| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| દાવત ને પોતાની કરોડ ની ઝકાત જમાત માં વેંચવી જોઈએ? એના પર વોટિંગ નું પરિણામ |
| વોટિંગ નું પરિણામ જોવું હોય તો નીચેની લિંક ખોલો. |
| https://alavibohrajagruti.org/dawat_zakat_result.html |
| બે દિવસ માં 652 મુમિનોએ વોટિંગ કીધું અને આ શહેરો માંથી વોટિંગ થયેલું છે. |
| India: Vadodara, Ahmedabad, Surat, Mumbai, Chennai, Bengaluru, Thane, Vapi, Anand, Khambhat, Umreth, Nangarecha, Mahesana, Dhrangadhra, Wankaner, Chhota Udepur, Dalkhania, Mundra, Panchasar, Kendraparha, Bhatha, Vyara, Jalalpur |
| America: Boston, Houston |
| Canada: Toronto |
| United Arab Emirates: Dubai, Ras Al Khaimah |
| UK: London |
| Australia: Melbourne |
| વોટોનું વિભાજન આ મુજબ છે. |
| હા, ઝકાત જમાત માં વેંચવી જોઈએ = 625 |
| ના, ઝકાત જમાત માં ના વેંચવી જોઈએ = 27 |
| વોટિંગ નું પરિણામ સાફ દેખાડે છે કે જમાત ભારી બહુમતી થી દાવત ને પોતાની ઝકાત જમાત માં વેંચવાનું કહે છે. દાવત, ઝકાત આપવી તમારા પર ફરઝ છે, જેવી રીતે આમ મુમીન પર છે. હજી પણ સમય છે. રમઝાન પુરા થાય એના પહેલા ઈમાનદારી થી તમારી ઝકાત ગિનો અને જમાત ના ગરીબો સુધી પહોંચાડો. નહીતો બહુ મોટા ગુનાહ માં ફસાશો. જમાત ના ગરીબો ના હક ને કચડી ના નાખો. |
| Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે રવિવારે, સવાર માં. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_5_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |