અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
બાવાસાબ, આ સવાલ નો જવાબ આપો.
મુમિનો, અમે આગળ ના પરચા માં કહેલું કે જે પણ મુમીન ને સવાલ પૂછવા હોય કે કોઈ મુદ્દા પર ચર્ચા કરવી હોય તો અમને કહો, અમે એના પર પરચો નીકાળીશું.
એટલે હવે થી બની શકે કે પરચો ઘણો નાનો હોય કેમ કે એમાં એક નાનો, પણ અગત્યનો, સવાલ હોય. આ પરચા માં એવું જ કઈ છે. એક ભાઈ એ અમને એક મહત્વનો સવાલ બાવાસાબ ને પૂછવાનું કહ્યું છે.
સવાલ છે - બાવાસાબ, તમે મુકાસીર સાહેબ અને રાસુલ હુદૂદ સાહેબ ના દરસ કેમ બંધ કરાવેલા છે?
બાવાસાબ, આ સવાલ નો જવાબ આપો. ચૂપ રહેવાથી કામ નહિ ચાલે. હવે જમાત જાગૃત થઇ ગઈ છે અને એમના મનમાં ઘણા સવાલો છે. આ સવાલો ની સિલસિલો બંધ નહિ થાય. એટલે સવાલ નો જવાબ આપો. કોમેન્ટ માં ના આપવા હોય તો એક પરચો નિકાળીને આપો. નહીતો અમે સવાલ પુછતા જ રહીશું.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_15_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏