| (૧) ઓ માઝૂન, હું બહાર સૂતો છું. આ સમઝાવો. |
| (૨) નકલી કબર ની ઝીયારત શું કામ? |
| (૩) દાઉદી ના બાવાસાબ નો શુક્રિયા શું કામ? |
| (૪) તમને કેટલા કરોડ મળ્યા કબર તોડવાના? |
 |
|
| - જમાત પાસે થી કેટલી ઝકાત મળી છે? |
| - ગરીબો માં કેટલી ઝકાત વહેંચી છે? |
| - ઝકાત વહેંચી છે કે ખાઈ ગયા? |
|
| - કેમ હુસબાના ને પાછળ છુપી ગયા? |
| - કેમ બૈરીબુ બની ગયા? |
| - કેમ તમારો WhatsApp નંબર જમાત પાસે નથી? |
|
| - ઝકાત સિવાય ની બીજી વાજેબાત કેટલી લૂંટી? |
| - આ લૂંટ થી કેટલી મિલ્કતો લેશો? |
| - બદલા માં જમાત ને શું આપશો? |
|