|
|
અલવી દાઈ હાતીમ ઝકીયુદ્દીન ના ગુનાહો અને બુરા કામો
અલવી દાઈ એ કબર વેચી નાખી (૧) ઓ માઝૂન, હું બહાર સૂતો છું. (૨) નકલી કબર ની ઝીયારત શું કામ? (૩) દાઉદી ના દાઈ નો શુક્રિયા શું કામ? (૪) કેટલા કરોડ મળ્યા કબર વેચવાના?  |
અલવી દાઈ ઝકાત ખાઈ જાય છે (૧) કેમ મુમિનો ની ઝકાત તિજોરી માં બંધ છે? (૨) કેમ હકદાર ગરીબો ને ઝકાત નથી મળતી? |
અલવી દાઈ ની વાજેબાત ની લૂંટ (૧) એક મહિના માં ૬૦ લાખ ની લૂંટ શુકામ? (૨) આ લૂંટ માંથી કર્ઝે હસના કેમ નથી આપતા? |
અલવી દાઈ બૈરીબુ બની ગયા છે (૧) કેમ હુસબાના ને પાછળ છુપી ને બૈરીબુ બની ગયા? તમારો ફોન નંબર આપો. |