બધા પરચાઓ બધી કોમેન્ટો
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
7
નકલી કબર ની ઝિયારત કરતા બાવાસાબ જેના કારણે અસલી કબર તૂટી
કોમેન્ટ (187)
કોમેન્ટ કરવાની લિંક
છેલ્લી કોમેન્ટ પર જાવ
1
May 30
Bhai Galiwala ni Hotel nu Distance Hotel nu Naam e bhi ek vaar jovu pare Godo ne Gadhero sarkhi na hoiy lay jawa wala 75000 ma bhi lay jaaych
2
May 30
1 - હોટેલ બોટલ તો નાટક છે. ગલીવાલા ની ટુર બહુ મોંઘી છે કેમ કે એમાં થી ૧૫ લાખ નું હરામ કમિશન નિકાલવાનું છે. દાવત ના શૈતાનો નું ૧૫ લાખ ના કમિશન થી પેટ ભરવાનું છે અને એ ૧૫ લાખ ક્યાં થી આવશે? મુમિનો પાસે થી વધારા ના પૈસા લૂંટી ને. ગલીવાલા ની ટુર તો હરામ ટુર જ છે જેમાં ૧૫ લાખ નું હરામ કમિશન છે. કોઈ ને પણ ગલીવાલા ની ટુર માં ના જવું જોઈએ.
3
May 30
1 ખુદા ના ઘર માં હોટલ જોવા જાવચ કે ઈબાદત કરવા અગર કોઈ ૭૫ માં લઈજતો હોયે તો આ બહેતર દાવત યજિદી ટેક્સ્ લે છે હરામ નો અને ગલીવાળા આપે પણ છે
4
May 30
ભાઈ હું ગલી વાલા ની ટુર મા નામ લખાવવા ગયેલો તો એમને રકમ માટે પુછયું તો કહયું કે આમા બધુ સામેલ છે દાવત નો સલામ ૪૦૦૦/ વડોદરા થી અમદાવાદ જવા આવવા ના ૧૦૦૦/ તેમા સામેલ છે. હોટલ બહુ નજીક છે બધી નમાઝ હરમ મા પઢાવશે. આ બઘું મને કહ્યું એટલે મેં તો મારા ૪ મેમ્બર ના નામ લખાવી દીધા. લગભગ ૫૦/૫૫ મેમ્બર હમણાં સુધી થઈ ગયા છે ૯૦/૧૦૦ નુ ટાર્ગેટ છે થઈ જાશે.
5
May 30
4 - ગલીવાલો બહુ જૂઠો છે. ૧૫ લાખ નું કમિશન શૈતાન દાવત ને પહોંચાડે છે. અગર કમિશન નથી આપતો તો એક વિડિઓ બનાવ અને એમાં અલ્લાહ ની કસમ ખાઈને કહે કે શૈતાન દાવત ને કોઈ કમિશન નથી આપતો. છે હિમ્મત ગલીવાલા માં? અરે કઈ શરમ કર. અલ્લાહ ના ઘરે લોકો ને લઇ જાય છે અને એ પણ બનાવટ કરીને જૂઠું બોલીને છેતરપિંડી કરીને, આ ઝાલિમ લુટેરા નીચ લાલચી શૈતાન નો નું ૧૫ લાખ નું પેટ ભરે છે. ગલીવાલો, યાદ રાખજે. આ દાવત વાલા શૈતાનો તુને બી જહન્નમ માં લઇ જાશે. ચંદ રૂપિયા કમાવા માટે જહન્નમ ની આગ માં બલજે. શૈતાનો ને સાથ આપવા વાલો ગલીવાલો બી શૈતાન બની ગયો. જહન્નમ ની આગ આ શૈતાનો ની રાહ જુએ છે. બરાબર બળજો આગ માં.
6
May 30
7
May 30
8
May 30
મુદ્દઇ લાખ બુરા ચાહે તો કયા હોતા હૈ વહી હોતા હૈ જો મંઝુરે હાતીમ હોતા હૈ. અબ્બાસ ગલી વાલા
9
May 30
10
May 30
8 મંજુરે ખુદા હોતા હાતીમ થી કઈ ના થાય ખુદા ની રઝા વગર તારો હાતીમ સુખુ પૅટ્ટી ભી ના હલાવી સખે ખુદા ની લાનત તારા હાતીમ પર અને ખુદા ને બાબર ગિનવાળા ગલીવાળા પર શરમ કર શરમ રૂપિયા ની લાલચ માં આટલો અંધો થઇ ગયો કે ખુદા ને હાતીમ માં કોઈ ફરક ના લાગો તુને મુર્દાબાદ મુર્દાબાદ હતીમ ઝકીઉદ્દીન મુર્દાબાદ
11
May 30
Bhai Masum ali Motiwala tane Galiwala si etli Taqlif chay to tara naam si Alag tour chalu karide khoti bhokwa si Koy matlab nathi
12
May 30
Hatim chaley baazar kutte bhonke hazaar.....
13
May 30
ભાઈ અબ્બાસ ભાઈ ગલી વાલા ના મા બાવાજી જો કોમેન્ટ જોતા હોય તો હું અરજ કરૂ છુ કે પ્લીઝ આપના દિકરા ને કહો કે આ ટુર ના કમીશન નો ધંધો બંધ કરી દે અલ્લાહે આપને ખુબ હલાલ રોજી આપી છે તો પછી આ હરામ રોજી પાછળ ના ભાગ પ્લીઝ બંઘ કરી દો.
14
May 30
આ તૈયબલી સોરંગવાળા કોણ ભાઈ છે કબર ખોદવા વાળા પાસે થી ભી 1500 કમિશન લેચ. 1 નંબર નો ચોર છે.nikalo આને.
15
May 30
ભાઈ કબર તો મય્યત કમીટી ખોદાવે છે પાકી કબર બનાવવા મા કમીશન હશે કબર બનાવવાના બહુ પૈસા લે છે એટલે એમા કમીશન હોઈ શકે. આપ જે નામ આપો છો તે ભાઈ શાયદ ગુજરી ગયા છે.
16
May 30
ભાઈ એક કહેવત છે " બાપ એવા બેટા વડ એવા ટેટા " જમાત રૂહાની બાપ કમીશન બાજ હોય તો પછી કોમ ના લોકો કમીશન ખાય એમા શુ નવાઈ? આતો નાની માછલીઓ છે જમાત મોટા મોટા મગરમચ્છ છે જેટલી પણ કમીટીઓ છે બધા મા લોલમલોલ ચાલે છે કોઈ હિસાબ નથી. એક દાખલો આપુ બુનૈયાત કમીટી પાસે લાખો રૂપિયા ની ફિકસ ડિપોઝીટ છે એના વ્યાજ પર આ લોકો તાગડધિન્ના કરે છે. હવે પાછા મોહરમ આવા ઓર વધારો થાશે. મારી વાત ગલત હોય તો બુનૈયાત વાલા આટલા વરસો નો હિસાબ મોહરમ ની પહેલી તારીખે આપીને મને ગલત સાબિત કરી શકે છે નહીં તો જમાત સમજી જાશે મારી વાત સાચી છે એ સિવાય ની કમીટી પણ પોતે સાચા હોય તો હિસાબ આપી દે
17
May 30
ભાઈ મારી કમીટી વાલી કોમેન્ટ કેમ નથી લીધી?
18
May 30
19
May 31
૧૬ - ભાઈ તમે મુદ્દા ની વાત કીધી. એક કહેવત છે "બાપ એવા બેટા વડ એવા ટેટા" જમાત ના રૂહાની બાપ કમીશન બાજ હોય તો પછી કોમ ના લોકો કમીશન ખાય એમા શુ નવાઈ? અબ્બાસી ગલીવાલો ભી કમિશન ખાશે અને ગોલ્ડન પણ કમિશન ખાશે. બિચારા મુમિનો ચુસાઈ જાશે. આ છે અપની કમ-નસીબી. બીજી જમાત ને જુઓ, ઉમરા અને ઝીયારત ટુર માટે કેટલી સગવડો આપે છે અને અપનો ૪૫ ને જમાત ને લૂંટવા સિવાય કઈ દેખાતુંજ નથી. કઈ નઈ, ૪૫ ને ભી મરવાનું છે અને અલ્લાહ ને જવાબ આપવા નો છે. જે જે લોકો ૪૫ ના હરામ કામો માં સાથ આપે છે એ લોકો ને પણ મરવાનું છે અને અલ્લાહ ને જવાબ આપવાનો છે.
20
May 31
JAGRUTI BROTHERS, AA RITE COMMENTS NE PARCHA MA KAI MAJA AAVTI NATHI.. KOIK ACTION LO TO THAAY.
21
May 31
૨૦ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. અમે દાવત સામે Guerrilla war લડીએ છે જેમાં એક side પર army હોય અને બીજી side પર ૫-૧૦ લોકો જ હોય. આ Guerrilla war માં છૂપો વાર જ થાય, સામે આવીને ના લડાય. અમારા હથિયાર છે comments અને parcha. તમે કહેશો એના થી શું થાય? બહુ બધું થાય. હવે આ digital world છે અને એનો ઉપયોગ બહુજ અસરકારક રીતે દાવત ના બુરા કામો, ગુનાહો, ઝુલ્મો, લૂંટો વિગેરે નો દુનિયા માં ફેલાવો કરાય. દાવત પહેલે આ જ digital world નો ઉપયોગ કરતી હતી. Facebook, Instagram, વિગેરે પર videos અને photos મૂકીને. અમે એમના આ હથિયાર ને તોડી નાખું. કોઈ પણ ફોટો મુકશે એના પર પિક્ચર બનાવીને અમે કોમેન્ટ મુકીશું. દાવત અંદર થી આગ બબૂલી છે કેમકે એમને સમજ નથી પડતી આ comments અને parcha ને રોકવા કીવીરીતે. આ જ બે હથિયારો છે જે દાવત ના ઝુલ્મ અને લૂંટ ને હંમેશા માટે નાબૂદ કરી નાખશે. જાગૃતિ આ બે હથિયારો નો જ ઉપયોગ કરશે, કોઈ દિવસ open માં નહિ આવે અને Guerrilla war લડીને જ દાવત સામે જીતીશું, ઇન્શા અલ્લાહ.
22
May 31
23
May 31
Samajdar ko ishara kafi hai.
24
May 31
Evu sambhalva ma aayu che ke aavta varsh thi qurbani no salam levama aavano che. Je rakam nu janavar hoi ena 2.5% levanu sambhlayu che. Shu vaat sachi che?
25
May 31
24 - JO EM HOY TO LOKO E BHEGA THAINE DAAWAT WALA NI QURBANI AAPI DEVI JOIYE.
26
May 31
હા ભાઈ સાચી વાત છે. દાવત ના ચમચા બકરાં નો વેપાર કરશે એના પાસે થી જ લેવાના નહીં તો કુરબાની ના ગણાય જેમ ટુર નુ ચાલે છે તેમ.
27
May 31
બકરાં કાપવા માટે દાવત ના બધા ને ટ્રેનીંગ આપો હમણા થી તો આવતા વરસ સુધી તૈયાર થઈ જાય ઝૂમખું કાપવા આવે તો ૩૫૦૦ ડોકટર ૪૦૦૦ ઈરાની ચાય ૫૫૦૦ વકીલ ૨૦૦૦ ડેન્ટીસ્ટ ૧૮૫૦ બીજા ભાઈ સાહેબ આવે તો ૧૫૦૦ અને પોતે આવે તો ૭૫૦૦ અને પાયા કલેજી ચાપ આપવા ના.
28
May 31
Wah vohrao wah su aa izzat che Dai & Dai ni family ni?
29
May 31
27. Ajwa road jim malido hase to badha bhaisabo aavse , regular divas ma aaram
30
May 31
31
May 31
32
Jun 1
આ જાગૃતિ ની કોમેન્ટ છે. જે ભાઈ કુરાન મજીદ ની આયતો સમઝાવતી કોમેન્ટ મૂકે છે એમને માટે આ કોમેન્ટ છે. ભાઈ, તમે બહુ ઉમદા કામ કરો છો પણ તમે જે સમઝાવો છો એના કારણે કોમેન્ટ ઘણી લાંબી થઇ જાય છે. અમને લોકો એ કહ્યું કે બીજી કોમેન્ટ જોવા બહુ scrolling કરવું પડે છે. એટલે હવે થી અમે તમારી કોમેન્ટ અહીંયા નહિ દેખાડીએ પણ અમે જે special પેજ મૂકેલું છે એમાં મૂકી દઇશુ.

June 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.

May 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
33
Jun 1
ઈદ એ ગદીર માં તમને બોટી આપશે અને મોહર્રમ માં આખો બકરો માંગશે તમારી પાસે થી જી હા કાલ થી પેલા ગધેડા વકીલ ના ઓડિયો મેસેજ ફરી રહ્યાં છે ૧૮ ઝીલ્હજ માં ૪૫ ની વાહઝ ફ્રી જોવા સે તો સુ ધાર મારી એક દિવસ ફ્રી દેખાડ સો તો તમારી નગા દમ હોય તો ૧૦ દિવસ મોહરમ માં ફ્રી કરી બતાવો આખી જમાત પાસે થી ૩૦૦ લોછો તે માં આપો છો સુ ૧૦૦ ₹ ની કિંમત પણ થાય ૧૨ મહિના ના અલ-હાદી ની તો બીજા ૨૦૦ હરામ ના ક્યાં તમારી નગા માં નાખો છો ૨૦૦ × ૪૦૦૦( મોમીન ના ઘર )= ૮ લાખ રૂપિયા થયા લાઈવ વાહેજ નો ખર્ચો અંદાજે ૧ લાખ ગણો તો પણ ૭ લાખ બચે તેમ છતા પણ મોહરમ માં મોમીનો પાસે થી ૧૦ દિવસ મોહરમ ના ૩૦૦૦ કે ૩૫૦૦ લેશે આ હરામી
34
Jun 1
ફરિશ્તા જેવા ઝુલકરનૈનલુટેરો શૈતાન હાતીમ
35
Jun 1
36
Jun 1
37
Jun 1
38
Jun 1
દાવત ના શૈતાનો અને એને સાથ આપવા વાલા શૈતાનો જાહિલ છે. એમને ખબરજ નથી હલાલ અને હરામ રોઝી માં ફર્ક અને એના પરિણામ. એટલે તો ૧૫ લાખ નું હરામ ઉમરા ટુર કમિશન લે છે.
39
Jun 2
૩૮ - બિલકુલ સાચું છે. એટલે તો અમે કહીયે છે કે લુટેરા હાતીમ ને હટાવો અને ડૉક્ટર સાહેબ ને દાઈ બનાવો.
40
Jun 2
ફરિશ્તા જેવા ઝુલકરનૈનલુટેરો શૈતાન હાતીમ
41
Jun 2
33- એકદમ સાચી વાત છે, વાજેબાત માં ‘દાવત ઓનલાઈન મીડિયા સર્વિસ’ ના પૈસા લૂટી ને ભી બીજા 3500-4000 લેસે મોહરમ વાઝ ના. અને સંભાલવમા આવુચ કે, આ વરસે વાઝ રિલે નુ કામ જે જનાબ રાસુલહુદુદ સાહબ ઘના વરસો સી સંભાલતા હટા, એ આ વરસે વકીલ સંભાલસે - તો લુટ વધવાના આસાર ઘના છે.
42
Jun 2
Lootera che lootera ena bavjii mrti vakhat eni haalat kivi hti ena bhai cancer ma mari gaya e joi ne bhi aa sudhar to nthi ne haji lootech
43
Jun 2
૪૧ વકીલ ઘેટાં ને કઈ આવડતું તો છે નઈ ડૉક્ટર ને જેવું કામ કોઈ ના કરી શકે લૂંટ ચલાવે તો લૂંટ આપવા વાળા ઘેટાં વાએઝ માં હોય છે શુ લોકો ને ગાળો દેવા માં ૧૦ દિવસ નિકાલ સે જાવ ઈંમામવાડા માં કોઈ ના વિરુદ્ધ એક શબ્દ બોલે એ લોકો.! ને આપડો ૪૫ / ૪૬ તો ઈરાન, મોટીજામત, ઇસનહાસની, સુન્ની બધા ને ગાળો આપશે બસ એજ ખાલી દૂધ ના ધોયેલા
44
Jun 2
જાણવા મળતી માહિતી મુજબ, અબ્બાસી ની ટુર માં હજુ ૧૫-૨૦ બકરા ભેગા થયા છે.. લગભગ ટુર કેન્સલ થાય એમ લાગે છે.. ડૉક્ટર જાય તોજ પબ્લિક આવે બાકી આ લંગડા જોડે કોઈ ના jaay
45
Jun 2
46
Jun 3
47
Jun 3
46 - Ekli tour ni vaat nathi. Doctor ni samjhavvani je style chhe e bahu asarkarak chhe. Dawat vala e Doctor ne side par karine potana pag paraj kuhadi mari chhe. Have jovanu chhe ke Moharram ma such karse. Doctor ne waez karva apse ke nahi. Bawasab to bahu chiso padech. Loko ne bilkul gamtu nathi. Pila varso jhune kagalia kadi ne ema thi padse. Kai navu nai, ej badhu repeat karse. Shia ni sarkhamni ma Bawasab ni waez to karcha ma fekva jevi hase.
48
May 22
49
Jun 4
૪૫ અને ૪૬ ને મારી કડક ચેતાવણી. મોહર્રમ આવી રહ્યા છે અને વાએઝ માં ૪૫ કે ૪૬ એક વાર ભી બોલો કે કાલા કપડાં નહિ પહેરવાના, શિયા ની મજલિસ માં નહિ જાવાનું, અલમ નહિ નિકાલવાના, કાલા કપડાં પહેરીને માતમ નહિ કરવાનું, વિગેરે. તો મારા જેવો કોઈ ખરાબ નહિ હોય. એટલા ખરાબ પિક્ચર મુકીશ કે સહન નહિ થાય. વાએઝ માં બીજી બકવાસ કરજે પણ કાલા કપડાં વિષે એક શબ્દ બી નહિ બોલવાનો. મારા પાસે બહુ પિક્ચરો છે જેમાં ૪૫ ૪૬ ઈરાન ના શિયા ઈશના અશરી ના મૌલાના ના તળિયા ચાટે છે. ૪૬ વરસો સુધી ઈરાન માં હરામ નું મફત માં ભણી ને આવો અને અહીંયા આવી ને શિયા ઈશના અશરી ને ગાળો દેચ. ખબરદાર. એક શબ્દ બી ના જોઈએ કાલા કપડાં કે શિયા ઈશના અશરી ને વિરુદ્ધ.
50
Jun 4
૪૭ કોમેન્ટ ભાઈ ડૉક્ટર ને વાહેજ કરવા આપવા ની વાત તો બૌ દૂર હવે હવે તો મહેફિલ માં જમણા હાથ પર બેસવાનું પણ નસીબ થશે કે નઈ આ તસ્વીર કાલ ની છે આપ જોઈ શકો છો જમણા હાથે ગ્રીન રાઉન્ડ માં કોણ છે અને લાલ રાઉન્ડ માં કોણ છે આ મોહરમ માં મુકસીર અને ડૉક્ટર ગયા ૧૨ ના ભાવ માં
51
Jun 4
કોમેન્ટ ૪૯ ભાઈ કોમેન્ટ બોક્સ માં ચેતવણી આપી ને કઈ ફાયદો નઈ જયારે વાહઝ માં બોલે કાલા કપડાં યા બીજી કોઈ જમાત ના બારામાં તો આજ ટાઈમે મેં ઉભા થઇ ને બોલો તો આ ૪૫ ૪૬ સુધરે
52
Jun 4
કુરાન મજીદ ની નવી આયતો ભાઈ એ મુકેલી છે. જુઓ June 2026 ની લિંક.
June 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
May 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
53
Jun 4
જાગૃતિ જણાવવા નુ કે લોકો હવે એક ના એક પરચાઓ અને કોમેન્ટ થી કંટાળી ગયા છે એટલે મહેરબાની કરીને કંઈક નવું લાવો અથવા તો થોડાક સમય માટે બંધ કરી દો કારણ કે આ રીતે તો મને નથી લાગતું કે દાવત સુધરે. દોઢ વરસ થી જાગૃતિ ચાલે છે દોઢ ટકો પણ ફરક નથી. ઉલટા નુ જોર વધી ગયું છે.
54
Jun 4
53, શું વાત કરો છો ભાઈ. દુનિયાના કરોડો લોકો જાગૃતિ ની કૉમેન્ટ્સ વાંચે છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ માં પણ એનાં આર્ટિકલ્સ આવે છે. BBC, CNN, આજ તક વાળા કવરેજ આપે છે. જ્યાં જુઓ ત્યાં ચર્ચા છે. US ની સંસદ જાગૃતિ ની વાત માનીને કાયદો પસાર કરવાની છે. શું આ ઓછું છે??? 😂 😂 😂
55
Jun 4
Sambhalva ma aayu che ke aavta varsh thi Qurbani par bhi salam rakhvana che 2.5% qurbani nu janavavar ni qeemat par. Shu aa sachu che?
56
Jun 4
૫૩ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. અમે પહેલે પણ કહી ચુક્યા છે કે અમે ખાલી પરચા અને કોમેન્ટ નો જ ઉપયોગ કરીશું, અમે ઓપન માં નહિ આવીયે. અમને ઉમ્મીદ છે કે પરચા અને કોમેન્ટ પણ દાવત પર દબાણ લાવશે. હવે તમે કહો છો કો કઈ નવું નથી આવતું તો તમને ખબર હશે કે કૉમેન્ટ્સ જાગૃતિ નથી મુક્તી, તમારા જેવા લોકો મૂકે છે. એટલે કઈ નવું લાવવું હોય તો લોકો નેજ નવી કૉમેન્ટ્સ મુકવી પડે. હા, પરચા અમે બનાવીએ છે. પણ પરચા માં અમે મહત્વના મુદ્દા જ ઉઠાવીએ છે એટલે એમાં repeat થઇ શકે. અમને ઉમ્મીદ છે કે લોકો કોમેન્ટ નો વધારે ઉપયોગ કરે અને અલગ અલગ વિષય પર કોમેન્ટ મૂકે. તમારા પાસે કઈ બીજી idea હોય તો અમને જણાવો. હા, એ idea એવી જોઈએ કે અમે ઓપન માં ના આવીએ અને છુપીને જ વાર કરીયે.
57
Jun 4
58
Jun 4
## 📢 *અગત્યનો પરિપત્ર:* *અલવી જમાત ટ્રસ્ટ (AJT) ની ઘોર બેદરકારી બાબત* 📢 *તમામ અલવી જમાતના મુમિનીન અને મુમિનાત જાગો,* ગયા થોડા હફ્તાઓ સી આપણી આજવા રોડ ની *તૈયબી મસ્જિદ* માં ઇલેક્ટ્રિસિટી ઓવરલોડના કારણે વારંવાર લાઈટ ગુલ થઈ જાય છે. મસ્જિદ ખુદાનું ઘર છે, અને ત્યાંની વ્યવસ્થા જોવાની પૂરેપૂરી જવાબદારી *અલવી જમાત ટ્રસ્ટ (AJT)* ની છે. પરંતુ અફસોસની વાત છે કે આ ટ્રસ્ટના મેમ્બરો જાણીજોઈને (deliberately) આ ફોલ્ટને નેગ્લેક્ટ કરી રહ્યા છે. ઓવરલોડિંગની આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની તેમને કોઈ ફિકર જ નથી! આપણે અલવી જમાતના મુમિનીન, હર અગત્યની અને ફાઝિલ નમાઝ જેમ કે જુમ્મા અને હમણાં જ ગયેલી ઈદ-ઉલ-અઝહા તેમજ ઈદે ગદીરના મુબારક દિનોમાં અંધારામાં અને ગરમીમાં હેરાન થયા છે. હવે આવનારા દિવસોમાં મોહર્રમ-ઉલ-હરામની પહેલી રાત, મજલીસો અને આશુરા જેવા ફાઝીલ અને અઝાદરી ના દિનો આવી રહ્યા છે, ત્યારે આ ટ્રસ્ટીઓની લાપરવાહી ચરમસીમાએ પહોંચી ગઈ છે. 🛑 *ટ્રસ્ટીઓની બેદરકારી અને મુમિનીનની તકલીફ:* *ભયંકર ગરમી અને બફારો:* ઇલેક્ટ્રિસિટી કટ ઓફ થવાના કારણે મસ્જિદનું વાતાવરણ એકદમ બંધ અને ગરમ થઈ જાય છે. *નમાઝીઓની હાલત:* બિચારા નમાઝીઓ આખી નમાઝ દરમિયાન પરસેવે રેબઝેબ થઈ જાય છે. વૃદ્ધો અને બચ્ચાઓની હાલત ખરાબ થઈ જાય છે. *પૈસાની લૂંટફાટ:* આ કેરલેસ ટ્રસ્ટીઓને નમાઝીઓની કોઈ પરવા નથી. મસ્જિદની જરૂરિયાતો (Masjid necessities) પાછળ પૈસા ખર્ચવાને બદલે, આ લોકો ફક્ત બેસીને મુમિનીનના પૈસા લૂંટી રહ્યા છે અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે! આવા *ઘુસખોર ટ્રસ્ટીઓ*, જેમને મુમિનીનની કોઈ ઈબાદતની કે તકલીફની પરવા નથી, તેઓ માત્ર પૈસા કમાવવાનો અડ્ડો ચલાવી રહ્યા છે. હવે વક્ત આવી ગયો છે કે આપણે, અલવી જમાતના મુમિનીન, એક થઈને આ ગંભીર મુદ્દા પર એવા લેવલનો સખત વાંધો (objection) ઉઠાવીએ કે આ ઊંઘતું અને ભ્રષ્ટ ટ્રસ્ટ જાગવા પર મજબૂર થઈ જાય! આપણી મસ્જિદની હિફાઝત અને આપણી ઈબાદતનો સવાલ છે. આ ઝુલ્મ અને બેદરકારી સામે અવાજ ઉઠાવો ખૂબ જ જરૂરી છે મૂમેનીન. *વસલામ*
59
Jun 4
BEV MOBILE MANTRE CHHE.. SASTO VAKIL AND DAAT NO DEGREE VAGAR NO DOCTOR
60
Jun 5
light ane trust ni vaat chhodo.. namaaz pan lallu panju padavi jaay chhe je masjid ma sauthi vadhare public thaay ema shoaib no chhokro namaaz padhave ena thi sharmnaak babat kai hoi sake.. khali paisa leva maate badha mota maatha wadi ma padela hata
61
Jun 5
62
Jun 5
60- janjagvani raat ma break pachhi aavto nathi e ? Be pan e to ramzan sivay namaz ma j ka aavech bhul padeli su gai kale ke pachhi Salaam vaste. Eva keva bhaisab je azaan vakhate vahan par avar javar kare ne Baap nu nam dubave
63
Jun 5
કુરાન મજીદ ની નવી આયતો ભાઈ એ મુકેલી છે. જુઓ June 2026 ની લિંક.
June 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
May 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
64
Jun 5
જયારે ૪૫ દાઈ બના ત્યારે લોકો ને કેટલી ઉમીદો હતી ૪૫ સી કે હવે આ દાઈ જમાત ને કઈ આગળ લઇ જાશે માટે મર્હુમ મુલ્લા સફદર પણ સગલી વાતો ભૂલી ને આવી ગયા હતા કે હવે આ દાઈ સાથે નવે થી સરુવાત કરીયે પણ ખેર આજે મુલ્લા નથી પણ આ લુટેરા ઓ એ જમાત ની તરક્કી તો દૂર ની વાત પણ પોતાની ટીઝોરીયોજ ભરી ખાલી. કઈ નઈ સૈયદના અર્લી આ લુટેરાઓ નો ઇન્સાફ કરશે દુનિયા માં તો જલિલ થઈજ રહ્યા છે આખેરત માં પણ થશે
65
Jun 5
Taja samachar che aa moharram ma tanne masjid ma alag alag wayej thase noorani ma aqa maula Ane mazun saheb sher ni masjid ma dr saheb Ane tayyabi ma ukasir saheb nakki thai gayu che loko ne have pol ma nai javu pare..rahat thai.
66
Jun 5
67
Jun 6
૪૫ શૈતાને કાલા કપડા પહેરેલા શિયા આલીમો ને દેવડી પર બોલાવેલા અને એને સાથે ખુશી ખુશી ફોટા પડાવેલા.
હવે આ નાલાયક ૪૫ શૈતાન મુમીનો ને શિયા ની મજલિસ માં જતા રોકે છે કેમ કે એને ખબર છે કે શિયા ની મજલિસ એની બકવાસ વાએઝ કરતા હઝારો ગુણા સારી છે.
68
Jun 6
કુરાન મજીદ ની નવી આયતો ભાઈ એ મુકેલી છે. જુઓ June 2026 ની લિંક.
June 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
May 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
69
Jun 6
70
Jun 7
આજનો પરચો - બાવાસાબ, આ સવાલો ના જવાબ આપો
71
Jun 7
૪૫ શૈતાન કાલા કપડા પહેરેલા શિયા મૌલાના ના ઘરે ગયેલો. જમીન પર બેસીને ચા પીધી. હસી હસી ને વાતો કીધી.
હવે આ ઝાલિમ લુટેરો ૪૫ શૈતાન મુમીનો ને શિયા ની મજલિસ માં જતા રોકે છે કેમ કે એને ખબર છે કે શિયા ની મજલિસ એની બકવાસ વાએઝ કરતા હઝારો ગુણા સારી છે.
72
Jun 7
હમના સુધિ જેટલા પરચા લાખા એમા થી એક પણ પરચા નો કોઠાર તરફ થી જવાબ નથી માલો. તો જવાબ લેવા બિજો કોઈ રસ્તો નથી?
73
Jun 7
મોલવી ચોક ને જંતર મંતર બનાવો
74
Jun 7
પેહલી રાત નો સલામ પેહલી તારીખ નો સલામ ચોપડા લખવાની ફી (સિલેક્ટેડ લોકો માટે) રોજ મગરીબ ખતમ ના ફાતેહા ની ફી મિસલ માં બૈરા મર્દો ના બેસવાની ફી ફેંટો પાઘડી જામા ફરાક ની ફી 9 તારીખ ના નજવા કાગલ મોકલી ને બૈરા મર્દો મિસિલ વાળા નો સલામ આશુરા ના સલામ સીક/હલવાં ની નિયાઝ ની રઝા ની ફી ચકલા ના રઝા ની ફી મજલિસ ની રજા ની ફી સાબિલ ની રજા ની ફી સુરત ના ઉર્સ ની રજા ની ફી વાએઝ ના સબસ્ક્રિપ્શન ની ફી મસ્જિદ ના નિયાઝ ની રઝા ની ફી મૌલા હુસૈન ની દુઆ સી અલ્લાહ સઘળા ને નેક તોફિક આપે.
75
Jun 7
મોલવી ચોક માં જંતર મંતર ? દિલ્હી વાળા જંતર મંતર પર ઉપવાસ કરશો તો બી કઈ નઈ થાય.
76
Jun 7
શું સવાલ પૂછ પૂછ કરો છો. બાવા સાહેબ કઈ જવાબ આપવા બંધાયેલા નથી. રાજા છે અપની કોમ ના, રાજા કોઇ ને જવાબ આપે એવું સાંભળું છે કોઈ વાર? શું મગજ ખરાબ કરો છો ભાઈ. તમે ઝૂલ વોહરા ઝૂલ વોહરા કરી ને દાવત મા ફુટ નાખવાની કોશિશ ના કરો. ડોક્ટર, આકા મૌલા ને છોડી ને કઈ ના કરે.
77
Jun 7
કોમેન્ટ ૭૪ ભાઈ લૂંટવા દો ભાઈ છેલ્લે કબર મા એના બાપ ની જેમ બૂમો પાડશે . યાદ છે કે ભૂલી ગયા તૈયબ ઝિયા ની કબર માથી ડરામણો અવાજ આવતો હતો ધાચી કોમ ના લોકો ફરીયાદ કરવા આવેલા પણ તેમણે ધમકાવી ને ભગાડી મૂક્યા. એટલે પૈસા આપવા હોય તો સદકા ની નિયત કરીને આપવા.
78
Jun 7
ભાઈઓ હવે બૌ થયુ હવે તો કઈ આગળ પગલાં લેવા પડે સામી આવી ને વિરોધ કરવો પડે જેમ ૬ જૂને દિલ્હી માં થયો આ ભિખારીઓ ને માંગવા ની આદત પડી ગઈ છે આ બધું બંધ કરવું પડે કઈ પણ રીતે કોમેન્ટ બોક્સ યા પરચા સી કઈ નઈ થાય અબ્દુલભાઇ/ હુસૈનીભાઈ / દુબઇવાળા ભાઈ સાથે ઇન્ડિયા આવો તો વડોદરા ના લોકો માં પણ હિંમત આવશે જેમ કોક્રોજ ને હિંમત આવી
79
Jun 7
Agal jamana na daio e paisa jama Kari Kari ne kabrastan ni jagah kharidi jema pratapngr stn. Zenith school ni jagah.ane same ni jagah aa badhi jagah dai ye lidhi to gayakwad e su apu badha dharm n aloko ne a to raja e apeli jagao che .ek haveli bhi hati aje lokhand na bhangar ni dukan che e banglow ka gayo koye vechi nakho.?akhu stn kon lai gayu? Pratapngr Kim sarkar pas chalu gayu. E pachhi na daio e su kidu Kim jagah na bachavi saka aj na jawano jamva mangech
80
Jun 7
76 - Ghanta no raja, hamna 15-20 varas pehla RAJA police station me besi ne maafi maagto to miyao ni.
81
Jun 7
82
Jun 7
80 Wala shakti, awu bol na Bhai. Kim aawo bole che.
83
Jun 8
Comment 70 na Parcha no jawab (1) Davatna dushman ni kabar par na javai (2) Nagosia firka ne nabud karnar athva Nagosia firka no chhelo varasdar (3) Mumeneen ni arthik sthiti ne adhare darek kaam ni rakam nakki karvama aave chhe (4) Darek ma bawaji ne potana dikraona bhavishya ni chinta hoi itle ..kakaji o e hamna sudhi jitlu kamavanu hatu itlu kamai lidu ane itlu kamai lidu chhe ke emni akkhi jindagi aram si gujari jase , ane je sacho aalim hoi ene paisa ni koi pari na hoi ene bas 2 waqt ni sukoon ni rotli mili jai itlu purtu hoi ,aalim nu kaam potana ilam ne dhandho banavavanu na hoi ,kakaji o b chupchap paisa na cover khissa ma sarkavi lech to e shana aalim ? aalim itle shu ? aalim kai ne aalim shabd ni tauhin na karo ! ilam no matlab b kakaji o ne khabar chhe khari ? jo kaka ji o ne potana ilm par itlo j bharoso hoi ane Allah taala par itlu j yakeen hoi to kakaji o e potani tamam milkat ane paiso jamat na mumeneen vaste charity kari devo joie ,shu koi b kaka ji ni itli taqat chhe khari ke aa kari sake ?
84
Jun 8
૪૫ શૈતાન ઈરાન ની ઓફિસે ગયેલો અને મોટી મોટી ફેંકી. તમે જુઓ, પાછળ દીવાલ પર આયતુલ્લાહ ખૌમેની અને ખામેની ની તસવીરો છે. બાજુ માં ઈરાન નો ઝંડો છે. ૪૫ હસી હસી ને ફેકેં છે અને કરોડો રૂપિયા ઈરાન પાસેથી જૂઠું બોલીને લૂંટી જાય છે.
હવે આ ઝાલિમ લુટેરો ૪૫ શૈતાન ઈરાન ના શિયાઓ ને ગાળો દે છે, એમની મજલિસ માં જાતા મુમીનો ને રોકે છે, ઈરાન જેવા કાલા કપડા પહેનતા રોકે છે. કેટલો હલકટ, નીચ, ઠગ, એહસાન ફરામોશ આ ૪૫ શૈતાન છે, મુમીનો તમે ખુદ જોઈ લો.
85
Jun 8
કુરાન મજીદ ની નવી આયતો ભાઈ એ મુકેલી છે. જુઓ June 2026 ની લિંક.
June 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
May 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
86
Jun 8
83 કાકા ભતીજા બધા ચોર કોઈ સાઉકાર નથી બધા પોતાના ખિસ્સા ભરે છે ને મોમીન પીસાઈ છે ચોર છે ચોર સાલાઓ હરામ ની લૂંટ ચાલવી છે કાલીયા એ
87
Jun 8
કોમેન્ટ ૮૩, ૧. દાવત ના દુસ્મન ની કબર પર ના જવાય કેમ અપંગ દાવત ના ડાકુ તો પોતાને રાજા સમજે છે રાજા કેવો હોવો જોઈએ જે પોતાની પ્રજાને પ્યાર અને સ્નેહ થી રાખે ચાહે જેટલા ભી લોકો વિરુદ્ધ થાય એનું સમાધાન લાવનાર રાજા. હવે તો એ હયાત ભી નથી તેમ છતાં મન માં પાપ રાખનાર અને પ્રજાનું ખૂન ચુસ્વા વાલા ને રાજા ના કહેવાય એને લીચ કહેવાય. આવા લુખ્ખા ઓ રાજા ની લટકન બનવાને લાયક ભી નથી. આ તો બાવા સાંપ છે લીચ કરતા ખરાબ. ૨. કોણ છે એ છેલ્લો વારસદાર અને ક્યાં છે જરા ખુલી ને કહો જેથી લોકો ને ખબર પડે મને તો લાગે છે કે અપંગ દાવત ના ડાકુ જ વારસ દાર છે. ૩. બુદ્ધિહીન ગોબર પ્રજાતિ ને એ જ તો સવાલ છે કે ક્યાં લખ્યું છે કે લોકો ની મિલ્કતો માં અપંગ દાવત નો હક હોઈ બસ ભીખ માંગવાનો તરીકો છે બીજું કઈ નથી. ૪. હા બરોબર દરેક બાવાજી પોતાના દીકરાઓ નું પહેલે વિચારે પણ દીકરાઓ ભી એટલા કાબિલ હોવા જોઈએ. અગર દીકરાઓ કાબિલ ના હોઈ તો પ્રજા માટે કઠોર નિર્ણય લઇ ને બીજા ને ગાદી આપવી જોઈએ. એને કહેવાય સાચો રાજા જે પ્રજા માટે જીવે અને પ્રજા નું ભલું થાય એ જ વિચારે. આ ડાકુ બાવા સાંપ અને એમના સાપોલાઓ માં એમના કાકા કરતા ૧% ભી ઈલ્મ નથી. અપંગ દાવત ના બધા પૈસા બચાવવા ઘૂ ભી ખાય લે એમઈના છે. પછી એ કોઈ ભી હોઈ દાવત માંથી.
88
Jun 8
ઓ અક્કલ ના બારદાનો. તમે કબર પર જાવ કે ના જાવ તમે જયારે કબરસ્તાન મા દાખલ થતા જે સલામ પઢો છો તે સલામ કબરસ્તાન મા સુતેલા દરેક ને પહોચે છે. પછી એ દાવત ના દુશ્મન હોય કે દાવત ના વ્હાલા હોય દરેક ને સલામ પહોચે છે.
89
Jun 8
83- Bijo sawaal - Haqqun nafs leva maate nu calculation shu chhe?? Maani lo ke ek jan paase 1Cr chhe to ketlu haqqun nafs aapvani thaay? k pachhi modhu joine zaapat maarvani?
90
Jun 8
Biji vaat - aano koi reference saathe aapo haqqun nafs no, hava ma vaat karvi nahi...
91
Jun 8
92
Jun 9
સલામ ભાઈ ઓ.. કોઈ ના પાસે અકબરી ચારણી વાલા નો કોન્ટેક્ટ નંબર હોય તો આપવા ગુજારીશ છે.
93
Jun 9
આ વાત ૧૦૦% સાચી દાવત વાલા ઘરે જઈ ને બધા ને ઘેલા ગાંડા જ મૂકે છે તો આપણે મૂર્ખ છે જે પૈસા આપી ને ગાંડા ખેવડાવીએ ભાઈઓ જાગો દિની કિતાબો વાંચો જાણકાર બનો નહી તો chatgpt પર ગુજરાતી માં જ સવાલ પૂછો કે પગલા કોના લેવાય? જુઠા ઓ ના લેવાય? ભાઈ તમારા માં બાપ જો હયાત હોય તો એના જેવી બરકત ધંધાદારી ઓ ને પોતાની જાતને ખુદ આલીમ કહેનારા જેવા જાહીલો માં ના હોય મસ્જિદ માં રકમ આપો નિયાઝ માં આપો બીમાર હોય ને જરૂરત મંદ હોય એવા મોમીનો ના ઇલાજ માં પૈસા આપો એવી દુઆ લાગશે કે તમારી નસલો આબાદ થઈ જાશે આ લોકો ને પૈસા આપી ફ્લેટો લેવા માં મદદ ના કરો બંગલા ને ફ્લેટો પર ફ્લેટો લઈ રહ્યા છે ને દુનિયાદાર બનતા રોકો ૨૪ કલાક નોટો ગિના કરવા માંથી બહાર નીકાલો હવે અક્કલ ચલાવો એ લોકો ને કામ કાજ કરતા કરો બેઠા બેઠા જાડા પાડા થઈ ગયા છે લોકો ના મફત ના પૈસા લઈ લઈ ને ડોક્ટર ભી આ બધા માં આવી ગયા ડોક્ટર ભી જે જાડા પાડા થયા છે તે ભી લોકો ના પૈસા થી.
94
Jun 9
Jiv no aapnar ane lenaar fakt Allah chhe, Allah ne kai currency ma payment karsho? Ane kai kitab ma jiv na badle paisa aapva pade lakhelu chhe? Ruh bhatakti rahe ke Allah kabj kare ema zamin per rehnar insaan dakhal nathi kari sakto otherwise zameen no khuda bani jaye
95
Jun 9
પૈસા થી રૂહ ને સલામતી મળતી હોય તો ગરીબો ની રૂહ તો ભટકાજ કરે ને પૈસા વાલા મરી જાય તેના છોકરા ઓ હક્કુન નફસ ની મોટી રકમ આપી દે તો જે પૈસા વાલા મરી ગયા તેને તેની ઝિંદગી માં મોટા મોટા ગુના કીધા હોય તે બધા માફ ને રૂહ આરામ થી કબ્ર માં. તો જે ગરીબ હોય તેને આખી ઝિંદગી ઇબાદત ને નેકી માં જ ગુઝારી હોય તે મરી જાય ને તેના છોકરા ભી ગરીબી ના કારણે હક્કુન નફસ ના આપી શકે તો પરહેઝગાર ગરીબ મરહુમ ની રૂહ ઝેનિથ સ્કૂલ માં આંટા મારા કરે? શું ઊઠાં ભનાવે છે લોકો ને અને ભક્તો પાછો આ ઉપજાવી કારેલા મૈયત ટેક્સ નો બચાવ કરે છે.
96
Jun 9
bandh karo bandh karo, maiyat tax bandh karo
97
Jun 9
98
Jun 9
ધુતારા ઓ એ મોરહમ ની વાઅઝ લાઈવ જોવા નું સબસ્ક્રિબસન ના રૂપિયા ભાર પાડા નથી ઘેલા વકીલ ને મેસેજ કરી ને પૂછવાનું કે કીતલા રૂપિયા છે કાલીયા લંગડા થોડી તો શરમ કર વાંજેબાત સાથે ૩૦૦ મલ્ટિમિડીયા ના લેછે એ માં તું આપે છે સુ કે મોહરમ ની વાઅઝ ના પણ રૂપિયા લઇસ મોહરમ મહિના માં લોકો શાખવત કરે જયારે આ યઝીદ રૂપિયા લેશે ઈંમામ હુસૈન નો ગમ કરવા ના લાનત છે લાનત યઝીદ
99
Jun 9
૪૫ શૈતાન, ૪૬ શૈતાન યઝીદ છે.
ઇમામ હુસૈન (AS) ની અઝાદારી ના પૈસા લે છે.
યઝીદ છે. યઝીદ છે. યઝીદ છે.
100
Jun 10
ઉત્કૃષ્ટ is ફ્રેન્ચru and ji for સાહેબjk છg
101
Jun 10
Moharram ul Haraam
102
Jun 10
103
Jun 10
કુરાન મજીદ ની નવી આયતો ભાઈ એ મુકેલી છે. જુઓ June 2026 ની લિંક.
June 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
May 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
104
Jun 10
મોહરમ મા નિયાઝ મા દાવત ની લૂંટ. બહાર મા જમણ ની રઝા ના ૩૦૦૦/ હુસેની ચકલો ૨૫૦૦/તૈયબી ચકલો ૧૫૦૦/ સાહેબી ૧૫૦૦/ મોટો મૌલવી ૨૨૦૦/ નાનો મૌલવી ૧૦૦૦/ ફખરી મોહલ્લા ૧૫૦૦/ આ રોજેરોજ નો સલામ બપોરે મજલિસ ના ૩૦૦૦/ થી ૫૦૦૦/ રોજ ના જેવી બકરી. બીજા નાના મોટા નિયાઝ ના દૂધ શરબત ચા ના અલગ પાધડી ફેટા મુલ્લાઓ ને ૮ તારીખે ફરફરીયુ આવે તે અલગ વાએઝ લાઈવ જોવા માટે ૩૫૦૦/ મોબાઇલ દીઠ અલગ દેખાય ના દેખાય એ અલગ વાત છે. જે ઈમામે હુસૈન ( અ. સ) ના નિયાઝ ને પણ આવક નુ સાધન બનાવતો હોય તેના પાસે થી કૌમ ની બહેતરી માટે શુ આશા રખાય?
105
Jun 10
યઝીદ ની ઇમામ હુસૈન (AS) ના નામ પર લૂંટ
- જમણ ની રઝા ની રોજ ની લૂંટ:
(૧) બહાર ૩૦૦૦
(૨) હુસેની ચકલો ૨૫૦૦
(૩) તૈયબી ચકલો ૧૫૦૦
(૪) સાહેબી ચકલો ૧૫૦૦
(૫) મોટો મૌલવી ચકલો ૨૨૦૦
(૬) નાનો મૌલવી ચકલો ૧૦૦૦
(૭) ફખરી મોહલ્લા ચકલો ૧૫૦૦
- રોજ બપોરે મજલિસ ના ૩૦૦૦ થી ૫૦૦૦
- વાએઝ લાઈવ જોવા માટે ૩૫૦૦ મોબાઇલ દીઠ
- પાધડી ફેટા મુલ્લાઓ પાસે થી લૂંટ
106
Jun 10
નુરાની મસ્જીદ મા ૧૮/૨૦ એરકન્ડિશન ખાસ મોહરમ માટે લગાડવામાં આવ્યા છે સારી વાત છે હવે ૪ કલાક સુધી વાએઝ ચાલે તો પણ વાંધો નહી બપોરે પણ મજલિસ મા પણ રાહત થશે સારી વાત છે પણ તમે બપોરે જે બૈરાં ઓ ને પગ મા તકલીફ છે તેઓ જમાત ખાના મા ખુરશી પર બેસીને મજલિસ સાભળે છે તેમની શુ હાલત થશે એનો પણ ખ્યાલ કરજો. કારણકે મસ્જિદ મા તમે ખુરશી મુકવા દેતા નથી એમની હાલત કફોડી થઈ જશે કારણકે બારી બંધ હશે એટલે સંભળાય નહીં અને અંદર એસી ચાલશે એટલે બઘી ગરમ હવા બહાર આવશે. એટલે અંદર ખુરશી મૂકવા દેજો.
107
Jun 10
કોમેન્ટ ૧૦૪ જે ભાઈએ આ મુદ્દો ઉઠાવ્યો છે એ કાબીલે તારીફ છે આટલુ ઓપન મા રકમ સાથે લખ્યું છે જો હજુ પણ કોમ ના જાગે તો પછી આ કોમ મુરદા કોમ છે. હુસૈન ના નામ પર તો લોકો કરોડો રૂપિયા લુટાવી દે છે . હુસૈન ના નામ પર નિયાઝ મજલિસ કરનાર પાસે થી પૈસા ની માગણી કરવી એ યઝીદી કામ છે જે આ કામ કરતો હોય એને હુસૈન ની વાએઝ કરવા નો કોઈ નૈતિક અધિકાર નથી. વાએઝ મા મગરના આસુ પાડવા નો શું મતલબ છે? આ લોકો ને તો ખુલેઆમ એલાન કરવુ જોઈએ કે કોઈને પણ નિયાઝ જમણ મજલિસ કરવી હોય તે તમામ ને રજા છે કોઈ ને પણ દેવડી પર કે ઓફિસ મા રજા લેવા આવે નહી હુસૈન ના નામ જેટલુ કરો એટલુ ઓછુ છે.
108
Jun 10
અલવી જમાત ના મુઅમીન ને મારી નમ્ર વિનંતી કે આ સાલ મોહરમ ની વાએઝ નુ મોબાઇલ સબસ્ક્રિપ્શન મફત આપે તો જ લે પૈસા આપીને ના લે પ્લીઝ આપ પૈસા આપીને એમને વઘારે લાલચી ના બનાવો. એમને ઉપર પ્રેશર બનાવો કે વાએઝ બઘી મસ્જિદ મા લાઈવ બતાવે. જેથી નુરાની મસ્જિદ પર દબાણ ઓછુ થાય પેટ્રોલ ની બચત થાય સમય ની બચત થાય અને શાંતિ અને ખુલાસા થી બેસી સાભળી શકે.
109
Jun 10
108 - maari jaan mujab 15-20 daahya already bharine betha chhe
110
Jun 10
111
Jun 11
maaru to suggestion evu chhe k ek jan subscription lai le ane taiyebi masjid ma 150-200 mumineen bhega thai ne juve to paisa vasul thai jaay.. langdo and 45 dhuvapuva thai jaay salaam na paisa gaya..
112
Jun 11
As Salam Alaikum, હવે આજે હું તમારી સાથે અંગ્રેજીમાં ખૂબ જ પ્રસિદ્ધ કહેવત અને કહેવાતા ધાર્મિક નેતા અને તેમની ટીમને બરાબર કેવી રીતે લાગુ પડે છે તેની ચર્ચા કરું છું. *અંગ્રેજીમાં એક કહેવત છે: પુસ્તકને તેના કવર દ્વારા ન્યાય ન આપો.* આ જ વાત કહેવાતા ધાર્મિક નેતા અને તેમની ટીમને લાગુ પડે છે. જ્યારે તમે તેમની (કહેવાતા ધાર્મિક નેતા અને તેમની ટીમ) નજીકથી તપાસ કરશો ત્યારે તમને બરાબર એ જ રૂપક મળશે જેનો મેં શરૂઆતમાં ઉપયોગ કર્યો હતો. આપણે કહેવાતા ધાર્મિક નેતા અને તેમની ટીમને તેમના બાહ્ય દેખાવ (સફેદ ડ્રેસ, દાઢી અને ધાર્મિક ટોપી) દ્વારા ન્યાય ન કરવો જોઈએ પરંતુ આપણે તેમના આંતરિક (તેમના હૃદય અને માનસિકતા) તપાસવાની જરૂર છે. જ્યારે તમે તેમના દિલ અને દિમાગને તપાસશો ત્યારે અમે સમજીશું કે તે ઘમંડ, અજ્ઞાનતા, ઈર્ષ્યા, લાલચથી ભરેલો છે અને તેઓ આપણા પવિત્ર કુરાન અને અહલેબૈત (અ.સ.)ના કોઈ ઉપદેશનું પાલન નથી કરી રહ્યા. તેઓ માત્ર તેમના પોતાના ફાયદા માટે તે પદ પર છે. તેથી અલાવી સમુદાયના સભ્યો તરીકે આપણે પવિત્ર કુરાનના શિક્ષણ અને એહેલબૈત (અ.સ.)ની વાતોનું પાલન કરવું જોઈએ અને આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાની અને સાચું અને ખોટું શું છે તે પારખવાની જરૂર છે. સલામ અને દુઆ, અલીઅસગર પેટીવાલા +971-582484253
113
Jun 11
યઝીદ
ઇમામ હુસૈન (અ.સ.) ના ગમ નો ધંધો કરે છે. વાએઝ ના લાખો લૂંટે છે. આખી દુનિયા વાએઝ ફ્રી માં દેખાડે છે કેમકે એમના દિલ માં ઇમામ હુસૈન (અ.સ.) નો ગમ છે. પણ ૪૫ ૪૬ તો યઝીદ છે.
મુમિનો, તમે આ યઝીદી કામ માં સાથ ના આપો. શું તમને પણ યઝીદી બનવું છે?
114
Jun 11
Sher ni masjid ne tayyabi masjid ma koi ek anjuman online relay na paisa bhari do Ane masjid ma full screen 85 inch gothvi do.am bhi have badhi masjid ma AC lagi gaya che.loko araam si potpotani masjid ma besi live wayej joi sakse..wakhat sar ghare Jai kam dhandhe lagi jase.noorani masjid par boj ochho thai jase..samay Ane transport bachi jase.
115
Jun 11
આ વર્ષે કાળીયો સબસ્કિર્શન ૪૦૦૦ લેશે હરામ હરામ કાલીયા યઝીદ, પર લાનત
116
Jun 11
115 - oh 500₹ no vadharo zikyo.
117
Jun 11
118
Jun 12
યઝીદ
કાલિયો યઝીદ ઇમામ હુસૈન (અ.સ.) ના ગમ નો ધંધો કરે છે. વાએઝ ના લાખો લૂંટે છે.
શું કાલીયા યઝીદ ને ઇમામ હુસૈન (અ.સ.) ની વાએઝ કરવાનો હક છે?
શું મુમિનો કાલીયા યઝીદ નો સાથ આપશે આ યઝીદી લૂંટ માં?
119
Jun 12
BAAWASAAB THODO PUBLIC PAR RAHEM KARO DUA LO TO GORA THAASO.. KITLI KAALAAS CHHE TAMARA CHEHRA PAR.. BADHU NOOR KHECHI LIDHUCH ALLAH YE.. 44 KIVA LAAGTA TA. AAM AAVE TO KHABAR PADE KOI MOTO MAAANAS CHHE. AA TO SAAV BHIKHARI JEVA LAAGO CHHO
120
Jun 12
HOT NEWS 🔥🔥🔥 -- QASIMALI BARODAWALA (IBRAHIM MANAGER NO SON) ANE BABLIBHAI SHERWALA ZILQAD NA CHHELLA DIVASO MA AJMER GAYA HATA.. SHU BAWASAAB AA DAAHYAO NO MISAAK LESE??
121
Jun 12
jagruti aano parcho kaadho etle jumaat ma khabar pade daahyao ni asliyat
122
Jun 12
Koi telegram par upload Kari sake waez? To jene ratre jowu hoi ae joi sake
123
Jun 13
૧૨૧ - આ જાગૃતિ ની કોમેન્ટ છે. હા ભાઈ, આને પર કાલે પરચો કાઢીશું.
124
Jun 13
Alavi jamat ni 2 application ma calander ma diffrence. Aa banne calander dawat na chhe.

125
Jun 13
આજનો પરચો - દાવત, આ લોકો ના મીસાક લો
126
Jun 13
આવ નારા મોહરમ ના દિવસો માં બપોરે મોમીનાત બૈરો ની મજલીશ થશે જેમાં ૨ તારીખ થી ૯ તારીખ સુધી કોણ મજલીશ પડશે એ કાલીયા ની ભૂરી નક્કી કરે આ વખત જેમ રમઝાન માં અને ડીગર જુમ્મા માં ડૉક્ટર ને બાકાત કીધા એમ મોહરમ માં ડૉક્ટર ના બૈરો નો બાકાત કીડા જી હા આ વખત નાશેતાબુ એક પણ મજલીશ પડવા ની રઝા નથી જે બિલકુલ ના ઇન્સાફી છે મોટા માંશાબ ને નાની વહુ ને પણ સોંપવું જોયે અગર બાકાત કરવી હોય તો ભૂરી એની વહેવાન તોહીદા ને કરે કેમ કે ગરબા રમવા તોહીદા ગયેલી નાશેતાબુ નઈ
127
Jun 13
મીસાક તો લેવોજ પડે કાલીયા ના કાયદા હિસાબે કેમ કે મર્હુમ મેહબૂબ ભાઈ જયારે અજમેર ગયેલા ત્યારે ૨-૩ મહિના સુધી સગલી રઝા બંધ કરી હતી અને મિસક લીધો અને માફી નામુ લખાવેલું તો હવે આની સાથે પણ એજ મુજબ કરવું જોઈએ હાલા કે અજમેર જવું એ કઈ ગલત નથી પણ કાલીયા ને કાનનું બધા માટે સરખો રાખવો પડે જોઈએ હવે ૨ તારીખે ઘેગરો કાસીમ મહેફિલ માં આવે છે કે નઈ
128
Jun 13
129
Jun 13
૧૨૬- ખાલી નાશેતાબૂ નહી. ડૉ ના સાસુ ને પણ મજલિસ માં થી બાકાત રખવામા આવેલા છે. ઘર ના ઝઘડા બઝાર માં આવ્યા.
130
Jun 13
Doctor Aka Maula no dushman chhe. Ej Jagruti chalave chhe. Ej Zul Vohra na naam thi Aka Maula ne virudh ekdam kharab picture muke chhe. Eni akhi family, eni wife, sasu, sasra, badha Aka Maula na dushman chhe. E loko ne badhe thi bakat karva joie. Kadhi muko e dushmano ne.
131
Jun 13
યઝીદ
કાલિયો યઝીદ ઇમામ હુસૈન (અ.સ.) ના ગમ નો ધંધો કરે છે. વાએઝ ના લાખો લૂંટે છે.
કાલીયો યઝીદ કબર માં હઝરત અબ્બાસ અલમદાર (અ.સ.) ને શું મોહ દેખાડશે?
હઝરત અબ્બાસ અલમદાર (અ.સ.) ના જલાલ થી કાલીયો યઝીદ ભસ્મ થઇ જાશે.
શું મુમિનો કાલીયા યઝીદ નો સાથ આપશે આ યઝીદી લૂંટ માં?
132
Jun 13
🚨 બ્રેકિંગ ન્યૂઝ: ૧૩૦ થી વધુ લોકોએ લાઈવ વાઝ જોવા માટે ૩૫૦૦ રૂપિયા ચૂકવ્યા છે. તેથી ફક્ત પ્રસારણમાંથી આવક ૪.૫ લાખ થશે. આ એક અદ્ભુત ધંધો છે.
133
Jun 13
O haramkhoro Kasim Ali Kai Ajmer noto gayo. Pushkar na mela ma gayelo. Ne Ajmer jay bhi. Tame Tamara kaam si Kam rakho. Tamara pas si paisa Lai ne gayelo? To pachi. Aa jagruri Wala bau harami che.
134
Jun 13
132 Wala jutha. Pelle to 3500 che j nai, 4000 che. 20-25 Jana si wadhare koi na aape. Aa Loko to wat thi dhandho karech. Fawe to lewanu nai to nai. Tamne ghare aawech kewA ke lo? Tamara khissa ma si paisa kadi jaich? Nai ne? To pachi. Shanti si cigarette foonka karo sardar estate Wala Galla par si
135
Jun 13
134 - તદ્દન ખોતી વાત, ઓછામાં ઓછા 130 લોકો ને સબસ્ક્રિપ્શન લિધુ છે એ વાત 100 ટકા સાચી છે. જો 4000 રૂપિયા હોઈ તો 5.2 લાખ નો ધંધો થયો. માત્ર 10 દિવસમાં જ (બીજી વધારાની લૂંટ ચલાવે છે એ અલગ). ને આવો કોઈ વાર સરદાર એસ્ટેટ મા, બારબાર સ્વગત કરીસુ
136
Jun 13
133 - abe dofaa amara paisa si koi nathi jatu paisa ni kon vaat karechh.. tu b kaaliya noj chamcho laagech paisaj dekhaych badhe ... kaaliyo na kechh ne kim jaaych.. e to kaaliya no mic set karvawalo chhe kaliyo eno misaak nai le?
137
Jun 13
કેમ પુષ્કર ના મેળા માં કયા સાધુ ને મળવા ગયો ગયો ઘેઘરો કાસીમ? કાળિયા ની રજા લઈને ગયો હતો?
138
Jun 13
139
Jun 13
138 - Bhai, tu roj aa haram umra tour na picture mukech. Kaan sudhi aa chalse?
140
Jun 13
૧૩૯ - July 5 સુધી. હરામ ઉમરા ટુર ઉપડે છે ત્યાં સુધી. પછી બીજી કોઈ હરામ ટુર મુકાશે, તો હું પાછો ચાલુ થઇ જઈશ. રોજ પિક્ચર મુકીશ, ટુર ના departure date સુધી. આ આખી જિંદગી ચાલ્યા કરશે. કાલીયા શયતાન ની હર એક હરામ ટુર ને પાછળ પડી જઈશ.
141
Jun 14
સાચી વાત છે. આખી જિંદગી ચાલ્યા કરશે. કોઈને કોઈ જ ફરક નહીં પડે.
142
Jun 14
૧૪૧ - ભાઈ, હું તો ગણિત માં માનું છું. હર એક મુમીન જે હરામ ટુર માં જાશે એનાથી કાલીયા શયતાન ને ૧૫૦૦૦ નો ફાયદો છે. મારા રોજ પિક્ચર મુકવાથી જેટલા પણ મુમિનો ને હરામ ટુર ની જાણ થશે અને કાલીયા શયતાન ની ટુર માં નહિ જાય તો કાલીયા શયતાન ને હર મુમીન દીઠ ૧૫૦૦૦ નું નુકસાન થશે. મારો ટાર્ગેટ ૪૦૦ મુમિનો ને રોકવાનો છે જેનાથી કાલીયા શયતાન ને ૬૦ લાખ નું નુકસાન થશે. આ છે મારો બદલો કાલીયા શયતાન ની ઝુલ્મ અને લૂંટ નો.
143
Jun 14
qasim, kaliya pase misaak levraavi de, mic kon adjust karse tara vagar gheghra...
144
Jun 14
Haji misri celender nathi awa moti jmt ma to zilkad/ zilhajjj ma awi jaich koi jamat ma biju nathi celender bhar pade stdwala ye theko lidoch su? Ghar ma beer bar ne bhar celender nikalech.zenith wala ne apo aa kam.
145
Jun 14
calender b dawoodio nu maari laavechh.. mumineen calender kari ne search karo etle calender haajar.. aa dobo vakil ene maate eni website kholvanu keh chhe.. doba sidhi link aapne login kem karvu pade calender maate.
146
Jun 14
147
Jun 14
જાગૃતિ વાલા હુસેની ભાઈ, ગ‌ઈ વખત ના પરચા માં જે જમાત અલવી જમાત માં શામિલ થ‌ઇ ગ‌ઈ છે તેમના બુઝુર્ગ ની તુરબત ઉપર ની ચાદર વીશે લખ્યું છે. આ ચાદર યે બુઝુર્ગ ના કબીલા ના ફરજંદો દ્વારા બિછાવવામાં આવે છે. જેમ હરેક મુઅમિન પોતાના વડવાઓ ની તુરબત ઉપર ફુલો ની ચાદર ચઢાવે છે. આ ઉપરાંત કબ્રસ્તાન ની જે જગ્યા ઉપર આ તુરબત છે તે બાજુ નુ પૂરું કબ્રસ્તાન આ જમાત નું હતું જે એ જમાતે અલવી જમાત ને સુપરત કર્યું હતું. આ સાથે આ જમાત ની પાસે જમાત ખાના ની કોપર ની દેગ, થાલ અને બીજા વાસણો પણ અલવી જમાત ને સુપરત કર્યા હતા. આ જમાત નું એહસાન ભુલી શકાય એમ નથી. હાલાકી આ જમાત માંથી કેટલાક લોકો દાઉદી જમાત માં શામિલ થયા હતા. જે આજે પણ દાઉદી જમાત માં મૌજુદ છે.
148
Jun 14
સ્ટાર‌હાર્ડવેર કે જેની દુકાન મંગલ બજારમાં છે એને હાલ માં અલ હયાત, આજવા રોડ માં નવી દુકાન ખોલી, એમાં ૪૫ ને બોલાવેલા. ૪૫ ની ડિમાન્ડ નવી કારની હતી, પણ પેલા ભાઈ માન્યાં નહીં અને‌ ૧૧ લાખ આપીને‌ સોદો પતાવો‌ એવી બાતમી મળી છે.
149
Jun 14
કાલીયા કઈ બી માંગી લેચ ભિખારી સાલા એક કામ કર કાલીયા તંને બાપ છોકરા કટોરો લઇ ને નીકળી પડો કાલે પહલી તારીખ છે અજવા રોડ થી માંગતા માંગતા પોળ માં આવજો ગાડી ના રૂપિયા થઇ જશે ભિખારી સાલા
150
Jun 14
barodawala ni moharram zakiri dawat e cancel kidhi jagruti ma ajmer no comment aava pachhi... Aa asar chhe comment box no.
151
Jun 15
આ જાગૃતિ ની કોમેન્ટ છે. અમને એક ભાઈ એ નુરુદ્દીન ઝૂમકા પર એક કોમેન્ટ મોકલી છે જે એક આર્ટિકલ ના ફોર્મ માં છે, ગુજરાતી અને ઇંગલિશ માં. આના પર થી અમને એક આઈડિયા આવો કે એવા બીજા આર્ટિકલ પણ ભવિષ્ય માં આવી શકે. જો એને કોમેન્ટ પેજ પર દેખાડીએ તો બહુ લાંબી થઇ જાય. એટલે અમે આ આર્ટિકલ ને જાગૃતિ ની વેબસાઈટ પર સેવ કરી દીધા. આ લિંક થી જુઓ દાવત ના બુરા કામો પર આર્ટિકલ.
152
Jun 15
thank u aka maula taiyaebi ma doctor saheb mokalva badal shukriya.
153
Jun 15
યઝીદ
કાલ થી વાએઝ ચાલુ થાય છે. જો તું વાએઝ માં એમ બોલો કે શિયા ની મજલિસ માં નહિ જવાનું, કાલા કપડા નહિ પહેરવાના, તો હું તારું નાગું પિક્ચર બનાવી ને કોમેન્ટ માં મુકીશ.
AI થી તારા ચહેરા વાળું નાગું પિક્ચર બનાવતા મને આવડે છે. મને પકડવો છે? જા, ફતેહગંજ ના Cyber Cafe માં તપાસ કર.
154
Jun 15
150- very good. daahyao ni asliyat bahaar padvij joiye
155
Jun 15
૧૫૨ સાનુ થેન્કયુ કાલીયા એ ડૉક્ટર ના આખા ઘર નો મીસાક લીધો પછી તૈયબી માં આવા ની રઝા મળી છે બૌ ફાંકા ના ખાસો કાળીયો અને લંગડો બંને સેતાન ૧૮ લાખ ની ગાડી જોયે છે મોતીવાળા ભાઈ તમે ૧૧ લાખ પણ બૌ આપી દીદા આની હૈસિયત હિસાબે કાલીયા ની હૈસિયત ૧૧ હઝાર ની છે ૧૧ લાખ કોઈ માં બેવા જે ગરીબ છે જે કરબલા નથી જઇ સકતા એ લોકો ને કરબલા મોકલા હોત તો આવી બીજી ૪ દુકાન ની દુવા કરી ને આવેત આ કાલિયો ઘરે જય ને કેતો હશે મોતીવાળા ને કેવો છેતરી લીધો રોઝી આપવા વાળો ખુદા છે આ હરામ ની કમાઈ ખાવા વાળા ના પગલાં થી કઈ ના થાય માં બાપ ની દુઆ લો પેલા આ કાલીયા ની નઈ
156
Jun 15
૧૫૨ - હવે ખબર પડી ગઈ કે સાચા હક ના દાઈ કોણ છે? ડૉક્ટર સાહેબ જ સાચા દાઈ છે. કાળીયો અને લંગડો તો ભિખારી છે. કોઈ દિવસ જોયું છે તમને કે ડૉક્ટર સાહેબે કોઈ ની પાસે થી કઈ માંગ્યું હોય? એમની તો ખુબ હલાલ રોઝી ડોક્ટરી માંથી મળે છે. પણ આ કાલીયા અને લંગડા માં કોઈ આવડત નથી. હા, એક આવડત જરૂર છે, ભીખ માંગવાની.
157
Jun 15
Lukkho Badruddin bairi dukan ma besto nathi ne chalo mumbai mafat nu khawa ya koi sanghartu nathi aneta chalo jaych bhari bhari khawa.gusssa no baap kadak hath walo bav zulm kartoto pelli bairi par.tebhi na sudhro mumbai na ghelao sanghrech ene ya koi hadka nakhtu nathi
158
Jun 15
કુરાન મજીદ ની નવી આયતો ભાઈ એ મુકેલી છે. જુઓ June 2026 ની લિંક.
June 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
May 2026 માં મુકેલી કુરાન મજીદ ની આયતો સમઝાવતી comments.
159
Jun 15
સફળતા ભલે મોડી મળી પણ છલકાઈ ગઈ છે આપણા સમુદાયના લોકોને હિજરી નવા વર્ષ માટે અભિનંદન એક માણસે ઉમરાહ અને કરબલા પ્રવાસ સંબંધિત ફોટા વારંવાર પોસ્ટ કરવા અંગે ટિપ્પણી કરી - કે તમે આ ફોટા શા માટે પોસ્ટ કરી રહ્યા છો? અને તમે ક્યાં સુધી પોસ્ટ કરતા રહેશો? તે માણસે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો અને બધા તેનો જવાબ જાણે છે પરંતુ શું તમે બધાએ એક વાત જોઈ છે? જોકે લોકો મોઢા પર વાત કરી રહ્યા નથી પરંતુ અત્યાર સુધી જે કંઈ છુપાયેલું હતું તે અંગે લોકોમાં જાગૃતિ અને હકીકતોની અનુભૂતિમાં મોટો ફેરફાર થયો છે તે ગમે તે હોય, ચાલો મુદ્દા પર આવીએ. તે એક સાબિત હકીકત છે કે ગોલ્ડન મેનની કરબલા યાત્રા રદ કરવામાં આવી છે. તેવી જ રીતે ગલી ભાઈની ઉમરાહ યાત્રા રદ કરવામાં આવી છે. કારણ? અપેક્ષિત સંખ્યામાં લોકો જોડાયા નથી! શું આપણે આ જાગૃતિ જૂથને પ્રવાસ રદ કરવાનો શ્રેય આપી શકીએ છીએ કે લોકો પોતે જ સચેત અને સભાન બન્યા છે તે એક મોટો પ્રશ્ન છે કૃપા કરીને નવા વર્ષની શુભેચ્છાઓમાં બધા સારા સમાચારનો સમાવેશ કરો જ્યારે પ્રવાસોની જાહેરાત થાય છે ત્યારે બેનરો લગાવવામાં આવે છે પરંતુ પ્રવાસ રદ થાય છે ત્યારે બધા મૂંગા બની જાય છે. તેઓ પોતાની નિષ્ફળતાઓનો સામનો કેમ નથી કરી શકતા? શું જનતા ગોલ્ડન મેન અને ગલી ભાઈને પૂછી શકે છે? શું તેઓ 10 લોકો સાથે તેમનો પ્રવાસ ચાલુ રાખશે? અથવા તેઓ મૂર્ખતાપૂર્વક ચાલી રહેલા યુદ્ધ સંકટનું બહાનું આપશે? આ ટિપ્પણીને ભૂલી ન જવા દો પરંતુ તેને સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ સંદેશ તરીકે ફોરવર્ડ કરો લોકોએ વિવિધ ટૂર ઓપરેટરોના દરોની તુલના કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ મૂર્ખ નથી. અને તેઓ પ્રવાસોમાં સ્વતંત્રતા ઇચ્છે છે. તેઓ પ્રવાસ નેતાઓ દ્વારા નિશ્ચિત સમયપત્રકના બંધનમાં બંધાવા માંગતા નથી બધા પૈસા ખર્ચી રહ્યા છે અને કરબલા અથવા ઉમરાહ જઈ રહ્યા છે. તેઓ શાંતિ, સ્વતંત્રતા અને સમાનતા ઇચ્છે છે અને આપણા સમુદાયના લોકોએ સાબિત કર્યું છે કે જૂથ પ્રવાસનો યુગ સમાપ્ત થઈ ગયો છે હું ઓસ્ટ્રેલિયન નાગરિક છું. પણ મને ખબર છે કે આપણા સમુદાયમાં શું થઈ રહ્યું છે. કદાચ ઇમામ હુસૈન આપણા લોકો સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તેનાથી ખુશ નથી અથવા અલ્લાહ પણ એ જ રીતે ખુશ નથી. અથવા કોઈએ ગોલ્ડન ભાઈ અને ગલી ભાઈ પર જંતર-મંતર કર્યું છે અથવા તેણે મૂથ મારી કર્યું છે. હવે જુઓ મારા મિત્રો, ગલી ભાઈ ની ચેલુમ ની ટૂર સફળ થશે અને ગોલ્ડન ભાઈનો થાઈલેન્ડ ટૂર પણ સફળ થશે. કેમ? તમે બધા જાણો છો.
160
Jun 15
159- ekdum sachi vaat, loko ni aakh khuli chhe
161
Jun 15
aa website juvo - ekdum perfect calender malse - https://www.mumineencalendar.com/ -- aapno bhuriyo vakil aane maate login karvse ane event save karavse.. doba aapde offline calender aapiye chhe ema event save thay j chhe ne pen thi lakhine.. aama te shu mori dhaad maari.
162
Jun 15
દાઈ
ભિખારી
ભિખારી
163
Jun 15
155 - ડૉ ને બદનામ કરવાની બીજી સાઝિશ... દાવત ના ચમચાઓ એ વાત ફેલાવી છે કે ડૉ ની ફેમિલી નો મિસાક લેવાયો છે જે તદ્દન ખોટી વાત છે.
164
Jun 15
કાલીયા નો ગોરો ગાંડો વકીલ કહે છે વાહેજ માં વક્ત સર હાઝર થઇ જજો ઓ ઘેટાં તારા બાપ અને તારા બાપ ની ટોળકી સિવાયે કોઈ ના હોય મસ્જિદ માં વક્ત સર તુને આવા નું છે બાકી બીજા મોમીન તો એજ નવ સવા નવ સુધી આવશે ૩-૪-૫ તારીખ સુધી તો ૨5% પણ મસ્જિદ નથી ભરાતી અને એ પણ કેવું પરે કે આવો આવો તો પબ્લિક આવે ૭ તારીખ થી એ પણ ૫૦% લોકો કાલીયા જો મોટી જમાત માં હર સાલ નવા મરસીયા નવા નોહા તું બસ ખાલી મોટી મોટી હાકા કર કે મારે પાસે આ કિતાબ ને પેલી કિતાબ ના નઇ હશે બધું તારે પાસ તો સુ એક નું એક દર વર્ષે લઇ ને આવે છે આપ તારા ડૉક્ટર ભાઈ ને જો પછી એ કમાલ દિખાવ સે કાલીયા કાલે પાવડર વધારે લગાવી ને આવજે
165
Jun 16
બેસ્ટ
વાએઝ
કરનાર
એક નું એક પઢનાર
ભિખારીઓ
કમીનાઓ
166
Jun 16
દાઉદી ની પ્રોગ્રેસીવ વેબસાઈટ પર નુરુદ્દીન નો પોસ્ટ.
Mukasir Mulla Nooruddin and His “Holy” Investments
મુકાસીર મુલ્લા નૂરૂદ્દીન અને એના હલાલ પ્રોજેક્ટ
167
Jun 16
આજનો પરચો - બાવાસાબ, આ સવાલ નો જવાબ આપો.
168
Jun 16
અબ્બાસી ગલીવાલો અરબીન મા 160000 મા લાઈ જાય.. એને શરમ આવે કે નાઈ.. મેં માશૂમ મોતીવાલા. મારા સાથએ આવવો.મી 110000 માં લાઇ જાયે 24 દિવસ.. અબ્બાસી તો ચોર છે ઇમામ હુસૈન ના નામ પર ભી
169
Jun 16
૧૬૮ - અબ્બાસી ગલીવાલો પાછો ૧૫ લાખ નું કમિશન કાલીયા શયતાન ને આપશે. ભાઈ, મને આના પિક્ચર બનાવવા પડશે. કોઈ ને પાસે આ ગલીવાળા ની ટુર નું પિક્ચર છે? હોય તો અહીં કોમેન્ટ માં મુકશો? મને જોઈએ છે. પિક્ચર બનાવવા છે એને પર.
170
Jun 16
તમામ મુઅમીન ને જણાવવા મા આવે છે કે મોહરમ ની ૬/૭ તારીખે આકા મૌલા જાગૃતિ ના વિષય મા કોમ ના સમક્ષ પોતાનો પક્ષ રજુ કરશે તો કસીર તાદાદ મા મુઅમીન વાએઝ મા શિરકત કરે એવી દાવતે હાદીયા તરફ થી ફરમાન છે.
171
Jun 16
૧૬૮ - અબ્બાસી ગલીવાલા, અલ્લાહ ની કસમ ખાઈ ને કહે કે તું અરબૈન ની ટુર માં કાલીયા શયતાન ને ૧૫ લાખ નું કમિશન નહિ આપે.
172
Jun 16
કોમેન્ટ ૧૬૮ ઓય માસુમ નજફ થી ચાલતાં જવાનું છે વડોદરા થી નઇ. અક્કલ ના ઓથમીરો જરા તો દિમાગ લગાવો અરબઈન મા ૧૫ લાખ કમીશન ? મગજ હોય તો વિચારો પછી કોમેન્ટ કરો.
173
Jun 16
૧૭૨ - અબ્બાસી ગલીવાલો ચોર છે એ સાબિત થઇ ગયું છે. અગર અરબૈન ની ટુર માં કાલીયા શયતાન ને ૧૫ લાખ નું કમિશન નહિ આપે તો કુરાન મજીદ હાથ માં લઇ ને અલ્લાહ ની કસમ ખાતો એક વિડિઓ બનાવ અને જમાત ને દેખાડ.
174
Jun 16
172- માને પણ છે ખબર છે નજફ થી ચલતા જવાનુ છે... મે એમ કીધુ કે 24 દિવસ ચલતા જવાનુ છે? ખિદમત વસ્તે રેહવાનુ છે 12 દિવસ... ખબર ના હોઈ તો બોલ ના
175
Jun 16
ખિદમત મા તો મફત લઈ જાય છે ૧૧૦૦૦૦ તારા ધર મા લઇ જઇશ?
176
Jun 16
175- 12 દિવસ 3સ્ટાર હોટેલની એર ટિકિટ 110000 મા.. લગેચ તુ અરબાઈં મા ગ્યો નહીં કોઈ વાર એના લિધે કાઈ ખબર નઈ તને
177
Jun 16
મેં દર વરસે જાઉ છું ગયા વર્ષે ૧૩૫૦૦૦/ મા ગયેલો ૪ સ્ટાર હોટલ હરમ ના બિલકુલ પાસે આ વરસ પણ જઈશ ૧૪૫૦૦૦/ મુંબઈ થી. તારા જેવા ચિદી ચોર નથી.
178
Jun 16
હરામ અરબૈન ની ટુર માં
૧૫ લાખ નું હરામ કમિશન
લેનાર લાલચી લુટેરૂ શૈતાનો
હાતીમ
સઈદ
ગલીવાલો
179
Jun 16
177 - મેં તને 110000 મા લાઇ જાઉ 145000 સુ કરવા ખરચે એ પણ ખિદમત કરવા મિલસે ઝવેર એ ઇમામ હુસૈન અ.સ.ની...ખિદમત કરની હોઇ
180
Jun 16
Breaking news 16/6/26 Jagruti na 2 member ni jankari maleli che banne member vadodara na che 1 apsara skyline ma che bijo badri maholla no che investigation chali rahyu che confirm thaya pachi name declare karvama aavse.
181
Jun 16
આ જાગૃતિ ની કોમેન્ટ છે. કોમેન્ટ 180. મુંગેરી લાલ. અમને પણ જણાવજે અમારા મેમ્બર ના નામ. અમને તો ખબર જ નથી.
182
Jun 16
50℅ alavi jamat jagruti na member che.
183
Jun 16
જાગૃતિ વાલા ભાઈ ૨ ટુર કેન્સલ થઇ ગઈ લોકો જાગૃત થયા છે સારી વાત છે. હવે એ દિવસ દૂર નથી જયારે લોકો દાવત સામે પણ જાગૃત થાય. અવાજ ઉઠાવે.ટુર કેન્સલ નો જશ ફકત ને ફકત જાગૃતિ ને અપાય.
184
Jun 16
૧૮૩ - ભાઈ, ટુર ના વિરુદ્ધ પિક્ચર હું બનાવું છું, પણ હું જાગૃતિ નો મેમ્બર નથી. એક આમ અલવી છું જે ટુર માં કમિશન લેવાય છે એના વિરુદ્ધ છું. એટલે તમે એમ કહો છો કે જેટલા પણ લોકો કોમેન્ટ આપે કે પિક્ચર મૂકે એ બધા જાગૃતિ ના મેમ્બર છે? ના ભાઈ, તમે ભૂલ કરો છો. જાગૃતિ એ ખાલી કોમેન્ટ બોક્સ આપ્યું છે, બસ. કોમેન્ટ આપવા વાળા કે પિક્ચર બનાવવા વાળા આમ અલવી છે જે દાવત ના ઝુલ્મ અને લૂંટ ના વિરુદ્ધ છે.
185
Jun 16
183 extremely sorry bhai....
186
Jun 16
184 bhai tamari waat sachi ke tame picture banavo cho jagruti na member nathi pan jagruti e platform to aapu ne? Jagruti platform aapyu to public teno use kare che aap no & jagruti banne na joint muhim thi aa possible thayu che aapno & jagruti banne no shukriya.
187
Jun 16
Abbasi loot machave che eni vaat karo ne bhai pan loko samji kim nathi rahya ke aa khotu che
બધા પરચાઓ