અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ
કોઈ પણ ગરીબ મુમીન ને દાવત તરફ થી ઝકાત મળી નથી
અમે જરૂરતમંદ મુમીનોને ને પૂછ્યું હતું કે જો તમને દાવત તરફ થી ઝકાત મળી હોય તો અમારી વેબસાઈટ પર જઈને રકમ લખીને અમને મોકલો. નીચેની લિંક ખોલીને જોશો કે કોઈ એ વેબસાઈટ પર લખ્યું નથી કે ઝકાત મળી છે.
https://alavibohrajagruti.org/zakat_recd.html
જો મુમીન ને ઝકાત મળી હોય તો એ તો દાવત થી ખુશ જ હોય અને ખુશી ખુશી વેબસાઈટ પર લખે. પણ કોઈ એ લખ્યું નથી એ વાત ની સાબિતી છે કે કોઈ ને ઝકાત મળી જ નથી.
આ જોઈને અમારે બહુજ દુઃખ થયું છે કે અલ્લાહ ના અહેમ ફરમાન ને ઠુકરાવીને દાવત ઝકાત ખાઈ ગઈ છે અને ગરીબો ના હક ને મારી નાખો છે. અમે બીજું તો કઈ નથી કરી શકતા પણ અલ્લાહ પાસે બદ-દુઆ ઝરૂર કરી શકીયે છે. આ છે અમારી બદ-દુઆ.
યા અલ્લાહ, અગર દાવત ગરીબો નો હક મારી ને ઝકાત ખાઈ ગઈ હોય તો એ ઝકાત ખાવા વાલા પર દુનિયા અને અખેરાત માં બેઇનતેહા અઝાબ કરજે. દુનિયા ના અઝાબ માં એ લોકો ને એવી બીમારી આપજે જેમાં થી કદી બહાર ના આવી શકે. એમના દિલ ને એટલા તંગ કરજે કે એક પલ બી એમને ચૈન ના મળે. અખેરાત માં વરસો સુધી એમને જહન્નમ ની આગ માં બાળજે. એમના શરીર બળી જાય તો પાછા ઝિંદા કરજે અને જહન્નમ ની આગ માં બાળતો રહેજે. યા અલ્લાહ, તારી બેશુમાર લાનત આ ઝકાત ખાઈ જવા વાલા લોકો પર.
Next પરચો એક દિવસ છોડી ને, ઈટલે સોમવારે, સવાર માં.
કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html
કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_6_show.html
તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309
🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏