|
||
| આ છે અલવી દાઈ હાતીમ ઝકીયુદ્દીન, જે પોતે અને એમની દાવત, ઝકાત અને વાજેબાત ની કરોડો રૂપિયા ની હરામ ની કમાઈ ખાય છે, અલવી જમાત ને લૂંટી ને. | ||
| આ હરામ ની કમાઈ પર અમે પરચા મુકેલા છે જેની લિંક નીચે છે. જરૂર થી જુઓ. | ||
| - દાવત, તમારી પોતાની ઝકાત કોને આપો છો | ||
| - દાવત પોતાની ઝકાત ના આપે તો નમાઝ ના પડાવી શકે | ||
| - દાવત ની વાજેબાત એક મોટી લૂંટ છે | ||
| - મુમિનો, ઝકાત તમે જાતે ગરીબો ને આપો | ||
| - દાવત ની ૬૦ લાખ ની લૂંટ | ||
| - મુમિનો, વાજેબાત વિલા માં જઈને રહો |