અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
ઝુલ વોહરા જમાત પર વોટિંગ નું પરિણામ
વોટિંગ નું પરિણામ જોવું હોય તો નીચેની લિંક ખોલો.
https://www.alavibohrajagruti.org/zul_vohra_result.html
બે દિવસ માં 681 મુમિનોએ વોટિંગ કીધું અને આ શહેરો માંથી વોટિંગ થયેલું છે.
India: Vadodara, Ahmedabad, Surat, Mumbai, Chennai, Bengaluru, Thane, Vapi, Anand, Khambhat, Umreth, Nangarecha, Mahesana, Dhrangadhra, Wankaner, Chhota Udepur, Dalkhania, Mundra, Panchasar, Kendraparha, Bhatha, Vyara, Jalalpur
America: Boston, Houston
Canada: Toronto
United Arab Emirates: Dubai, Ras Al Khaimah
UK: London
Australia: Melbourne
વોટોનું વિભાજન આ મુજબ છે.
હું ચાહું છું કે ઝુલ વોહરા જમાત બને = 639
હું નથી ચાહતો કે ઝુલ વોહરા જમાત બને = 42
વોટિંગ નું પરિણામ સાફ દેખાડે છે કે જમાત ભારી બહુમતી થી ચાહે છે કે ઝુલ વોહરા જમાત બને જેમાં વાજેબાત ના હોય, શાદી અને મય્યત માં લૂંટ ના હોય, ઝિયારત માં કોઈ જબરદસ્તી અને લૂંટ ના હોય, પગલાં ની લૂંટ ના હોય, વિગેરે. દાવત તમારા ઝુલ્મ અને લૂંટ બંધ કરો અને તમે પણ ઝુલ વોહરા જમાત ની જેમ બની જાવ. પૈસા ની લાલચ છોડો. સૌથી અગત્યનું એ કે દાવત કોઈ ને પાસે થી પૈસા ના માંગે. જમાત ને જે આપવું હોય તો બોક્સ માં નાખી દે. આને કહેવાય સાચી દાવત જે મુમિનો માટે ની બનેલી છે.
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે રવિવારે, સવાર માં.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_6_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏