1 July 11 | | માઝુન સાહેબે આજે સવારે બહુ ઉમદા વાત કરી, જ઼ાહિલ લોકો આમિલ નું ઈમાન નું નૂર સહન ન કરી શકે. જાગૃતિ ને આ વાત લાગુ પડે છે. |
|
2 July 11 | | 1 આમિલ કે આલીમ? બેવ માં બઉ ફરક હા કાકા જી. આલીમ હોય એ ને અપને વાલા આમિલ બનાવે આવું જરૂરી નથી. ને આમીલ અપને વાલા આલીમ હોઈ એ બી જરૂરી નથી. |
|
3 July 11 | | 1 કાલીયા ના લંગડા ને ખાલી બોલતા આવડે છે એનો કો પહેલા એ અમલ કરે પછી લોકો ને શિખામણ આપે નાલાયક ઓલાદ છે ૪૫ ની એને કારણ એ ૪૫ પણ બદનામ થઇ ગયા માટેજ કાળીયો કેવું પડે છે |
|
4 July 11 | | કાલિયો કોની વાર જોઈ રહ્યો છે. લંગડો નાલાયક છે તો નસ બીજા પર કરી દે. |
|
5 July 11 | | 4 કાલીયા ને વહેલા અક્કલ આવે તો સારું નઈ તો સૈયદ ના અલી ની દાવત ને બરબાદ કરી નાખશે આ નાલાયક માજુમ, લંગડો |
|
6 July 12 | |
7 July 12 | | કાલીયા લંગડા, મારા મીસાક ના પિક્ચર બંધ કરવા હોય તો એ મુમીનો ની માફી માંગ જે ઇમામ હુસૈન (અ.સ.) ની શિયા મજલિસ માં ગયા અને તુએ એના ઘરે ફોટા મોકલીને મીસાક લેવાનું કીધું. |
|
8 July 12 | |
9 July 12 | |
10 July 12 | |
11 July 12 | | 9 - અમે જમાત ના એ લોકો છે જેમને ટ્રસ્ટ પર બહુ ગુસ્સો છે. સાલાઓ કઈ કરતા નથી. ઝુલ વોહરા ગ્રુપ ની કામયાબી જોઈ ને અમને પણ એક ગ્રુપ બનાવવાનો વિચાર આવેલો છે. અમે આ ગ્રુપ નું નામ આપેલું છે "ટ્રસ્ટ ને બેનકાબ કરનાર". |
|
12 July 12 | | 11 Kai kamiyabi? 😂🤣🤣😅 Ane English ma armchair expert kehway. Mobile na Button dabawasi Dunia na badlai bhai. Galt fehmi na paalo. |
|
13 July 12 | | 12 ઈટલું તો બધા ને ખબર છે કે ઝુલ વોહરા ગ્રુપ એ ૪૫ અને ૪૬ ની ઊંઘ હરામ કરી નાખીચ. આ છે કામયાબી. દેખીતું સચ જે તમે જોઈ નથી સકતા. |
|
14 July 12 | ૫ - ભાઈ ફિકર ના કરો. અમે નાલાયક લંગડા ને દાઈ નહિ બનવા દઈએ - ઝુલ વોહરા
 |
|
15 July 12 | | ૯ કોમેન્ટ ના ફોટો માં જે મેમ્બર્સ છે એ કેમ દાવત ની ગલતી પર પગલાં નથી લેતા સુ આ હકીકત છે કે નાલાયક લંગડા એ AJT સાથે થોકાધારી કરી હતી? અગર કરી છે તો સા માટે આપ એ પગલાં નથી લીધા? રિયાઝભાઈ, મુનાફભાઇ, A1 તમે બધા કેમ ચૂપ છો કોઈ ઓફિશ્યિલ સ્ટેટમેન્ટ કેમ નથી આપતા જમાત ને કેમ અંધારા માં રાખો છો જવાબ આપો |
|
16 July 12 | | 12, મસ્ત ટાઈમ પાસ કરેચ. 😂 😂 😂 |
|
17 July 12 | |
18 July 12 | | Koi na baap ma takat nathi ke Kai kare. Aa open challenge che. Kim ke aa Loko bi Kai dudhe dhoyela nathi. Dawat pagla le to aa Loko ni bi Lanka lagi jay. |
|
19 July 12 | |
20 July 12 | | અલ્વી દાવત ઝિંદાબાદ તાજા સમાચાર માઝુમ મૌલા ને આંચ ભી ના આવી. દાવત જીતી ગઈ💐💐💐💐💐💐💐💐 ટ્રસ્ટ ની પોલીસ કોમ્પલેન્ટ નું સુરસુરિયું થઈ ગયું. દાવત નો ભવ્ય વિજય. ટ્રસ્ટ ના જુઠા આક્ષેપો પોલીસે ફગાવી દીધા. કોઇ ને પોલીસ સ્ટેશનમાં જવાની ભી જરૂરિયાત ના પડી. ટ્રસ્ટી ઓ ના નાપાક ઈરાદા ફેલ ગયા ને મ્હોં કાલા થયા. બધા ની ડંફાસો નો ફુગ્ગો ફુટી ગયો. ચુંબુડીયા ગયા ૧૨ ના ભાવ માં. 😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄 ઝૂલ વોહરા માં સન્નાટો. |
|
21 July 12 | |
22 July 12 | | 20 Waah Dawat jiti gai hawe dawat lukhkhi dhamkio thi darvani nathi. Trusti o to dobao 6 ena thi kai na that. |
|
23 July 12 | | 21 Khoti vaat che MAZUN MAULA E KOI LETTERPAID KE SIKKA BANAVA J NATHI EK DUM BOGUS POLICE FARYAD HATI TE NIKLI GAI DOSA VAKIL IBRAHIM NE RAJINAMU AAPI DEVU JOIE EK FARYAD BHI NA LAKHI SAKE MOTOR WOTOR NI OLKHAN KA GAI? |
|
24 July 12 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. કૉમેન્ટ વાંચીને એમ લાગે છે કે ટ્રસ્ટે ફરિયાદ કરી હતી પણ એ પોલીસે ફગાવી દીધી. એનો મતલબ એમ થયો કે દાવત અને ટ્રસ્ટ ભાગીદાર નથી. એટલે અમે આ મુદ્દા ની લિંક "દાવત અને ટ્રસ્ટ - ભાગીદાર ચોરો" હટાવી દીધી છે કેમ કે આ મુદ્દો સાચો નથી. |
|
25 July 12 | |
26 July 12 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. અમે બ્રેક લઈએ છે. એટલે ૧૧:૩૦ સુધી કોઈ કોમેન્ટ approve નહિ થાય. |
|
27 July 12 | | ૨૪ કરેક્ટ ટ્રસ્ટ થી કાચુ કપાઈ ગયું. ઊંધા માથે પછડાયા. નાસિર ચીન મોટર વકીલ ચંબુ રિયાઝ ફખરા મખડા ને શું આવડે. તાલિબભાઈ દવાવાવાળા ગમે તેવા પણ કાયદા ના જાણકાર વકીલ ઇબ્રાહીમ કરતા ભી કાયદા માં નિષ્ણાત જો તાલિબભાઈ દવાવાળા એ કોમપ્લેન તૈયાર કરી હોત તો કઈ રિઝલ્ટ આવતે. દાવત શું કામ ટ્રસ્ટ સાથે હાથ મિલાવી ને હાથ એંઠા કરે. દાવત ટ્રસ્ટ ને ઘાસ બી ના નાખે ટ્રસ્ટીઓ ને ભેંસ સમજી ને ઘાસ ભી ના નાખે. હવે દાવત ને કમજોર સમજી દબાવવા નો પ્રયત્ન ભી નહી કરે ટ્રસ્ટ. |
|
28 July 12 | | Jamana e karvat badli. Varso si je trust dawat ne gabhravtu hatu teno bhram bhagi gayo. itihas ma nathi banyu te MAZUN MAULA ni makkamta thi shaky banyu. dawat ne gabhravi nicha padva ni napak murad trust ni feil gai ne dawat sher bani gai trust saami. Jagruti bhale dawat ne aayno batlave ne koi sudharo thay te try chalu rakhe pan trust ni napak harkato ne bhi jarur si lave jim ke surat musafarkhanu bhade aapi lakho rupiya khissa ma ghali jayay teno jordar virodh bhi thavo jaruri 6 kem vat khoti 6? |
|
29 July 12 | | AB DAWAT KA PALATVAAR DEKHNA. TRUST KO UKHAD FEKNGE. AUR YAHI SAHI HAI. |
|
30 July 13 | | 24 વાહ ભાઈ વાહ, જરા 2 કોમેન્ટ શું આવી કે ટ્રસ્ટ નો મુદ્દો જ delete Kari નાંખો. પછી કેચ કે જગૃતિ ને ટ્રસ્ટ અલગ છે. કોણ માને |
|
31 July 13 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. અમે મુદ્દા ની લિંક માટે મુદ્દો શોધતા હતા અને એક મુદ્દો ચોખ્ખો સામે આવ્યો. એ છે, ૪૬ મા દાઈ માટે કોણ વધારે લાયક છે? માઝૂન કે ડૉક્ટર? એટલે અમે આ મુદ્દા પર લિંક મૂકી છે. જુઓ નીચે. આ મુદ્દા માં એ કોમેન્ટ આવશે જેમાં લોકો માઝૂન અને ડૉક્ટર ના સારા અને બુરા કામો વિષે લખશે અને એટલે કોણ વધારે લાયક છે ૪૬ મા દાઈ બનવા માટે. |
|
32 July 13 | July 13, આજવા રોડ, વડોદરા - કાલીયા, અમારા આ પિક્ચર બંધ કરવા હોય તો ટુર માં હરામ કમીશન લેવાનું બંધ કર - ઝુલ વોહરા |
33 July 13 | July 13, આજવા રોડ, વડોદરા - કાલીયા લંગડા, અમારા આ પિક્ચર બંધ કરવા હોય તો એ મુમીનો ની માફી માંગ જે ઇમામ હુસૈન (અ.સ.) ની શિયા મજલિસ માં ગયા અને તુએ એના ઘરે ફોટા મોકલીને મીસાક લેવાનું કીધું - ઝુલ વોહરા |
34 July 13 | |
35 July 13 | |
36 July 13 | | આ લંગડો માજુમ સઈદુલ ચોર,ચીટર,ગુંડો ૪૬ માં દાઈ બનવા ને બિલકુલ લાયક નથી જે લોકો ના ઘર તોડાવે ભાઈ ભાઈ માં ઝઘડા કરાવે મોમીન ને ગમે ટિમ બોલે અને મોમીન ને દેવડી પર મારે આ હલકો ૪૬ માં દાઈ બનવા ને બિલકુલ બિલકુલ લાયક નથી કાલીયા જમાત ના ટુકડા થતા તુજ અટકાવી શકે છે જો આ લંગડો ૪૬ મોં દાઈ બની ગયો તો જમાત ખલાશ થઇ જાશે |
|
37 July 13 | |
38 July 13 | | Ek bhai e chehlum pehla nikah vaste bawaji pas gaya bawaji e kai 5lakh manga. Bhai 4lakh aapva mangta hata pan bawaji e na padi ke 5lakh j joiye. To matlab 5lakh aapta to bawaji chehlum pehla nikah padta? Question che aa bav mohto. Su paisa aapo to bawaji na moharm na safar kai jota nai? Chehlum pehla kai rite tame nikah vaste kai sako? |
|
39 July 13 | | 38 - Ene bawaji jeva izzatdar naam thi shukam bolavo chho? Enu asli naam chhe Kaliyo Shaytan Yazid. |
|
40 July 13 | | ૩૮ - એક શાદી ના ૫ લાખ? ભયંકર લૂંટ. ટ્રસ્ટ, તમે સમૂહ નિકાહ કરાવી શકો? જાગૃતિ ભાઈઓ, સમૂહ નિકાહ ના મુદ્દા ની એક લિંક મુકશો? |
|
41 July 13 | | 40 - આ જાગૃતિ ની કોમેન્ટ છે. તમારા સુઝાવ મુજબ અમે આ મુદ્દાની લિંક "ટ્રસ્ટ સમૂહ નિકાહ કરાવી શકે?" મુકેલી છે. જુઓ નીચે. |
|
42 July 13 | | 41 જાગૃતિ, trust na મુદ્દા par si લોકો ને ભટકાવો ના. પેહલા એ પૂછો કે ફરિયાદ માં દમ કિમ નોટો? કે પછી ખોટી ખોટી તહોમત મુકી હતી. જિમ હર વાર કરેચ ટીમ. ખાલી મોહતી મોહતી વાતો કરવા સી કઈ ન થાય. સમૂહ નિકાહ માં કઈ ઈન્ટરેસ્ટ ટ્રસ્ટ ને ના હોય કિમ કે એમાં કંઈ પૈસા કમાવવા મિલ્વા ના નથી. એમને કઈ જમાત ના ભલા માં ઇન્ટરેસ્ટ નથી. દાવત ને ગાળો આપો ને પૈસા બનાવો બસ. |
|
43 July 13 | | વાહ મારા મૌલા વાહ, એક જ ફૂંક મારી ને ટ્રસ્ટ ભી ઠેકાણે લાગી ગયું ને જાગૃતિ ને બી ટ્રસ્ટ ની પાછળ લગાવી દીધી. કેટલાંક વિદેશીઓ ને તો હજી બી સમજ નથી પડી રહી કે શું થઈ ગયું 😂 😂 😂. દાવત ના નૂર ને અલ્લાહ પાક બુઝાવવા નહીં દે. |
|
44 July 13 | July 14, આજવા રોડ, વડોદરા - કાલીયા, અમારા આ પિક્ચર બંધ કરવા હોય તો ટુર માં હરામ કમીશન લેવાનું બંધ કર - ઝુલ વોહરા |
45 July 13 | July 14, આજવા રોડ, વડોદરા - કાલીયા લંગડા, અમારા આ પિક્ચર બંધ કરવા હોય તો એ મુમીનો ની માફી માંગ જે ઇમામ હુસૈન (અ.સ.) ની શિયા મજલિસ માં ગયા અને તુએ એના ઘરે ફોટા મોકલીને મીસાક લેવાનું કીધું - ઝુલ વોહરા |
46 July 13 | |
47 July 13 | | ૪૩ - કાલીયા ને કહે કે ફૂંક મારીને ઝુલ વોહરા ને ઠીકાને લગાવે? 😂😂😂😂😂 |
|
48 July 13 | | 42 Sachi vaat Trust haari gayu sharam na maare badha ne rajinama api deva joie. naffato 6 nahi aape dawat ni jit thai dubi maro nalayako Ibrahim vakil ne to saram si ghar na bahar bi na nikalvu joie kim ke kayda no ka bi nathi avdto? |
|
49 July 13 | | 48 - Kivi rite jeet thai? Sarpanch Kaliya ne koi Trustee pani nu bi nathi puchhtu. Sarpanch Kaliya na chana bhi na aave. To kivi rite jeet thai e samjhavsho bhai? |
|
50 July 13 | | 49 FARYAD no fatakdo hawaai gayo. Ka gai complain? Police aavshe besadi deshe! Su thayu? aa dawat ni jit nathi to su che? |
|
51 July 13 | | 50 - Nani jivi jeet thi shun khush thav chho. Motu picture juo. Trust akhu anti-dawat trustee o pase chhe. Kaliya nu kai chale chhe? Sachi jeet to e kehvay ke kaliya ne manva wala trustee o thi trust bharelu hoy ane kaliyo je kahe te thay. Sapna joya karo mungerilal. |
|
52 July 14 | |
53 July 14 | મૌલા ની ફૂંક કામ કરતી લગતી નથી. ઝુલ વોહરા તો જો. મૌલા ને કહો કે જોરથી ફૂંક મારે. 😂😂
 |
|
54 July 14 | | Jagruti wala pachha Trust na chamcha thai gaya. Trust pase thi maal milo lagech. |
|
55 July 14 | | 54 - Jagruti WAS Trust and Jagruti IS Trust. Koi shak nathi. Jagruti walo natak karto to ke amaro Trust sathe koi sambandh nathi. Trust ma je Maula na dushmano chhe ej Jagruti chalavech. Pan ek vaat samaj ma nathi aavti. Zul Vohra shukam Trust no saath apech? |
|
56 July 14 | | જાગૃતિ કહે છે કે અમે કોઈને ગેરમાર્ગે દોરતાં નથી..... અરે ભાઈઓ, તમને ચાર પાંચ લોકો સિવાય કોઈ વાંચતું જ નથી, તમારા પરિવારજનો પણ નહીં. તો તમે શું કોઈને ગેરમાર્ગે દોરી શકો??? 😂 😂 😂 તમારા પરિવારજનો તો મૌલાને કદમબોસી કરવાં માટે લાઈન માં ઊભાં રહે છે. 😂 😂 😂 |
|
57 July 14 | | ૫૬ - તો તમે શું કામ કોમેન્ટ વાંચો છો ભાઈ? |
|
58 July 14 | |
59 July 14 | | જાગૃતિ કહે છે કે અમે કોઈને ગેરમાર્ગે દોરતાં નથી..... અરે ભાઈઓ, તમને ચાર પાંચ લોકો સિવાય કોઈ વાંચતું જ નથી, તમારા પરિવારજનો પણ નહીં. તો તમે શું કોઈને ગેરમાર્ગે દોરી શકો??? 😂 😂 😂 તમારા પરિવારજનો તો મૌલાને કદમબોસી કરવાં માટે લાઈન માં ઊભાં રહે છે. 😂 😂 😂 કોના પરિવારજનો ની વાત કરો છો? |
|
60 July 14 | |
61 July 14 | | ૫૮ છોકરો બૌ ગોરો છે કલીયો છોકરો લો તો અવલ લાગે |
|
62 July 14 | | ૩૮ ભાઈ એ ભાઈ ને કો આ કુતરા ઓ ને 5 લાખ આપવા કરતા બીજા પાસ નિકાહ પડાવી લો આ કાળીયો ને લંગડો આપ ની મજબૂરી નો પૂરો ફાયદો ઉઠાવશે એક રૂપિયો બી ના આપો લોકો ને જે કેવું હોય એ કે થોડા દિવસ વાતો કરશે પછી કઈ નઈ |
|
63 July 14 | 61 - સફેદ દૂધ જેવા મોટા માંસાબ અને એનો કાલીયો છોકરો? શું કામ? અલ્લાહે એના મોં પર કાલેક લપેટી છે, એના ગુનાહો નો બદલો.
 |
|
64 July 14 | | ઝુલ વોહરા ટ્રસ્ટ નો શું કામ સાથ આપેચ? ભાઈ, દુશ્મન કા દુશ્મન, અપના દોસ્ત. મૌલા ના ૨ દુશ્મનો મિલી ગયા. |
|
65 July 14 | | AK SACHHI VAAT : Aa aqamaula ane mazunsaheb ni burai karnara loko khali comment ma lakhvani himmat dharavech ! E j loko aqamaula ni ungli pr nache ch ! Temna pachal j namaz padech ! Ghar ma shadi hoy ke mishaq yaad to tme aaqamaula ne j karoch ! |
|
66 July 14 | | Tme loko kocho ke aqamaula apna paisa looti ne khay jaych to aa vaat sachi hot ne to bawasaheb na bangla na bangla hot ! Bawasaheb wadi ma apni local public area ma nah rehta hot ! Tme dawoodi ni bhu tarif karoch pn koik vaar e bawasaheb ni asliyat ni khabr bhi che ?? Apna bawasaheb ghamandi nathii tme hivu vicharo choo ! Tamara magaj ma hivi dhul bharayeli che ! Haji bhi time baki che ! Taubaa karilo ne dai pratye vafadari rakho ! |
|
67 July 14 | July 14, આજવા રોડ, વડોદરા - કાલીયા, અમારા આ પિક્ચર બંધ કરવા હોય તો ટુર માં હરામ કમીશન લેવાનું બંધ કર - ઝુલ વોહરા |
68 July 14 | July 14, આજવા રોડ, વડોદરા - કાલીયા લંગડા, અમારા આ પિક્ચર બંધ કરવા હોય તો એ મુમીનો ની માફી માંગ જે ઇમામ હુસૈન (અ.સ.) ની શિયા મજલિસ માં ગયા અને તુએ એના ઘરે ફોટા મોકલીને મીસાક લેવાનું કીધું - ઝુલ વોહરા |
69 July 14 | |
70 July 14 | | કોમેન્ટ ૬૫, આવી ગયા અપંગ દાવત ના બુદ્ધિહીન હરામ ના પાલતુઓ જેમને એક વાર કીધેલી વાત સમઝ મા નથી આવતી. હું એ કેટલી વખત કીધેલું છે કે હું રેડી છુ સામે આવવા પણ તમારા બાવા સાંપ ને ખાલી પાછળ થી જ કરાવવામાં માજા આવે છે તો અમે શુ કરીયે. હા આવવું પડે છે કેમ કે કૌમ બાવા સાંપ ના કાબુ મા છે. લોકો ને ના છૂટકે બધું કરવું પડે છે. |
|
71 July 14 | | કોમેન્ટ ૬૬, બુદ્ધિહીન પાલતુ તમારી આંખ અને દિમાગ મા તમારા અલ્લાહ (બાવા સાંપ) ની જૂઠી દુઆઓ નો નશો ભરાયેલો છે. અપંગ દાવતે તમારા જેવા પાલતુઓ ને જે સિખાડેલું છે અને જે બતાવેલું છે એટલું જ સમઝ પડે છે અને દેખાય છે. હું અલ્લાહ પાસે તૌબા કરું છું કે મારા થી અને અલવી કૌમ થી શુ ગુનો થયેલો છે કે તમે આવા હરામખોર બાવાસાંપ અમારા પલ્લે બાંધી દીધેલા છે. |
|
72 July 15 | |
73 July 15 | |
74 July 15 | | 73 ડૉક્ટર સાહેબ ૪૬ મા દાઈ બનશે એ તો પાકુ છે. બસ હવે વાર જોવાની છે કે મૌલા નસ ક્યારે કરશે. આ સફર મહિના માં કરી દેશે. |
|
75 July 15 | |
76 July 15 | | 72 - bawaji saaheb ne kahe ne bhai k wajebat fitro haqqun nafs misaaq dhaaru e badha no hisaab aape.. |
|
77 July 15 | | ૭૬ - આ વર્ષે દાવત ની ૮૭ લાખ ની આવક થયેલી છે. આ માહિતી એક અંદર ના વ્યક્તિએ આપી છે. |
|
78 July 15 | | 74 Maula to tayyar chhe Doctor par nas karva pan Mazun maula manta nathi. Family ma bahu zagda chale chhe em janva malyu chhe. Vakil ane Dentist ni pan haa chhe. Maasab Mazun maula ne manavvani koshish karech. |
|
79 July 15 | | જુલાઈ ૧૫ - અમે આજવા રોડ વાલા ઝુલ વોહરા. આ છે અમારા આજ ના પિક્ચરો. |
|
80 July 15 | |
81 July 15 | |
82 July 15 | |
83 July 15 | | ૫ લાખ ના અરમાન અરમાન રહી ગયા ભિખારી એ ૫ લાખ માંગેલા નિકાહ ના હવે નિકાહ પડશે ભાઈસાહેબ ઇબ્રાહિમભાઈ વકીલ સુબ્હાનઅલ્લાહ સુબ્હાનઅલ્લાહ કાલીયા લંગડા ને એક રૂપિયો બી નઈ આપવા નો હરામ નો બેશરમ કોઈ ની મજબૂરી નો ફાયદો ઉથાવી ને ૫ લાખ માંગી બેઠા હવે ૫ લાખ તો દૂર ૫ રૂપિયા બી નઈ મિલે |
|
84 July 15 | | Kona paase mangela 5 lakh? Koi ne naam khabar che? Ne kona nika Ibrahimbhai Bhaisaheb VAKILSAHEB parse? |
|
85 July 15 | | 83 keta bhi deewana ne sunta bhi deewana |
|
86 July 16 | | 85 હા પેલા હતા દીવાના હવે નઈ હવે તમે અંધભક્તો દીવાના છો તું દીવાનો છે તોજ તો કોમેન્ટ બોક્સ માં આવો હવે કાલીયા ની નગા બલી ગઈ ૫ લાખ ના મિલા તો હવે એક એક અંધભક્ત આવશે |
|
87 July 16 | |
88 July 16 | | આજે ફજર ની નમાઝ બાદ મલીદા માં જાગૃતિ ની એક ફૂટેલી કારતૂસ સાથે વાત થઈ. 5 લાખ અને ચેહલુમ પહેલાં કોઈ નિકાહ ની વાત જ નથી. બિલકુલ ઉપજાવેલી કાઢેલી વાત છે. |
|
89 July 16 | | અમે આજવા રોડ વાલા ઝુલ વોહરા. આ છે જુલાઈ ૧૬ ના ૩ પિક્ચરો. |
|
90 July 16 | |
91 July 16 | |
92 July 16 | |
93 July 16 | | કોમેન્ટ ૮૮ ભાઈ તમે કઈ દુનિયા મા રાચો છો? ગઈકાલે નિકાહ થઈ ગયા ભાઈ સાહેબ ઇબ્રાહિમ ભાઈ ના હસ્તે. વોટસએપ પર ફોટા ફરતા થઈ ગયા. આ તો પેલા શિયાળ જેવી વાત થઈ દ્વાક્ષ ના મલી તો ખાટી છે. મને કોના નિકાહ પઢાયા બધી ખબર છે પણ હું અહીં નામ નથી આપી શકતો. અડધી ઉપર જમાત ને ખબર છે. |
|
94 July 16 | | ૮૮ અંધભક્તિ મી આટલા આંધળા થઇ ગયા કે ગઈ કાલે નિકાહ થઇ પણ ગયા અને તમને ખબર નથી કે પછી તમે આ વાત ઉપજાવી દીદી અને ઠીકરો જાગૃતિ પર ફોડી ડીડો અગર જાગૃતિ ની ફૂટેલી કારતુસ તમને મળી ગઈ છે તો બીજા મેમ્બર્સ પણ કોણ છે એ તમને ખબર હશે હવે નગા માં દમ હોય તો નામ લખી ડો કોમેન્ટ માં અને હવા માં વાત કરો છો તો જાવ કાલીયા ના તળવા ચાટો જઈ ને |
|
95 July 16 | | ૯૩ - ભાઈ હુ ઝુલ વોહરા નો મેમ્બર છું અને આ બહુ ખુશી ની વાત છે. મારી એક વિનંતી છે. તમે એ નિકાહ નું પિક્ચર કોમેન્ટ માં મુકશો? અમે એનો ઉપયોગ કરીને બીજા પિક્ચરો બનાવીશું. |
|
96 July 16 | | 94 Koi na paase BHAISAHEB IBRAHIMBHAI VAKILSAHEBE nika padela no video ke phota hoy to jagruti na comment box ma muko athva as number par whatsapp karo 84604 61353 bau maherbani thashe |
|
97 July 16 | | નાદે અલી ગુન્નીવાલા ના દિકરી ના નિકાહ થયા શૌકત ભાઇ લાલાવાલા ના દિકરા સાથે. |
|
98 July 16 | |
99 July 16 | | Aap loko ma invisible shakti che ! Je tamare khabr padi jaych ke aqamaula na ghar ma aa vaato chale che ! E tamara jiva ghela nathi k akhhi duniya ma vaat felave ! Aa badhi tamari bani banaveli vaato che ! Bakwas bandh rakho tamari ! |
|
100 July 16 | | ૯૯ શક્તિ તો કોને માં હોય મોટા આલીમ સાફ દિલના નેક ઇન્સાન હોય એને માં હોય બાકી તો તમે કાલીયા ને લઇ લો કાલિયો કેચ કે મારા માથા પર ઇમામુઝ ઝમાન નો સાયો છે મેં જે તખત પર બોલુંચ એ ઇમામુઝ ઝમાન બોલાવેચ તો સુ ઇમામુઝઝમાન કાલીયા ને કહેતા હશે કે કાલા કપડાં વાળા ને ગાળો ડો? ટ્રસ્ટ વાળા ને ગાળો ડો? મોટી જમાત ને ગાળો ડો? જમાત ના નોવજવાન ને ચેટિંગમાં સેટિંગ કરવા નું કહે? મોમીન ને પાસે આટલા આટલા રૂપિયા માંગો કહેતા હશે? કાલીયા તારી આ કરતુ તો જોઈને ઇમમોઝમાન બી શરમાઈ ને ચાલા ગયા હશે... હવે કાલીયા માં કોઈ શક્તિ નથી રહી તો હમે તો આમ ઇન્સાન હમારે માં કોઈ શક્તિ નથી હમને ખબર પોચાડ નાર પણ દાવત નાજ લોકો છે |
|
101 July 16 | | 96 84604 61353 Aa number par video mokali didho hawe a bhai badha ne forward karse a bhai jagruti na agent lagech |
|
102 July 16 | | Comment 99 pacho aavo muju. Bhai ka chalo jaich. Roz hajri purav bhai. |
|
103 July 16 | | waah, ibrahim bhai vakil e nikaah padha hoi to bau saari vaat chhe.. jagruti na aavva thi loko samjta thai gaya chhe ane daawat ni gervyaajbi maangni thukravi ne potano rasto karta thai gaya chhe. sari nishani chhe.. good job jagruti.. jagruti aaya pachhi ketla badha nikaah loko e kidha daawat ne laat maari ne e juvo etle jagruti no success rate khabar padse.. thanks jagruti bros.. |
|
104 July 16 | | 103 jagruti na aavya pachhi trust ma sudhar na aavo... shaktimaan hi gangadhar hai... Sudhara samaj na karo . Kim jamvanu topi pervani palathi nai marvani jaman vaste nai karvanu aa mudda banavo ben. |
|
105 July 17 | | 104 - Samaj na sudhara to thase pan pahele Kaliya ne to sudharva do. Aa badhi loonto bandh thava do - wajebat loont, hakkun nafs loont, shaadi loont, misak loont, pagla loont, tour commission, vigere. |
|
106 July 17 | |
107 July 17 | | 103 ઓ અંધભક્ત ટ્રસ્ટ તારા કાલીયા ને જિમ લોકો ને હેરાન નથી કરતી ટ્રસ્ટ વાંજેબાત નથી માંગતી ટ્રસ્ટ ગુંડાગીરી નથી કરતી ટ્રસ્ટ કોઈ ને નાગરવાડા જતા નથી રોકતી અને ઓ ઝાહીલ કિમ જમવા નું કિમ બેસવાનું આ બેઝિક મેનર્સ શીખાડવા નું કામ જાગૃતિ નું નથી સો કોલ્ડ કહેવાતા રૂહાની માં બાપ ( કાલીયા ) નું છે આમ તો બધું મોટી જમાત નું કોપી કરે છે તો આ ચીઝ માં સૌથી આગળ મોટી જમાત છે શીખો એનું જોઈને અને હવે ગયો જમાનો આ નાની નાની ચીઝ શીખવવા નો આ તો અપને માં હોવું જોઈયે અને જો મેનર્સ ની કંઈ કંમી લાગે છે તો પેલી નલ્લા નિહારી કંપની ને કો મેનુ ની જાહેરાત કરે ત્યારે આ ૨-૩ મેનર્સ પણ લખી દે જાગૃતિ નું કામ કાલીયા અને લંગડા ને સુધારવા નું છે જો આ બંને સુધરી ગયા તો પછી બીજા મુદ્દા પણ જોશે |
|
108 July 17 | | ૧૦૬ સુબ્હાનઅલ્લાહ વકીલ સાહેબ આપ છો તો ચંદ લોકો ને આસાની છે રૂહાની કામ અંજામ આપવા માં ખુદા આપ ની ઉંમર દરાઝ કરે આમીન |
|
109 July 17 | | ૧૦૬ કોમ ના એક સાચા હમદર્દ મર્દ વકીલ સાહેબ જનાબ ઇબ્રાહીમ ભાઈસાહેબ ને સલામ. આ સાચા નિકા કેહવાય. સિમ્પલ ને સાદા. કોઈ શો બાજી નહી. ઇસ્લામ ના સિદ્ધાંત પ્રમાણે. બીજા મોમીનો એ ભી આના જીવા નિકા પરાવવા જોઈએ વકીલ સાહેબ જનાબ ઇબ્રાહીમ ભાઈસાહેબ પાસે. ઇસ્લામ માં નિકા પડવા ના હજારો કે લાખો રૂપિયા લેવા નું કોઈ બાજુ ફરમાન નથી. તો શું કામ આ મોટી મોટી રકમ આપવાની? નિકા ને બિઝનેસ બનાવી દીધો છે આ લોકો એ. આ ખોટું જ નહી પણ ગુનો છે. પૈસા ની માંગણી નિકા માટે હોય જ ના આ એટલો સિમ્પલ ઉસુલ જેને ખબર નથી અને ખબર છે પણ તેના થી વિરુદ્ધ જઈ બિઝનેસ કરતા હોય તે કેટલુ ખરાબ કહેવાય. |
|
110 July 17 | | અમે આજવા રોડ વાલા ઝુલ વોહરા. આ છે જુલાઈ ૧૭ ના ૩ પિક્ચરો. |
|
111 July 17 | |
112 July 17 | |
113 July 17 | |
114 July 17 | |
115 July 17 | | Vaah Vakeel Tu sache ma Haiz ni Aulaad che. Ek haiz ni aulaad aj Haraam na nikaah Padhi sake. Aa nikaah bhai padhai aj na. Paisa no to muddo j nathi aavto. Haraam kari kara pachi Halaal nu certificate levanu ? |
|
116 July 17 | |
117 July 17 | | 5 lac aapet to halal thay Kehvat? |
|
118 July 17 | | કોમેન્ટ ૧૧૫ દાઈ ની ભત્રીજી જે મરહૂમ ડોકટર ની દિકરી નો સેમ કેસ હતો તો શું એ નિકાહ પણ હરામ કહેવાય? જસ્ટ પુછુ છું જવાબ આપજો. એ નિકાહ તો દાવત તરફથી પઢાયેલા. |
|
119 July 17 | | માસુમ મોતીવાલા નો સેમ કેસ હતો. |
|
120 July 17 | | ૧૧૮ સોલીડ પોઈન્ટ લાવા ભાઈ હવે ચૂપ થઈ જાશે કોઈ રિપ્લાય નહીં આપે જો જો. |
|
121 July 17 | | જીસ કે ધર શીશે કે હો વો દુસરો પર પત્થર નહીં ફેકતે જાની સમજે કયા? |
|
122 July 17 | | 115 અબે ઓ ભડવા તારા બાપ કાલીયા ને પૂછ કે એયે હિવા કીતલા નિકાહ પડેલા છે એક તો હિવા નિકાહ પડેલા છે કે જે દિવસે દીકરા નો મીસાક અને એજ દીકરા ના માં બાપ ના નિકાહ એજ દિવસે સોચ એ કીટલું હરામ છે તો બિ તારા કાલીયા બાપ એ નિકાહ પડેલા હરામ ની વાત કરવીજ હોય તો કાલીયા ની બેન જઈ ને પૂછી લે કે હરામ કામ કોને કેવાય પાંચ લાખ માંગા ના મિલા તો હવે અંગુર ખાટ્ટા છે વાહ કાલીયા ની અંધભક્ત ઓલાદ પેલા તારા રૂહાની કાલીયા બાપ ને પુછ |
|
123 July 17 | | 115 હરામ કારી થઇ તો સુ કરે હવે બચ્ચા ને મારી નાખે કોઈ તો રસ્તો હોય ને કાલીયા ને પાંચ લાખ મિલા હોત તો હાલાલ અને કાલીયા ને જ જવાનો ને કીડેલું કે ચેટિંગ માં સેટિંગ કરો |
|
124 July 17 | | હું છેલ્લા ૩/૪ મહિના થી કોમેન્ટ વાચુ છું આજે પહેલી વખત કોમેન્ટ કરી રહ્યો છું. આજ સુધી ની કોમેન્ટ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે જાગૃતિ ગુ્પ ભણેલા ગણેલા વેલ એજ્યુકેટેડ લોકો ચલાવે છે. કારણ કે દાવત તરફ થી જે પણ દલીલો આવે છે એનો તરત અને અસરકારક જવાબ આપવામાં આવે છે પછી થોડો સમય દાવત ચૂપ થઇ જાય છે. મને લાગે છે કે હવે દાવત માટે કપરા ચઢાણ છે. હવે લોકોને બેવકૂફ જલદી નહીં બનાવી શકે. બેસ્ટ ઓફ લક જાગૃતિ. |
|
125 July 17 | | ઈલ્યાસ નાગપુર વાલા અને મુંબઈ ના માસાબ કિબુ ના નિકા પડા ત્યારે તો તે લોકો ની તો ઓલાદ ભી હતી. તેનું શું? |
|
126 July 17 | | કોમેન્ટ ૧૧૫ મુજતબા કોમેન્ટ કરી ને ભાગી કેમ જાય છે? જવાબ આપ કોમેન્ટ નો શું કામ તારા બાપ ની વધારે બેઈજજતી કરવા આવે છે. નગા મા દમ ના હોય તો ચૂપ કરી ને બેસી જાય. |
|
127 July 17 | | abe o mujtaba ghochu, tara baape retiwala na nikah kem padhela e to 10 varas ni chhokri ne laine aavelo videsi bairi sathe. ketla aapela ene taru mo bandh karvana? |
|
128 July 17 | | 124 - બિલકુલ સાચી વાત છે.. દાવત બધી હવા માં વાતો કરે છે અને જાગૃતિ પુરાવા માંગે છે જેને લીધે દાવત બેકફૂટ પર આવી ગઈ છે. |
|
129 July 18 | | અમે આજવા રોડ વાલા ઝુલ વોહરા. આ છે July 18 ના પિક્ચરો. |
|
130 July 18 | |
131 July 18 | |
132 July 18 | |
133 July 18 | |
134 July 18 | | Arbain tour nu booking kivare bandh thaych? |
|
135 July 18 | | ૧૨૪ ભાઈ જાગૃતિ વાળા ભાઈઓ ની કોમેન્ટ માં એ લોકો સાફ લખી દેછે પેલા કે આ જાગૃતિ ની કોમેન્ટ છે અને બીજા ઘણા મોમીન છે જે દાવત ને મુ તોડ જવાબ આપે છે શુક્રિયા આપ એ કોમેન્ટ કરી આપ ના જેમ એક એક મોમીન પણ સમજે અને દાવત ના વિરોધ માં સાથ આપે તો દાવત ની શાંન થિકાને આવી જાય |
|
136 July 18 | | ૧૩૫ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. ભાઈ, તમારી વાત ૧૦૦% સાચી. આજકાલ અમારી કોમેન્ટ ઘણી ઓછી થઇ ગઈ છે કેમ કે જમાત ના મુમીનોજ એટલી કોમેન્ટ મૂકે છે. અમે પણ એજ ચાહતા હતા કે જાગૃતિ જમાત માં આવે અને અલ્લાહ નો શુક્ર છે કે એ જાગૃતિ થોડી જોવા મળે છે. |
|
137 July 18 | |
138 July 18 | | ટ્રસ્ટ પર કેટલો ટ્રસ્ટ રખાય? ટ્રસ્ટીઓ. ઇબ્રાહીમ વકીલ : દાવત ના વિકલ્પ બની આકા મૌલા ના બદલે પોતે નિકાહ પઢી આપે છે. મોટર: તેના છોકરા ના નિકાહ દાવત ને મૂકીને પઢાવા નાસિર ચીનવાલો: તેના છોકરા ના નિકાહ દાવત સિવાય મુનાફ: તેના છોકરા ના નિકાહ શિયા ના મૌલાના ને પઢયા ફખરુદિન ભાઈસાહેબ :બીજી કોમ ની મસ્જિદ માં જ નમાઝ પઢે છે. આ આપણી જમાત ના ટ્રસ્ટી ઓ છે. અને આપણી જમાત ના જવાનો સૂઈ રહ્યા છે. શું આ બધા જે આપણા આકા મૌલા ને માનતા જ નથી તેને ટ્રસ્ટીઓ તરીકે રહેવા દેવાય? શું જમાત માં બીજા સારા વ્યક્તિઓ જ નથી જે આકા મૌલા ના માર્ગદર્શન પ્રમાણે ટ્રસ્ટ ચલાવી શકે? દાવત ના વિરુધ્ધ જેની નસે નસ માં ઝેર ભરેલું છે તેવા લોકો ટ્રસ્ટી? એ મારી હક ની જમાત ના જવાનો આજે જ આ ટ્રસ્ટી ઓ ને દૂર કરવા આંદોલન ની શરુઆત કરો. |
|
139 July 18 | | કોમેન્ટ ૧૩૮ ભાઈ તમારી વાત બરાબર પણ આ કામ દાઈ પોતે પણ કરી શકે છે. હું એડવોકેટ છું. દાઈ ટ્રસ્ટ મા સરપંચ છે તો એ પોતે ટ્રસ્ટી ઓ ને નોટિસ મોકલી હીસાબ માગે અને એક કોપી ચેરીટી કમિશનર ને મોકલે. જો જવાબ ના આવે તો પછી ચેરીટી કમિશનર ને ફરીયાદ કરી ટ્રસ્ટી ઓ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુકે.અમને ટ્રસ્ટી ઓ ઉપર વિશ્વાસ નથી. તે પછી આગળ ના દરવાજા ખુલશે. |
|
140 July 18 | | ૧૩૮ અલવી જમાત ની લાચારી. ૧૦૦ ટકા સાચી વાત કે જમાત ને સંપૂર્ણ વિશ્વાસ દાવત પર પણ નથી અને ટ્રસ્ટ પર પણ નથી. તો કરવું શું? શ્રેષ્ઠ ઉપાય. ઝૂલ વોહરા ગ્રુપ. ભલે ડોક્ટર સાહેબ પર નસ કરવા માં ના આવે પણ એક ગ્રુપ નું ગઠન કરવા માં આવે જેને ઝૂલ વોહરા ગ્રુપ કહેવાય. આ ગ્રુપ ના પ્રમુખ ડોક્ટર સાહેબ હોય અને ટ્રસ્ટ અને દાવત ના વચ્ચે મધ્યસ્થી કરવા માટે હોય. દાવત ભી ,દાવત અને મોમીન વચ્ચે ના પ્રોબ્લેમ ને ડોક્ટર સાહેબ ને રિફર કરે. અને ટ્રસ્ટ ડોક્ટરસાહેબ ને ટ્રસ્ટ માં પ્રમુખ ના હોદ્દો આપે અને આ કારણે ટ્રસ્ટ અને દાવત વચ્ચે ના મતભેદ નો મામલો ડોક્ટર સાહેબ ને સોંપી દે. ડોક્ટર સાહેબ જે ફેસલો કરે તે જ ફાઇનલ તે દાવત મોમીનો અને ટ્રસ્ટ ને માન્ય રાખવોજ પડે. ટ્રસ્ટ ગ્રુપ માં શિક્ષિત યુવાનો ને સફળ બિઝનેસ મેન હોય જે ડોક્ટર સાહેબ ને મદદ કરે અને ફેસલો લેવા માં આ ગ્રુપ ની મેજોરિટી મુજબ ડોક્ટર સાહેબ ને સાઇન થી ફેસલો જાહેર કરવા માં આવે. આ વસ્તુ જો શક્ય બને તો બધા પ્રોબ્લેમ ના કાયમી સુખદ અંત આવે. એક લીટી માં કહીએ તો ડોક્ટર સાહેબ એકલા જ આપણા ઉજ્જવળ ભવિષ્ય ની ગુરુ ચાવી એટલે કે MASTER KEY છે. |
|
141 July 18 | | 139 Charity Comissioner ne kya satta che. Aapde to Waqf Board ma java nu hoy. Vakilbhi aapna knowledge no pano tuko padyo. |
|
142 July 18 | | 139 Charity Comissioner ne kya satta che. Aapde to Wakaf Board ma java nu hoy. Vakilbhi aapna knowledge no pano tuko padyo. Wakaf ke badhi legal baabat ma advocate hamidbhai bhaisahab aapdi jamat ma j nahi akha gujrat ma best 6 ne temne hamna thoda samay thi sarkar ne bhi halaavi nakhya na samachar SANDESH ne bija papers ma mota mota heading thi avya pan temna knowledge no laabh apne lai nathi shakta te aapdi kamnasibi 6. |
|
143 July 18 | | 139 Wakaf ke badhi legal baabat ma advocate hamidbhai bhaisahab aapdi jamat ma j nahi akha gujrat ma best 6 ne temne hamna thoda samay thi sarkar ne bhi halaavi nakhya na samachar SANDESH ne bija papers ma mota mota heading thi avya pan temna knowledge no laabh apne lai nathi shakta te aapdi kamnasibi 6. |
|
144 July 18 | | હમીદ ભાઈસાહેબ વકીલે જે જોરદાર કામ કરીને બધી સિટી સર્વે ઓફિસ માં વરસો થી એક હથ્થું શાસન ચલાવતા ને લાંચિયા ચમર બંધી ઓ ની એક સાથે હોલસેલ માં બદલી કરાવી નાખી તે સમાચાર તો આખા ગુજરાતમાં ફરતા થયેલા. મેં આ news વાપી ના હમારા એક વેપારી એ વ્હોટ્સએપ પર મને બતાવી ને પૂછેલું કે આ ટોપી વાળા વકીલ હમીદ ભાઈસાહેબ તમારી જમાત ના જ છે ને તો મેં કહ્યું કે હા તો પેલા વેપારી એ કહ્યું કે તેમનો નંબર આપો હમારા પ્રોબ્લેમ ભી તેમણે કહીશું એટલે સોલ્વ થાય. હમીદ ભાઈસાહેબ ને કારણે મારું સર ફખર થી ઊંચું થઇ ગયું. શુક્રિયા હમીદ ભાઈસાહેબ વકીલસાહેબ. અલ્લાહ તમને ઓર ભી સફળતા આપે એજ દુઆ. |
|
145 July 18 | | ૧૪૩ તારા હમીદ ની કયાં વાત કરે છે એને ગુજરાત છોડ વડોદરામાં પણ ૭૦℅ વકીલ નહીં ઓળખતા હોય. જો એના મા ત્રેવડ હોત તો કોઈ ને કહેવાની વાર ના જોત એક અલવી મુઅમીન તરીકે ની ફરજ નિભાવી દીધી હોત. એક નંબર નો સેટિંગ્સ મા ઉસ્તાદ છે. |
|
146 July 18 | | 140 - Bhai, Zul Vohra Group no idea superb chhe. Doctor saheb nej responsibility saunpo, apni jamat ne bachavva mate. |
|
147 July 18 | | hamid Bhaisaheb vakil imandar che ne papero ma je news aavya te badha ne vachya ne temna lidhe government ne action lidha tevhi vaat sachi papero ma news aave etle badha olakhra j hoy koi na vise khoti vat nai Krva ni jamat ni mater ma invol nathi thata te kharab kehvay Pan jo e invol thay to fer pade pan eni marji |
|
148 July 18 | | 146 👍👍👍👍👌👌👌👌👌 ZUL VOHRA GROUP PRESIDENT DOCTOR SAHEB MEMBERS NA NAAM SUGGEST KARO MOMINO ETLE AA NO AMAL CHALU KARI DAIYE. |
|
149 July 18 | | દાવત ને વિનંતી કર ઝૂલ વોહરા ગ્રુપ ને માન્યતા આપો. જમાત ના ટુકડા થતા બચાવો જમાત તૂટી રહી છે બચાવો ટ્રસ્ટી ઓ રાજીનામા આપો કાબેલિયત વાલા જવાનો ને ટ્રસ્ટ સોંપો |
|
150 July 18 | | 148 ZUL VOHRA GROUP Member name Riyazbhai Gadiwala Hasnainbhai Murmurwala |
|
151 July 18 | | ZUL VOHRA GROUP Member Mara opinion mujab Ahmedibhai Tinwala (Sardar Estate na President) Jordar person |
|
152 July 18 | | ZUL VOHRA GROUP મેમ્બર અબ્દુલ ભાઈસાહેબ સેક્રેટરી |
|
153 July 18 | | 152 E Fisad khor Abdul bhaisab nu naam na lesho. Aa shaytan comment box chalu karine america ma chhupi gayo. Dawat taraf ene nafrat hati to parcha sudhi barabar hatu. Aa shaytan comment box shu kam chalu kidhu? Dawat ene koi divas maaf nahi kare. |
|
154 July 18 | | ABDUL BHAISAHEB JEVO KOI MAANAS NATHI. |
|
155 July 18 | | Yes abdulbhai is Great. You done your job. Aape etlu secure comment box banayu ke daawat na mohibbo pan bekhauf comment kare che daawat na against. Karan ke ema name khabar nathi padti. Well done. |
|
156 July 18 | | One more suggestion. All the tours under DOCTOR SAHEB. No other tours. Because every person want to go with Doctorsaheb so why others tours. New group ZUL VOHRA TOURS All other tour operators cancel Doctor saheb can explain everything other can not All agree? |
|
157 July 18 | | ABDULBHAI EK SACHO ALVI VOHRA CHHE. DAWAT NA KHOTA KAAM NE OPEN KARVA JAGRUTI BANAVU TE MA SHU KHOTU KARU? DAWAT NA GHAR NA 5-6 SIVAAY AKHI JUMAAT NE PASAND PADU. ABDULBHAI NE DOCTOR SAHEB AA BANNE KOM NA LEADER KAHEVAAY |
|
158 July 18 | | કરેક્ટ જે ટૂર માં ડોક્ટર સાહેબ હોય તેમાં આખી જમાત આવવા તૈયાર થઈ જાય છે કેમ કે ડોક્ટર સાહેબ બધા પાક મકામ ની ડિટેલ બયાન કરે છે તેવું બીજું કોઈ કરી શકતું નથી. તો હવે પછી કોઈ ભી ઉમરાહ કે ઝિયારત ટૂર હોય તેમાં ફ્કત ડોક્ટર સાહેબ જ હોય બીજા કોઈ નહીં. આ ટૂર નું આયોજન ઝૂલ વોહરા ગ્રુપ ની શાખા ઝૂલ વોહરા ટૂર જ કરે તેને જ દાવત રજા આપે. તાત્કાલિક અનુભવી મોમીનો આગળ આવે અને ઝૂલ વોહરા ટૂર નું આયોજન જલ્દી માં જલ્દી શરૂ કરે. આશા છે દાવત ને કોઈ ઓબ્જેક્શન નહીં હોય ને દાવત તરફ થી જ આ એલાન કરવામાં આવશે. |
|
159 July 18 | | ZUL VOHRA GROUP na member NasirAli Bhaisaheb Akbari Charniwala |
|
160 July 18 | | ૧૫૮ - ભાઈ, આ થઇ જાય તો ડૉક્ટર સાહેબ પર નસ પાકી. લંગડા નું પત્તુ કપાયું. ડૉક્ટર સાહેબ એટલા લોકપ્રિય હોય તો લંગડા ને કૌન પૂછે? અંદર ની વાત એમ જાણવા મળી છે કે નાના માંસાબ અને એના છોકરાઓ વકીલ અને દાંતનો ડૉક્ટર પણ ડૉક્ટર સાહેબ ને દાઈ પસંદ કરે છે. એમને લંગડા સાથે નથી ફાવતું. |
|
161 July 18 | | 160 Langda sathe naj fave ne... Eni bairi ane sasu to jo danger... Langdo daai banse pachhi maasab vakil dentist ne to uthavine fenki deshe... Etle doctor ne pasand kare chhe |
|
162 July 18 | | ZUL VOHRA GROUP MA 15 MEMBERS TO HOWAJ JOIE ETLE BADHA NE PARATNIDHITVA MALE ANE JAMAT MA KOI VIKHVAAD UBHO NA THAY. 15 NA 25 THAY TO VANDHO NAHI PAN DOCTOR SAHEB J PRESIDENT ANE ABDULBHAI J SECRETARY. AA BANNE E J KOM NE NAVI DISHA AAPI ANE KOM NE JAGRUT KARI TEMNI KADAR THAVI JOIE ANE SEVA LEVANU CHALU J RAHEVU JOIE. DOCTOR SAHEB ANE ABDULBHAI AAP AAGE BADHO JAMAT TUMHARE SAATH HAI. |
|
163 July 18 | | HA LANGDA NU BAIRU BAU DANGER CHHE.. CHAA KARTA KITLI GARAM EVO HISAAB CHHE.. |
|
164 July 18 | | ઝૂલ વોહરા ગ્રુપ ખરેખર ખૂબ સુંદર આયોજન છે. એક સજેશન કે ખુશી ગમી મિસાક ઘર વરસો ને બીજા પ્રસંગો પર દાવત ની રકમ ડોક્ટર સાહેબ ને નક્કી કરવાનો પાવર આપવો જોઈએ તો એક દમ વ્યાજબી રકમ જ નક્કી થાય. ઈન શોર્ટ દાવત સાથે ના મોમીનો ના પૈસા ની મેટર બધી ડોક્ટર સાહેબ ના હાથ માં. આમાં દાવત નો કોઈ વિરોધ ભી નહીં રહે ને લોકો ખુશી ખુશી વ્યાજબી રકમ આપી દેશે. દાવત આ નું એલાન કરે. મોમીનો આ માંગણી માટે દાવત પર દબાણ લાવો. |
|
165 July 18 | | Tuk samayma AJT akji Bavaji ma hath ma avi jase Badha jota rai jase Badhu Handel Bavaji karse |
|
166 July 18 | | સપના જૂઓ સપના. આવુ કદી થાવાનુ નથી મૂગેરીલાલ કે હસીન સપને. ના લંગડો ઝુકશે ના ડોકટર દાવત ને છોડશે. |
|
167 July 18 | | ૧૬૫ વાત સાચી છે આકા મૌલા એકલા ના હાથ માં ટ્રસ્ટ આવી જાશે. કામકાજ ચાલી રહ્યુંચ. |
|
168 July 18 | | જાગૃતિ કોમેન્ટ બોક્સ બંધ કરાવવા ના દાવત ના ધમપછાડા તો નિષ્ફળ ગયા તો અલવી જમાત ટ્રસ્ટ શું કબ્જે કરશે. જો બીજી કોઈ જમાત માં તેમના ધર્મ ગુરુ માટે આટલું ઘસાતું લખાતું હોય તો એ કોમ ના લોકો જ જાગૃતિ ને બંધ કરાવવા તન મન ધન થી પાછળ પડી જાય પણ આ નફ્ફટ નકારી નવરી બેવફા અલવી જમાત જ એક છે જેમાં આ બધું ચાલે છે. કોમ તો કોમ દાવત ભી સાચી દિશા માં પ્રયત્ન કરી શકી નથી ને દાવત ને ભેટ સોગાદો આપી ફોટા ખેંચાવી જૂઠી વાહ વાહી મેળવનારા માલદારો કેમ ચૂપ છે. જો ચૂપ છે તો દાવત કેમ કંઇ બોલતી નથી???? |
|
169 July 18 | | ૧૩૮ ગમે તે થઇ જાય ટ્રસ્ટવાળા ગમે તા જાતા હોય ચાલશે પણ ટ્રસ્ટ દાવત માં તો નાજ જવુ જોઇએ ટ્રસ્ટ ભલે સરકાર પાસ ચાલુ જાય ચાલશે પણ દાવત પાસ ના જવું જોઇએ ટ્રસ્ટ ના ટ્રસ્ટ ની વાત કરો છો તો દાવત કોન્સી દૂધ ની ધુલી છે દાવત માં તો બાપ દીકરા બંને ધુતારા છે ટ્રસ્ટ જો દાવત માં આવે ઇતલે આમ મોમીન પર જુલમ કરે અને મોમીન ના મને તો એને જમાતખાન માં મુસાફિરખના માં એન્ટ્રી ના આપે ભલે ટ્રસ્ટવાળા કેવા પણ છે ચાલશે પણ આ ચોર કાલીયા અને લંગડા પાસ ટ્રસ્ટ કદાપિ ના જવું જોઈએ |
|
170 July 18 | | ૧૬૭ કામકાજ ચાલુ હોય તો ટ્રસ્ટી ઓ એ ઓવર કોન્ફિડન્સ માં ના રહેવું જોઈએ. જો જો ટ્રસ્ટ દાવત માં ના ચાલ્યું જાય નહી તો આપણે મરી જઈશું. ટ્રસ્ટી ભાઈઓ ને ગુજારીસ કે આ બાબતે ચોકનના રહે. |
|
171 July 18 | | Trust ma khali 2-3 members active che bija bhada khali naam na che |
|
172 July 18 | | ૧૭૧ ઓન્લી ફકરા ભાઈ જ સક્રિય છે.ગજબ કામ કરે છે બાકી બધા શોભા ના ગાંઠીયા છે |
|
173 July 18 | | Gai Kale badha aaropi warasia police station hata ... J Khoti letterhead banavi ne potana name api ne trust ma name chadavi devani application api hati Wakaf ma Hai re dawat Allah ni b bhik nathi |
|
174 July 18 | | Shabbir Motorwala 1 man Army che Silent kaam kare che e saheb |
|
175 July 18 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. રાત ના ૧૦ - ૧૧:૩૦ સુધી કોમેન્ટ approve નહિ થાય. અમે બ્રેક લઈએ છે. |
|
176 July 18 | | ૧૭૩ - ભાઈ, આરોપી ના નામ લખો નહીતો એવી અફવાહ પહેલે પણ આવી ચુકી છે. તમારી કોમેન્ટ માં લોકો ને વિશ્વાસ લાવવો હોય તો પુરી અને સાચી માહિતી આપો. આવું અડધું લખીને છોડી નહિ દેવાનું. |
|
177 July 18 | | Tuk Samay ma name avse bhar 7 Jan na name apya che as new Trustee dawat masi Wakaf ma Approve b Thai Gaya che Have navo rahasya rachase |
|
178 July 18 | | 173 Taddan boggus vaat kaale hame dawat ma j hata ne ek meeting bija subject par hati Dawat ma thi koi varasiya police station kivare bhi gayu nathi motor su truck ne bus thi bhi Dawat no baal bhi vako na thay dawat aam ne aam nathi chalti bahu contacts che dawat na bi Faaltu afva na felavo dawat aram ne chen sukun ma che tension ma motor votor china mina che |
|
179 July 18 | | આરોપી ના નામ શબ્બીર નાસિર રિયાઝ ઇબ્રાહીમ આ ૪ |
|
180 July 19 | | ૧૭૯ - અમે આજવા રોડ વાલા ઝુલ વોહરા. જો આ ફરિયાદ નું ફોટો મલી જાય તો મઝા આવે. અમે રોજ એના પર પિક્ચર મૂકીને આ લૂંટારુઓ ધોખેબાજ કાલીયા લંગડા ની ઊંઘ હરામ કરીયે. મહેરબાની કરીને ફરિયાદ નો ફોટો કોમેન્ટ માં મુકો. અમારો સાથ આપો. ફરિયાદ નો ફોટો ના હોય તો કોઈ પણ પોલીસ સ્ટેશન માં આરોપી નો ફોટો, વિગેરે નો ફોટો મોકલો. |
|
181 July 19 | | અમે આજવા રોડ વાલા ઝુલ વોહરા. આ છે July 19 ના પિક્ચરો. |
|
182 July 19 | |
183 July 19 | |
184 July 19 | |
185 July 19 | |
186 July 19 | | 180 KOI FARYAD THAI NATHI. KOI KHOTA LETTER HEAD KE STAMP BANAVYA J NATHI. MOTOR NI UPAJAVELI AFVA CHE. KAME LAGI JAV. |
|
187 July 19 | | 183 Dawat na dushmano itla abhan chhe ke emne khabar nathi ke Aqa Maula na be farzando pase Law and Dentist ni degree chhe.. Highly educated chhe.. Aa Zul Vohra fisad khoro potej jahil ane abhan chhe.. School ma kitla dhoran sudhi bhanela chhe? |
|
188 July 19 | | 185 Aqa Maula mate 5 lakh ni koi ahemiyat nathi.. Kitla bi rupiya hoy koi padi nathi.. Tamne Maula ni dua ni barkat joiti hoy to paisa to kharachwaj padse.. Nahito to tame dua thi maherum rahi jaso.. |
|
189 July 19 | | MOTORWALA NU CORPORATION MA BHRASTACHAR NU EK KAUBHAND PAKDAYU 6. MOTOR HAWE TARA SAAME POLICE CASE THASHE DODJE ALVI BANK MA 2 KROD 64 LAKH NO GAPLO KIDHO 6 TE NO BHI CASE READY 6 HAWE TARO VARO 6 DODJE HAWE |
|
190 July 19 | | ૧૮૭ - આ મુજતબો લાગે છે. ડોબા, તું એ હમણાં સુધી એક પણ કાનૂની કેસ લડેલો છે? તારા ડેન્ટિસ્ટ ભાઈએ કોઈનો એક દાંત પણ ખેંચેલો છે? તમે બંને એ પૈસા ખડાવીને નકલી ડિગ્રી લીધેલી છે. આવડત માં ઝીરો છે. |
|
191 July 19 | | ૧૮૯ તુને શબ્બીરભાઈ મોટરવાલા વિરુદ્ધ ઈટલું બધું ખબર છે તો કેસ કર ને? કોની વાર જુએ છે? ક્યારે કેસ કરીશ? |
|
192 July 19 | | ૧૮૩ અબે ઓ ઝાહીલ તુજ જોઈલે આ અભણ દુસ્મનો એ જે પ્લેટફોર્મ બનાવુ એમાં તું બી ચાટવા આવો અને પેલા કાલીયા ના બંને મદારી ને જઈ ને પૂછ કે કા છે ડિગ્રીઓ |
|
193 July 19 | | ૧૮૮ નથી જોયતી રૂપિયા સી ખરીદેલી દુઆ કાલીયા ને કે ધુતારા ની દુઆ નથી જોયતી નથી આપ એક પણ હરામ ના રૂપિયા |
|
194 July 19 | | 191 O MOTOR NA KHATARA DABBA GAADI THODI VAAR JO PACHHI TARI KHAT KHAT KARTI MOTOR NE TOE KARINE LAI JAASE BAHU HARAM NO MAAL KHAI NE CHHOTA UDEPUR NO JUNGLI NE KHABAR PADSHE ABHAN ALVI BANK NE TRUST MA BESI GAYOCH HALKO SALO |
|
195 July 19 | | ૧૯૪ હું બી જોઇશ કે તારા જીવા ડંફાસિયો થી શું ઉપજે છે. શબ્બીરભાઈ તારા જીવા ૧૦ ને ખીસા માં રાખીને ફરે છે. ખાલી વાતો ના કર, કેસ કરી બતાવ. દાવત ના ચમચા, આજની તારીખ યાદ રાખજે હું તુને કોમેન્ટ માં પૂછતો રહીશ કે કેસ કાં છે. |
|
196 July 19 | | ૧૬૩ ભાઈ તમે લખ્યું કે લંગડા નું બૈરું બહુ ડેન્જર છે તો શું હજી બી માંસાબ સાથે લડે છે? રસોડું એક છે કે અલગ અલગ? આતો બહુ ચિંતાનો વિષય છે. દાવત ના ભવિષ્ય નું શું? |
|
197 July 19 | | 194 Motor ne sabak shikavjo bahu faati gayoch haramno badmaash e apne walo j nathi to shaytan shu kam trust no president che feki do halkat ne aa motto shaytan che aa trust ma thi dismiss thashe to nana o aapoaap rajinama api deshe fisaad nu mudiyu motor jungli praani che |
|
198 July 19 | | ૧૯૭ શબ્બીરભાઈ જેવા મર્દ ટ્રસ્ટ માં જોઈએ નહીતો ધૂતારો લૂંટારો કાલીયો આખા ટ્રસ્ટ ને ખાઈ જાય જમાત પર બેહદ જુલ્મ કરે કબ્રસ્તાન માં દફન બી ના થવાદે. શબ્બીરભાઈ તમે આ દાવત ના ચમચાઓ ની ગાળો થી ખોટું ના લગાડશો. એતો એ લોકો ની બહુ ચચરે છે. કાલીયો સરપંચ છે પણ કિંમત કોડી ની બી નથી. આ બધી ગાલો એટલે દે છે કે તમે હતી જાવ તો આખું ટ્રસ્ટ કાલીયા ના હાથ માં આવી જાય. શબ્બીરભાઈ આખી જમાત તમારા સાથે છે. ટ્રસ્ટ ને ધૂતારો લૂંટારો કાલીયા થી બચાવો. |
|
199 July 19 | | 188 - Dua si mehrum rahi jaaso.. hahahhahahha... shu bhai aa to fakiro hoy e im kechh k paisa aapo dua daishu. taari ne bhikhari ni mentality ma shu farak mujtaba doba. taaro baap eno chhokro dentist chhe to b mumbai treatment karaavech, ej saabiti chhe k dentist nakaamo chhe.. |
|
200 July 19 | | 198 O MOTOR NA KHATARA THODA TIME MA JOJE AQA MAULA NA HAATH MA TRUST AAVI JASHE. EKLA MAULA NATHI HAME MOHIBO BHI SATHE 6. TRUST TO LAI NE J RAHISHU. JUNGLI PRANI NE HATAVU NE J JAPISHU. |
|
201 July 19 | | ૧૯૬ ભાઈ તને રસોડા થી શું મતલબ છે? એના ધર ની મેટર છે વાસણ હોય તો ખખડે પણ તારા ધર મા જો તું અહીં કોમેન્ટ કરવામાં રહી જાય અને તારૂ રસોડુ અલગ થઈ જાય. |
|
202 July 19 | | જાગૃતિ એટલે આખા ગામનો કચરો જે જગ્યાએ ભેગો થાય તે જગ્યા. |
|
203 July 19 | | ૨૦૦ દાવત ના ચમચા મુંગેરી સપના જોયા કર. કાલીયો જીવારનો ગાદી પર બેસોચ તિવારનો આ નાપાક સપના જોયા કરેચ કે ટ્રસ્ટ ને ખાઈ જાવ કરોડો લૂંટી લઉં. કબર માં આ સપના લઈનેજ જાશે. કાલીયા ની આ ખ્વાઈશ પુરી નહિ થાય એટલે મરા પછી એ ભૂત બની જશે અને બદ્રી મોહલ્લા માં આંટા ફેરા મારશે. મુમિનો ભૂત કાલીયા થી બચીને રહેજો. તાવિઝ પહેરી રાખજો એટલે ભૂત કાલીયો તમને ના સતાવે. |
|
204 July 19 | | ૭ દિવસ માં ઇબ્રાહીમભાઈ વકીલસાહેબ, મોહસીન અલી મરચાવાલા અને ફકરુદ્દીનભાઈ ભાઈસાહેબ રાજીનામા આપશે. દાવત ના ટેકા માં. |
|
205 July 19 | | આ ઘડી એ રાજીનામા ને બીજી ઘડીએ દાવત માં એન્ટ્રી. ૭ દિવસ માં ઇબ્રાહીમભાઈ વકીલસાહેબ, મોહસીન અલી મરચાવાલા અને ફકરુદ્દીનભાઈ ભાઈસાહેબ રાજીનામા આપશે. દાવત ના ટેકા માં. |
|
206 July 19 | | ૨૦૫ અપની જમાત માં મુંગેરીઓ ની કોઈ કમી નથી. આ એક બીજો મુંગેરી આવો. 😂🤣 |
|
207 July 19 | | 201 Bhai aa emna ghar ni metar nathi. Mane to Maasab ane emna 2 farzando ni fikar chhe. Hu Maasab na rishta ma chhu etle fikar to thay ne. Langdo ane enu danger bairu maasab nu shu karshe ej chinta khai jay chhe mane. |
|
208 July 19 | | ૨૦૪/૨૦૫ શું વાત કરોચ. યોર ટાઈમ સ્ટાટૅ નાઉ. આજે ૧૯/૭/૨૬ હવે ૨૬/૭/૨૬ ની વાર જોઈએ. મદદની જબાન છે કે બાયલો. ખબર પડી જાશે. |
|
209 July 19 | | કોમેન્ટ ૨૦૭ તમારી વાત બરાબર છે તમે રિશ્તા મા થાવ છો તો પછી દેવડી પર ચાલે જાવ અને જોઈ લોકો રસોડું એક છે કે અલગ છે? રહી વાત બે દીકરા ની તો તમને જણાવતા ખુશી થાય છે કે નાના મા સાહેબ હાલ ના માજુમ ને દાઈ બનવા જ નહીં દે થોડી રાહ જુઓ પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત. |
|
210 July 19 | | MAZUN MAULA ne temna sasra Idrisbhai ane Toheedabu ane temni bija dikari je Dholkawala ne tya che teno support che. Pan Masaab ne virudh koi bhi nathi. Nana Maasaab bhi hitlarwala che badha ne pahochiwale teva che. Jhasi ki rani jeva che nana masaab. Etle koi fikar karavani jarurat nathi. |
|
211 July 19 | | 209 210 Hu pan hitlarwala family noj chhu. Tamari comment joine ekdam dil ma thandak thai gai ke apna Masaab par koi aanch nahi aave. Pan haji pan dar to chhe kemke aa Langdo maha badmash chhe ane eno sath aapse garba ramti Tohida. Em samalva ma avelu chhe ke Tohida bahu kartuk kare chhe badhane kabu ma leva mate. |
|
212 July 19 | | 209 Majum na daai banva naa de to pachhi bane kon? Dentist ke Mujjhu? Doctor saheb ne banave to ena in laws nu family nana masaab ne side ma kari de. |
|
213 July 19 | | 204 misak ajmeri bhai lese kem ke thoda divas pehala ek mayyat ma ek trustee ane ajmeri gala ma hath nakhi ne vaat karta jova malya hata... |
|
214 July 19 | | 212 Ha e vaat sachi. Doctor saheb na in laws etle pela a1 wala maksud bhai. eto danger chhe. |
|
215 July 19 | | અબ હોગા ઓપરેશન કાલા જાદુ એક તરફ ધુરંધર કાલા જાદુ માસ્ટર હુસ્બાના ઔર દુસરી તરફ આજ કી તાજા તરીન જાદુગરની તૌહીદા. દેખના દિલચસ્પ હોગા કૌન બાજી મારતા હૈ. |
|
216 July 19 | | ડોકટર ને કહો લોહા ગરમ હૈ માર દો હથોડા. |
|
217 July 19 | | આજની કોમેન્ટ વાચીને ચકકર આવી ગયા. કાલીયા નુ શું થાતુ હશે? બે બે જાદુગરનીઓ ને કેવી રીતે હેન્ડલ કરતાં હશે આમા એનો ધડો લાડવો ના થઈ જાય. |
|
218 July 19 | | EK DUM SACHA SAMACHAR TRUST AQA MAULA paase java ni taiyari. Alavi Jamat Trust gayu.😃😃😃😃😃😃😃😃😃😃😃😃😄😄😄😄😄😄😄😄😄😗 |
|
219 July 19 | | ૨૧૮ એક રીતે સારું છે. મૌલા ના પાસે ટ્રસ્ટ હોય તો ફરી ગયેલા કરતા તો સારો વહીવટ થાય. મોટર જેવા જંગલી પ્રાણી પાસે હોય તેના કરતા મૌલા પાસે હોય તેજ સારું. ફકરા ભાઈ હવે પાછા અલવી બની જશે. રિયાઝ હવે વોહરા ટોપી માં દેખાશે. નાસિર ચીન ભી દાવત માં આંટા ફેરા મારતો થઈ જશે. ઇબ્રાહીમ વકીલ સાહેબ એકલા પડી જાશે કેમ કે બહુ ટણી કરતા હતા નિકા પઢી આપતા હતા. |
|
220 July 19 | | 219 Na bane koi rite shaky nathi. Fakrabhai palti na maare. Nasir Chinwala bhi dawat ma na jaay. riyaz ni to kodi ni bi kimmat nathi ya rahe ke tya koi ne koi fer padto nathi Etle tension na lo koi bi kai thava nu nathi |
|
221 July 19 | | ૨૧૯ મોલા નઈ કાલિયો કે કાલિયો એ ધૂતારો પાસે ટ્રસ્ટ જાય તો કાલિયો હિટલર જેમ જુલમ કરે લંગડો તો હવા માં ઉડવા લાગે હમણાં જે જુલમ કરે છે એ ઓછો છે કે કાલીયા ને ટ્રસ્ટ આપવા ની વાત કરો છો |
|
222 July 19 | | ઓ માં.. ટ્રસ્ટ ની લગામ દાવત ના હાથ માં આવી જાય તો હગવા જાવા પણ સલામ આપવો પડે.. |
|
223 July 19 | | DOSTO TRUST DAWAT CHHODO APNI JUMAT MA JE JE PROBLEM CHHE TENE REPAIR KARVA BHEGA THAAV. SAMUH NIKA KARO CHHOKARA O NE 15-15 20-20 BAJU JAVU PADECH PAN KOI CHHOKARI AAPTU NATHI AANO RASTO KARO. DAWOODI O NE SAATHE VAT CHIT KARI CHHOKARI AAPE TEVI KOSIS KARO PARDEAS MA EKLI CHHOKARIO RAHE CHHE TENE LADIES SAMJAVO NE INDIA BOLAVO SAARA SAARA KHANDAN NI CHHOKARIO CIGRATE NE DARU PITA PHOTA MUKTA SARMATI NATHI. AA BADHU THIK NATHI. AA BADHA PROBLEM SIDHA KARO DOSTO BIJU BADHU KAI KAM NU NATHI |
|
224 July 19 | | ૨૨૩ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. ભાઈ, બધું કેપિટલ લેટર માં ના લખો. વાંચવામાં બહુ ભારી લાગે છે. અપને એમ નથી ચાહતા કે લોકો કોમેન્ટ બોક્સ ને છોડી દે કેમ કે વાંચવાનું અઘરું લાગે છે. ૧-૨ શબ્દો ને કેપિટલ લેટર કરો તો ચાલે, પણ આખો પૅરાગ્રાફ કેપિટલ લેટર માં ના મુકશો. |
|
225 July 19 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. રાત ના ૧૧ - ૧૨:૩૦ સુધી કોમેન્ટ એપૃવ નહિ થાય. અમે બ્રેક લઈએ છે. |
|
226 July 20 | | સમાજ નો આયનો...... એક સેક્શન એવું ચાલુ થવું જોઈએ જેમાં જમાત ના પ્રોબ્લેમ ની ચર્ચા થાય અને તેના નિરાકરણ માટે ના ઉપાયો ને સુઝાવ રજુ થાય તો આજ પ્લેટફોર્મ આપણી જમાત માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. આજ કમેન્ટ બોક્સ ને સકારાત્મક બનાવવા માટે હકારાત્મક રજૂઆતો થાય તે જરૂરી છે. એક મુદ્દા પર એકમતી છે કે આજ ના સમય માં અને હાલ માં આપણી જમાત ની જે સ્થિતિ છે તેમાં ડોક્ટર સાહેબ ની ભૂમિકા અત્યંત મહત્વ ની છે એટલે દાવતે પણ આ બાબત નો નિખાલસ પણે સ્વીકાર કરી ડોક્ટર સાહેબ ને પહેલા જેવી પોઝિશન કરતાં પણ વધુ અને વિશાળ સત્તા આપવી જોઈએ કેમ કે ડોક્ટર સાહેબ જ એકલા સર્વ સ્વીકૃત વ્યક્તિ છે અને તેની અવગણના ના આગામી સમય માં ગંભીર થી અતિ ગંભીર પરિણામ આવશે તે વાત ચોક્કસ છે. આપણી જમાત આજે ત્રિભેટે ઉભેલી છે. આ બાબત ઘણી સૂચક છે અને લાલ બત્તી સમાન છે. આંતરિક જૂથવાદ અને દાવત પ્રત્યે નો વ્યાપક અસંતોષ આપણી જમાત ના ટુકડા કરી નાખશે. મુકાસીર સાહેબ ને પોતાની મર્યાદા નો ખયાલ કરી પોતેજ આજવા રોડ પર સ્વૈચ્છિક રીતે ખસી જવું જોઈએ કેમ કે મોમીનો ને તેમની બયાની માં કોઈ રુચિ નથી ત્યાં સુધી કે હવે સૈયદના સાહેબ ની બયાની મા ભી કોઈ દિલચશ્પી રહી નથી. એટલે એક માત્ર આશા નું કિરણ ડોક્ટર જ છે તે વાત દાવત જેટલી જલ્દી સમજે એટલું સારું છે. |
|
227 July 20 | | દાવત અને જમાત નો વિશ્વાસુ રોનક મેવલીવાલા સમાજ નો આયનો...... એક સેક્શન એવું ચાલુ થવું જોઈએ જેમાં જમાત ના પ્રોબ્લેમ ની ચર્ચા થાય અને તેના નિરાકરણ માટે ના ઉપાયો ને સુઝાવ રજુ થાય તો આજ પ્લેટફોર્મ આપણી જમાત માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. આજ કમેન્ટ બોક્સ ને સકારાત્મક બનાવવા માટે હકારાત્મક રજૂઆતો થાય તે જરૂરી છે. એક મુદ્દા પર એકમતી છે કે આજ ના સમય માં અને હાલ માં આપણી જમાત ની જે સ્થિતિ છે તેમાં ડોક્ટર સાહેબ ની ભૂમિકા અત્યંત મહત્વ ની છે એટલે દાવતે પણ આ બાબત નો નિખાલસ પણે સ્વીકાર કરી ડોક્ટર સાહેબ ને પહેલા જેવી પોઝિશન કરતાં પણ વધુ અને વિશાળ સત્તા આપવી જોઈએ કેમ કે ડોક્ટર સાહેબ જ એકલા સર્વ સ્વીકૃત વ્યક્તિ છે અને તેની અવગણના ના આગામી સમય માં ગંભીર થી અતિ ગંભીર પરિણામ આવશે તે વાત ચોક્કસ છે. આપણી જમાત આજે ત્રિભેટે ઉભેલી છે. આ બાબત ઘણી સૂચક છે અને લાલ બત્તી સમાન છે. આંતરિક જૂથવાદ અને દાવત પ્રત્યે નો વ્યાપક અસંતોષ આપણી જમાત ના ટુકડા કરી નાખશે. મુકાસીર સાહેબ ને પોતાની મર્યાદા નો ખયાલ કરી પોતેજ આજવા રોડ પર સ્વૈચ્છિક રીતે ખસી જવું જોઈએ કેમ કે મોમીનો ને તેમની બયાની માં કોઈ રુચિ નથી ત્યાં સુધી કે હવે સૈયદના સાહેબ ની બયાની મા ભી કોઈ દિલચશ્પી રહી નથી. એટલે એક માત્ર આશા નું કિરણ ડોક્ટર જ છે તે વાત દાવત જેટલી જલ્દી સમજે એટલું સારું છે. |
|
228 July 20 | | 227 Gajab Wah Ronak Mevliwala Wah wah Sachi vaat shuddh gujrati ma kahi. |
|