1 July 31 | | ઓ ભાઈ કઈ દુનિયા માં છે કે પછી અંધભક્ત થઇ ગયો છુ એટલે કઈ સમજ નથી પડતી તારો કાલિયો આકા મોલા મુંબઈ જઈ ને બધા ને ફોન કરે છે અને કહે છે પગલાં લો પગલાં લો અને કોઈ પણ મોમીન નવું ઘર યાં દુકાન લે તો એના રૂપિયા માંગે છે મોમીન ને એ રૂપિયા આપવા પડે છે ના આપે તો એનું કામ અટકાવી દેછે તો પછી મજબૂરી માં એને કાલીયા ને ઘરે લઇ જવો પડે છે અંધભકતો જાગો કાલિયો અને લંગડો બંને સેતાન ખુદા ની લાનત બંને સેતાન પર સૈયદના અલી ની દાવત પર આ ૪૫ એ કાળો દાગ લાગવી ડીડો |
|
2 July 31 | | ખોટી વાત ના કરો, કોઈ ને જબરદસ્તી નથી કરતા કે લઈ જાઓ હમારે. આ તો હમારા મુંબઇ વાળા ની મુહબ્બત છે કે બધા પડાપડી કરે છે લઈ જવા પોતાના ઘરે ભાઈ. કોન કેચ તમને આ જૂઠું જૂઠું. |
|
3 July 31 | | માઝુમ સાહેબ ને એમનો સ્વભાવ સુધારવો પડે. બધા સાથે ટૂચકાર થી વાત ના કરવી જોઈએ. બધા ને ખાલી પૈસા ના મંગા કરવા જોઈએ. લોકો બીવે છે એમના પાસે જતા. બોલવાનું ઠેકાણું નઈ એમનું. |
|
4 July 31 | | Cha karta kitli garam chhe . Maro experience chhe dawat ma to bhi vaat sidhi kare chhe pan peti wala, surti wala , ek ben chhe bija naam nathi khabar ne taj complex ni dukan ma welcome welcome karnar ni jaban sudharvani jarur chhe . |
|
5 July 31 | | 2 મુંબઈ માં ફોન કરી કરી ને દાવત વાલા કહે છે કે મૌલા ના પગલા લો ને લોકો ના કહી દે છે. આ વાત ૧૦૦ ટકા સાચી છે. મજબુરી માં જ પગલા લેવાય છે બાકી મરજી થી કોઈ લઇ જવા તૈયાર નથી. |
|
6 July 31 | | કાળા એ અલવી જમાત પર કાળો ડાઘ લગાયો પૈસા લૂંટી ને જબરન્. |
|
7 July 31 | | મોટર ની ફાટી ગઇ કાલે જે કોમેન્ટ નો મારો ચાલ્યો તેના થી ગભરાઈ ગયો અને તેમના વાઇફે ટ્રસ્ટ માં થી રાજીનામું આપવા ની જીદ કરી એટલે રાજીનામું આપવા રેડી થયો પણ ટ્રસ્ટ ના બીજા લલ્લુ ઓ એ થોડી હિંમત રાખવા કહ્યું અને એમ પણ કહ્યું કે આજે ટ્રસ્ટ છે જો કાલે બેંક માંથી રાજીનામું નું પ્રેશર આવશે તો બેન્ક માં થી ભી આઉટ થઇ જઈશ તો તારી ઓકાત શું રહેશે કોઈ પૂછે ભી નહીં એટલે બિલ્લી ને થોડી હિંમત આવી ને વિચાર માંડી વળ્યો પણ હવે મોટર નું એન્જિન ખર ખર બોલતું થઈ ગયું એટલે ગમે ત્યારે બેસી જશે જેની વાર દવાવાલો જોઈ જ રહ્યો છે ને ટ્રસ્ટ માં રિયાઝ. મોટર જાય એટલે રિયાઝ તેની જગ્યા પર પ્રમુખ. |
|
8 July 31 | | 7 Ek message eva bhi madya 6 ke trust ma kasim bhaisab ne leva nu lagbhag final thai gayu 6. Fakrabhai e kasim bhaisab nu nam agad kidu ne te accept thai b gayu mohsin marcha ne kadhi nakhva nu nakki thayu 6 koi ahmedi tinvala e trust ma dakhal thva bija truste o par daban lavva nu saru kidhu6 aa ahmedi bau jiddi 6 trust ma avi nej raheshe em loko ma charcha 6 |
|
9 July 31 | | 8 Jyan sudhi mane khabar chhe, Ahmedi Tinwala pahele trust ma hata ane Zenith school ne same ni property mate bahu kaam karta hata. Pachhi turstio sathe na fayu etle rajinamu api ne chalya gaya. Have pachha avse? Lagtu to nathi. |
|
10 July 31 | | 9 lagtu to koi ne nathi pan dawat na manas 6 etle trustio ne sidha karva mate pacha trust ma aavva mage 6 ne avshe bhi ne Ahmedi avo to samjo police caso chalu aa bhai bahu jiddi 6 ne pacha hoshiyar 6 ena contact bi bau 6 wakf board ne khisa ma rakhech bau pahochelo 6 hawe navajuni nakki |
|
11 July 31 | | અમે એક નવું ગ્રુપ બનાવ્યું છે (બધા જ બનાવે છે તો અમે શું કામ રહી જઇયે) જેનું નામ છે "ટ્રસ્ટ મોહીબ ગ્રુપ" જે "દાવત મોહીબ ગ્રુપ" ને જોરદાર ટક્કર આપશે. કોમેન્ટ 212, મુંગેરી ના સપના જોયા કરો. દાવત માથું ફોડી ને મરી જાશે તો પણ ટ્રસ્ટ પર એક આંગળી પણ નહિ મૂકી શકે. અમારા powerful ટ્રસ્ટી સાહેબો (શબ્બીર ભાઈ, નાસિર ભાઈ, ફખરા ભાઈ, મુનાફ ભાઈ, વકીલ સાહેબ, રિયાઝ ભાઈ) દાવત ને એના જૂતા નીચે રાખે છે. નવા દાવત ના ચમચા ટ્રસ્ટીઓ (કાસીમ, એહમદી), એના ચાના બી નહિ આવે. આવવા દો ટ્રસ્ટ માં, જોઈ લઈશુ - TMG (ટ્રસ્ટ મોહીબ ગ્રુપ). |
|
12 July 31 | | To upadi challenge Ahmedi ne tame odkhta nathi aa bhai jiddi 6 ene thani lidhu 6 to trust na chithra na kare to kejo. |
|
13 Aug 1 | | 12 આ એહમદી એ બહુ ધમ પછાડા મારેલા, એના થી સૂકો પાપડ બી ના તૂટો. કંટાળીને ટ્રસ્ટ છોડી દીધું. હવે કયા મોહે પાછો આવે. પહેલા કરતા પણ ખરાબ અનુભવ કરાવીશું અમે. હા જો દાવત ને વિરુદ્ધ થઇ જાય તો બિલકુલ વેલકમ. - TMG (ટ્રસ્ટ મોહીબ ગ્રુપ). |
|
14 Aug 1 | | ઓપન ચેલેન્જ આ જાગૃતિ બંધ કરવા માટે ૧ કરોડ નું રોકડ ઇનામ ની જાહેરાત. દાવત ની હવે બીજી જમાત માં હસી ઉડે છે એટલે આ બોક્સ બંધ કરાવવા એક બહુજ મોટી પાર્ટી જે દાવતબના રિશ્તા માં છે તેને ઈનામ જાહેર કરવા નું નકકી કર્યું છે તેની જાહેરાત આકા મૌલા મુંબઈ થી વડોદરા પધારશે પછી એક ખાસ એલાન માં કરશે. આ પાર્ટી અબજો ના અબજોપતિ છે એટલે ૧ કરોડ તેના માટે કંઇ જ નથી પણ દાવત ની આબરૂ બચાવવા બહાર પડ્યા છે. દાવત ની મજાક મોટી જમાત માં થઇ રહી છે. |
|
15 Aug 1 | | અમે આજવા રોડ વાલા ઝુલ વોહરા. જાગૃતિ ભાઈઓ, તમે મહાન કામ કરો છો. ઝાલિમ લુટેરી દાવત વિરુદ્ધ અમે જે પિક્ચર બનાવીએ છે તે તમે મુકો છો. અલ્લાહ આનો બહુ સવાબ આપશે તમને. અમારી એજ દુઆ છે કે ગમે તેવો અબજોપતિ પણ જાગૃતિ ને બંધ કરવા આવે, તો એ ઊંધા મોહે પડે. જાગૃતિ વરસો સુધી ચાલુ રહે. અમે પણ નક્કી કરેલું છે કે જ્યાં સુધી કાલીયો અને લંગડો સીધા રસ્તા પર નહિ આવે ત્યાં સુધી રોજ નવા પિક્ચરો મુકીશું. અમને પણ મહેનત પડે છે પણ સૈયદના અલી ની ગાદી બચાવવાની છે. |
|
16 Aug 1 | | અમે આજવા રોડ વાલા ઝુલ વોહરા. આ છે August 1 ના પિક્ચરો. |
|
17 Aug 1 | |
18 Aug 1 | |
19 Aug 1 | |
20 Aug 1 | |
21 Aug 1 | |
22 Aug 1 | | 14 ધોલકાવાલો? દાવત ના રિશ્તા માં છે? એમની શાદી માં ૨૦ લાખ ની કાર આપવાનું ના કહી દીધું. જાગૃતિ બંધ કરવા કરોડ ખરચસે? વાહ રે મુંગેરી તારી વાત ના થાય. જોયા કર સપના આખો દિવસ. 😂🤣 |
|
23 Aug 1 | | કાળા એ અલવી જમાત પર કાળો ડાઘ લગાયો પૈસા લૂંટી ને જબરન્. |
|
24 Aug 1 | | ૧૪ ડોક્ટર સાહેબ માટે બનેલી જાગૃતિ તે બદલાવ લાવી નેજ જાતે જ બંધ થશે કોઈ અબજોપતિ તેને બંધ નહીં કરાવી શકે આ પહેલા એક અપની જમાત ના એક માલદારે બઉ કોસિસ કરી ભાજપ ના મોટી મોટી ટોપ નો સાથ લઈ ને પણ કઈ ના થયું યાદ છે ને ઓડીઓ ક્લિપ ડોક્ટર સાહેબ ની વાયરલ કરવાની ધમકી આપનાર બ્લેક મીલ કરનાર તેને ને પીલી ભાજપિયને પણ કઈ ના થઇ સકુ તો હવે સુ થવા નું છે જાગૃતિ ની અસર એ થઈ છે કે દાઉદી ઓ અપને પર હસે છે ને એમ કેછે કે આ લોકો ની દાવત ની પોલ ખુલી ગઇ દુનિયા માં વોહરા નુ નામ બદનામી થઇ. જાગૃતિ આગે બઢો ડોક્ટર સાહેબ તુમ્હરે સાથ હૈ |
|
25 Aug 1 | | ૧૦ ટ્રસ્ટી ઓ તમારી બરાબર ની ખબર લેવા ટ્રસ્ટ માં આઈ ભી ગયા છે મુજતબા ભાઈસાહેબ વકીલ નામ દાખલ થઈ બી ગયું. હવે તમારી પોલ ખુલશે. આ મુજતબા ભાઈસાહેબ એકલા તમે બધા ચંબુ પર ભારે પડશે . |
|
26 Aug 1 | | આવા તો હજાર પરચા લખવા વાળા આવા ને ચાલા ગયા. કોઈ ને દાવત ને કઈ ફરક પડતો નથી. લખા કરો રોજ ની 100 કોમેન્ટ દાવત ને કઈ ફરક પડતો નથી. રઈ મોટી જમાત ની વાત તો એ લોકો માં જાગૃતિ કરતા 100 ગુના ખરાબ વિરોધી ઓ છે. એ લોકો બી જાણે છે કે ઘઉં માં કાંકરા હોય જ એના થી કઈ લોકો ઘઉં ની રોટલી જમવા નું બંધ થોડી કરી દે. કાંકરા સાફ કરી ને રોટલી જમી લે. એટલે ફાંકા ફોજદારો બધા થોડા માં સમજી જાજો. |
|
27 Aug 1 | | 25 ભાઈ, આ ડોબા વકીલ ને કોઈ ટ્રસ્ટીઓ મિટિંગ માં બોલાવેજ નહિ તો શું ખબર પડશે. એને બોલતા તો આવડતું નથી. એતો મુંગેરી થઈને ઈરાની દુલ્હન અને ૧૫ કરોડ દહેજ ના સપના જુએ છે. |
|
28 Aug 1 | | ટ્રસ્ટી મોહિબ ગ્રુપ નું સ્વાગત છે. ખાલી તમારા હરામ ખાનારા સાહેબ લોકો ને કઈ દેજો કે પેહલે પોતાના ખીસા ભરવાનું બંધ કરે. દિમક ની જીમ જમાત ના પૈસા ને પ્રોપર્ટી ને ખલાસ કરી રહ્યા છે. પેહલે પોતાનું દામન ચોખ્ખું કરે પછી દાવત ને સુધારવાની વાતો કરે. કોઈ સી કઈ છુપું નથી બધા બધું જાણે જ છે. |
|
29 Aug 1 | | 28 ટ્રસ્ટીઓ હમણાં બીજા કોઈ કામ પર ધ્યાન નથી આપતા. બસ એકજ મુદ્દો છે કે કાલીયા અને લંગડા ને દુનિયા માં બદનામ કરવા, એમના કાલા કરતુકો દુનિયા સામે લાવવા. બહુ આસાન થઇ ગયું છે. જાગૃતિ ભાઈઓ ખુબ ખુબ જીવો, શું કોમેન્ટ બોક્સ આપ્યું છે. ઝુલ વોહરા ભાઈઓ સાથે મળીને રોજ ૪-૫ પિક્ચર મુકવાના. બધા દાઉદી ને કહેલું છે કે રોજ સવારે કોમેન્ટ જોજો, ૪-૫ પિક્ચરો નો મજા લેજો અને એને દાઉદી જમાત માં ફેલાવી દો. બહુ સરસ ચાલી રહ્યું છે. અમારા માનવા પ્રમાણે રોજ ૧૦-૨૦ હાજર દાઉદી કોમેન્ટ જુએ છું. અમારો ટાર્ગેટ છે ૧ લાખ દાઉદી ઓ રોજ જુએ. બધા એમના ઘરો માં મજાક કરે છે, કાલીયા અને લંગડા ની હાલત જોઈ ને. એમના ગુનાહો નો બદલો - TMG (ટ્રસ્ટ મોહીબ ગ્રુપ) |
|
30 Aug 1 | |
31 Aug 1 | | ૨૯ એટલે TMG ને ઝૂલ વોહરા ગ્રુપ ભેગા થઇ ડોક્ટર ને સ્પોર્ટ કરી રહ્યા છે પણ TMG કે ડોક્ટર ભી ભેગા થઈ દાવત કે આકા મૌલા નું કાંઈ બગાડી નહી શકે. ડોક્ટર દાઈ બનવા ના ખાલી સપના જોયા કર. આ ચંબુ ઓ નો સાથ લેતા શરમ નથી આવતી.આતો આકા મૌલા નું એહસાન માન ડોક્ટર કે હજી ભી મહેફિલ માં બેસાડેચ હમારા હિવા ભલા મૌલા છે નહીં તો સવારે ભી આજવા રોડ પર મુજતબા ને મૂકી દેશે. એટલે ડોક્ટર આ ચંબુ નો સાથ છોડ ને માફી માંગ આકા મૌલા ની. આ TMG તારો તમાશો બનાવે છે. |
|
32 Aug 1 | | 31 તમારી થોડી ભૂલ થાય છે. અમે સમજાવીએ. TMG નું એકજ કામ, ઝાલિમ લુટેરી દાવત ને દુનિયા માં બદનામ કરવાનું. ઝુલ વોહરા ગ્રુપ નું કામ કાલીયો અને એની ઔલાદો ના બુરા કામો અલવી જમાત સામે લાવવાના જેથી કરીને ડૉક્ટર સાહેબ દાઈ બને. TMG અને ઝુલ વોહરા ગ્રુપ બંને ના દુશ્મન સરખા એટલે બંને ગ્રૂપો એક બીજા ની મદદ કરે છે - TMG (ટ્રસ્ટ મોહીબ ગ્રુપ) |
|
33 Aug 1 | | સલામ..... આ વખતે ચેહલુમ ની વાએઝ અને મજલીશ મુલતવી રાખેલ છે કારણકે મોલા મુબઈ ગયા છે શુ આ સહી છે? |
|
34 Aug 1 | | ૩૩ ભાઈ કાલિયો કરે એ બધું સહી પછી કઈ પણ હોય ધુતારા મુંબઈ ગયા છે. મુંબઈ માં પણ ચેલૂમ ની વાહઝ રવિવારે બપોરે છે અને લંગડો લોકો ને ફોન કરી ને પગલાં લેવા નું , પાઘડી, ફેટા લેવા માટે બધા ને ફોન કરે છે હરામ ની કમાઈ લેવા ગયા છે તો વડોદરા માં વાહઝ કૅન્સલ |
|
35 Aug 1 | | ૩૨ માઝુમ મૌલા મુજતબા ભાઈસાહેબ ધ્યાન થી ૩૨ કમેન્ટ વાંચો. ઝૂલ વોહરા ગ્રુપ અને TMG બન્ને માં ની બેન માસી જ છે જેનો ઈરાદો માઝુમ મૌલા ને હટાવી ડોક્ટર ને જમાવવા નો. બન્ને ગ્રુપ કોના ભેજા ની પેદાશ છે તે ખુલ્લી વાત છે કઈ કહેવા ની જરૂર નથી કિમ કે આ બન્ને જે કામ કરી રહ્યા છે તેના થી લાભ ડોક્ટર ને જ મળશે. TMG દાવત ના એન્ટી ને ઝૂલ વોહરા દાવત ના એન્ટી. ફ્કત ડોક્ટર ના એન્ટી નહી. પણ જમાત ના મોમીનો ડોક્ટર ને જ પસંદ કરે છે એટલે છેલ્લે ડોક્ટર જ ફાવી જાશે. બધા મોમીનો ડોક્ટર ને જ પસંદ કરશે. |
|
36 Aug 1 | | 35 Hmmm Doctor saheb will king after some times. Mazum khali kham. |
|
37 Aug 1 | | ૩૫ આ વાંચી ને ડોક્ટર ને મુંબઈ થી વડોદર રવાના કરી દેશે. બિચારો ડોક્ટર. એકલો વડોદરા માં આવી જાશે. |
|
38 Aug 1 | | કોમેન્ટ ૨૧૬, અપંગ દાવત ના બાવા સાપ વડોદરા આવી ને જ કેમ ખુલાસો કરશે. એનું કારણ જણાવશો.જે અબજો પતી પાર્ટી છે એમને કહજો કે વરસ ના એક કરોડ અપંગ દાવત ના બાવા સાપ ને આપી દે અને કહે કે કૌમ નું લોહી ચુસ્વાનું બંધ કરે એના થી ૨ ફાયદા થશે અપંગ દાવત ના બાવા સાપ ની જૂઠી દુઆ મળશે અને ઔર તરક્કી થશે અને કૌમ હરામીઓ ની ચંગુલ થી આઝાદ થઇ જાશે અને આપો આપ આ કોમેન્ટ બોક્સ બંધ થઇ જશે. |
|
39 Aug 1 | | Sallu gajab kevaay Mumbai thi bhi message ma ek j vaat puchhva ma aave 6 ke Doctor aavshe ne? Doctor bayan karshe? Waah Zul Vohra Doctor ne barabar set kari didha. Koi Aka Mola nu to nam letu j nathi ne Doctor Doctor j chale 6 vadodara ne mumbai ma bhi. Maan na padega Doctor ka jaadu. |
|
40 Aug 1 | Ye kyaa?
 |
|
41 Aug 1 | | Motor trust ne bye bye kech |
|
42 Aug 1 | જોરદાર ધમાકો. ઓ બાપરે આ શું થઈ ગયું? ટ્રસ્ટ એકલા ફકરા ભાઈ ના હાથ માં ગયું.
 |
|
43 Aug 1 | | Aa to doctor ne trust ma leva ni vaat karech. |
|
44 Aug 1 | Trust jem hatu tema j 6.
 |
|
45 Aug 1 | | આ ટ્રસ્ટ ના વિશે શું બધું આવી રહ્યું છે. ફકરા ભાઈસાહેબ કહે છે કે હું જ એકલો જ માલિક ને પછી કોઈ મિયા ભાઈ કહે છે ટ્રસ્ટ એવું જ છે આમાં બહાર ની કોમ ને શું કામ દખલ કરવા દો છો. આપણી જમાત નો મામલો અંદર અંદર જ સુલઝાવી દો ભાઈઓ. આપણે બધા ભાઈ ભાઈ જ છે અને એક જ છે નાની જીવી જમાત માં શું અખાડા કરવા ના. ડોક્ટર સરફરાઝભાઈ ને મામલો સોંપી દો બધું થીક કરી આપશે. મરચાવાલા મોહમ્મદીભાઈ ભી વચ્ચે પડવા રેડી છે. |
|
46 Aug 1 | | હું શેખ ઇબ્રાહીમ બરોડવાલા વિનતી કરું છું. |
|
47 Aug 1 | | મારા પ્યારા ટ્રસ્ટી ભાઈઓ પ્લીઝ. |
|
48 Aug 1 | |
49 Aug 1 | |
50 Aug 1 | |
51 Aug 1 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. ૨ કલાક માટે કોમેન્ટ એપ્રોવ નહિ થાય. અમે બ્રેક લઈએ છે. |
|
52 Aug 2 | | અમે આજવા રોડ વાલા ઝુલ વોહરા. આ છે August 2 ના પિક્ચરો. |
|
53 Aug 2 | |
54 Aug 2 | |
55 Aug 2 | |
56 Aug 2 | |
57 Aug 2 | |
58 Aug 2 | | હવે થી અમારી ભેગી પહેચાન આ છે. કોમેન્ટ ના શુરુઆત માં આ લખીશું. "અમે ZVG અને TMG" (એટલે ઝુલ વોહરા ગ્રુપ અને ટ્રસ્ટી મોહીબ ગ્રુપ). |
|
59 Aug 2 | | સબા અલ ખેર ખુદા ની લાનત કાલીયા પર અને લંગડા પર |
|
60 Aug 2 | |
61 Aug 2 | |
62 Aug 2 | | 60 aa ali bhai daru wala kim maafi mangech.? |
|
63 Aug 2 | | माफी नई मांगते भाई, रूहानी हस्ती है, खुद सबको माफ कर देते है. बोलते है आपको माफ़ किया अभी जमात को आगे बढ़ाओ |
|
64 Aug 2 | | હવે તો દાવત ના જ કહે છે કે ટ્રસ્ટી ભાઈઓ સારા છે. તો હવે ટ્રસ્ટ સામે બોલવાનો સવાલ જ નથી. લાગે છે ટ્રસ્ટે જે પોલીસ કેસ કર્યો તે પાછો ખેંચવા માટે આ બધા નાટકો છે હવે ટ્રસ્ટિઓ સારા લાગે છે દાવત ને. જાગો જાગો જમાત જાગો દાવત ક્યારે કોણે દોસ્ત બનાવે કાંઇ કહેવાય નહી. |
|
65 Aug 2 | | મુંબઈ ના લોકો ઘેલા ના કાઢો સુધરો શું આખો રસાલો ઘરે લઈ જાવ છો. મુંબઈ ના નહી કોઈ પછાત ગામ ના આદિવાસી લોકો લાગી રહ્યા છો. એકદમ મગજ ની પાવલી વગર ના. |
|
66 Aug 2 | | એક ગુજરાતી નાટક હતું. બઉ અવલ. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ. સમજી જાવ |
|
67 Aug 2 | વડોદરા માં એક એક મોમીન ને ખાત્રી થઈ ગઈ કે વડોદરા ને તરછોડી મુંબઈ જવા પાછળ નું કારણ. એક એક મોમીન આજે જાગૃતિ ની લડત ને સાચી માનતા થઈ ગયા.
 |
|
68 Aug 3 | મુંબઈ માં માલ ખેંચવા...
 |
|
69 Aug 3 | |
70 Aug 3 | | હવે મુંબઈ જ વસી જાવ ત્યાં બેવકૂફો ની કમી નથી. ગુલાબી ઘેલા બહુ છે. શીરો ભી ઘણો છે. |
|
71 Aug 3 | |
72 Aug 3 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. જે ભાઈ એક પછી એક સળંગ પિક્ચર મૂકે છે તેને માટે છે. હર એક પિક્ચર માટે અમને ઘણી મહેનત પડે છે, image scan કરવી પડે છે વાયરસ માટે, image ને કોમ્પ્રેસ્સ કરવી પડે છે size નાની કરવા માટે, website પર organize કરીને અપલોડ કરવા પડે છે, કોમેન્ટ સાથે જોડવા પડે છે, વિગેરે. એટલે અમે પિક્ચર upload માટે restriction મુકીયે છે. પહેલે કોમેન્ટ લખો અને કહો કેટલા પિક્ચર મુકવા માંગો છો. પછી બધા પિક્ચર એક સાથે મૂકી દો. જેવી રીતે ઝુલ વોહરા ભાઈઓ કહે છે કે આ પિક્ચરો છે August 2 ના અને બધા પિક્ચરો સાથે આપે છે. આજ રીતે બીજા ભાઈઓ ને પણ કરવું પડશે. છુટા છુટા પિક્ચર મોકલશો તો અમે accept નહિ કરીયે. |
|
73 Aug 3 | |
74 Aug 3 | | ભાઈ ઓ, આવા ફોટા ના મુકો પ્લીઝ. જનરલ ફોટા ને લખાણ ચાલે આવું ના કરો |
|
75 Aug 3 | | અમે ZVG અને TMG (એટલે ઝુલ વોહરા ગ્રુપ અને ટ્રસ્ટી મોહીબ ગ્રુપ). આ છે August 3 ના અમારા 4 પિક્ચરો. આખા દિવસ માં અમારા તરફ થી કોઈ બીજા પિક્ચર નહિ આવે. જાગૃતિ ભાઈઓ, તમને પિક્ચર મુકવામાં આટલી મહેનત પડે છે તે અમને ખબર નોહતી. અમે સોચી સમઝીને સહી મુદ્દા પર ૪ અથવા એના થી ઓછા પિક્ચરો સવાર માં મૂકી દઇશુ. ઉમ્મીદ છે કે એના પર મુમીનો કોમેન્ટ આપે. એક મુદ્દા પર એક પિક્ચર. આ છે આજ ના ૪ મુદ્દા (૧) ટુર કમિશન (૨) ડૉક્ટર સાહેબ દાઈ ને લાયક (૩) સમૂહ નિકાહ (૪) મુંબઈ માં પગલા. |
|
76 Aug 3 | |
77 Aug 3 | |
78 Aug 3 | |
79 Aug 3 | |
80 Aug 3 | | બધા જ ગ્રુપ બનાવેચ તો હમે ભી બનાવીએચ હમારા ગ્રુપમા ૯૯% અલવીઓ સામિલ છે.હમારા ગ્રુપનું નામ છે MLG ( મજા લો ગ્રુપ ) |
|
81 Aug 3 | | Kaya kaya member na ghare red paya ni tarkari gai... Banne masjid na camera check karo .. ahle bayt nu naam ane ghar, sasru, padosi o ne pirsu aapvanu kaam. |
|
82 Aug 3 | | AAJE CHEHLUM NA DIN BAWA LESE 4 MUMBAI NA NUMINEEN NA GHAR MA PAGLA.. CHEHLUM GAYA TEL LEVA APNE PAISO LUTO.. CHICKEN TODO ANE JALSA KARO.. |
|
83 Aug 3 | | Ek sawal che Su Kabrastan Akbari Charniwala nu che? J bhai Kabrastan nu Dhyan rakhech ene par Gai kale Bv dadagiri martata e bhai ..... Marvani dhamki aapi Kari mukvani Dhamki aapi Su Abdul bhai ne kutra o under na ave ene mate rakhela che ....? Akbari paisa no power batavech garib o par Koi to bolo Trustee o b kai bolta nai |
|
84 Aug 3 | |
85 Aug 3 | | 75 તમારા મુદ્દાઓ માં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ડૉક્ટર સાહેબ જ દાઈ બનવાને લાયક છે. કાલીયા ના અમલ જુઓ. એ શૈતાન ને પૈસા ની લાલચ એટલી થઇ ગઈ છે કે ખરું ખોટું એને કઈ દેખાતુંજ નથી. ડૉક્ટર સાહેબ જ દાઈ હોવા જોઈએ, હું ૪૬ ની વાત નથી કરતો, ૪૫ ની વાત કરું છે. સૈયદના અલી ની ગાદી ખલાસ થઇ ગઈ. જે કઈ થોડી બચી છે એને બચાવવી હોય તો ડૉક્ટર સાહેબ આજે જ એલાન કરે કે સૈયદના અલી ની ગાદી બચાવવા માટે હું દાઈ બનું છું. પછી જુઓ. ૯૫% મુમીનો તમારા સાથે અને ૫% કાલીયા સાથે. બસ હિમ્મત ની જરૂર છે. ડૉક્ટર સાહેબ હિમ્મત કરો, આજે જ દાઈ બનવાનું એલાન કરો. |
|
86 Aug 3 | | મુંબઈ માં આજે પગલા છે. લુટેરાઓ હાથ અને જાંઘ ચુમાડશે. મુમીનો, માહિતી કોમેન્ટ માં આપો કે કોના ઘરે ચુમા ચૂમી થઇ. ૧૦ દિવસ સુધી હું પિક્ચર મુકીશ. |
|
87 Aug 3 | | Chehlum ma 2 diwas waste dr ne Kim mumbai bolawi lida? Apna baroda ma chehlum nota ? Dr saheb bayan nota Kari sakta? Dwt ni gaadi ja che ta chehlum nai.? Aje 4 jan ne ta pagla che ek bldg maj chare passi 5 peti mangich im khbr awich Kabar / 1000 lida chadar na 16k 10in ma ubha thai gaya.baridawala sikho kai mumbaiwala si. |
|
88 Aug 3 | |
89 Aug 3 | | 87 Hawe badha ne Ngarwada jaawaa no hak mili gayo kem ke varso pachi e banyu ke Baroda ma CHEHLUM ni waahez naa thai fakt paisa na lobh na lidhe. Andh bhakto hawe to aankho par si patti utaro ne kaho su aa yogya hatu badha ne mumbai javu? tamne wahez karvi nathi ne loko ne Ngarwada jata bhi rokwa che aa to lukkhi dadagiri che pan apni kom ma koi dum nathi ke koi prashn puche. Ek j upay che Bas DOCTOR DOCTOR DOCTOR DOCTOR DOCTOR badha na dp ma We Want Doctor mukwama aave to badhu badlai jaay. Kaho Dil se We Want Doctor. |
|
90 Aug 3 | | ૮૯ બરાબર લીખું તમે ભાઈ. હવે તો વિશ્વાસ થઈ ગયો કે જો ટ્રસ્ટ દાવત પાસે જાય તો જીવવું મુશ્કેલ કરી નાખે. આખી જમાતે ટ્રસ્ટી ભાઈઓ ને વિનંતી કરવી જોઈએ કે ગમે તે થાય ટ્રસ્ટ દાવત ના હાથ માં ના જાય. અવલ છે ટ્રસ્ટી ઓ અંધ ભક્ત નથી નહીં તો આપણે બધા પરવારી જ ગયા હોત. દાવત બધું જ વેચી મારેત. થૅન્ક યુ ટ્રસ્ટી ભાઈઓ. |
|
91 Aug 3 | | Comment 90 Aa banaav pachhi koi Trusti o ne maate kharab nahi bole kem ke trustio 6 to apne bachela 6. Trustio no darek momino e satath aapo joie. |
|
92 Aug 3 | | Thank you Trustee of Jamat Trust. Trust & Doctor Saheb both good . Trust and Doctor Saheb friends |
|
93 Aug 3 | | Mumbai kem gaya? Lo temno potano jawab ke Mumbai shu kaam gaya. |
|
94 Aug 3 | | 88 lukhho no 1 videsh mantri mumbai ni vat awi k naso mafat nu khawakai kaamkaj nathi baira ni shop ma besi ne kantalech ta mumbai jai ne taj eni dadagiri chalechya koi bhav aptu nathi ene be chamchao ne laine fira karech munkar nakir ne lai ne |
|
95 Aug 3 | | મુબારક મુબારક મુબારક મુબારક ૪૭ માં દાઈ આવી ગયા છે દુનિયા માં કાલીયા ને અને લંગડા ને મુબારક થાય ઉશબાનાબુ ને ઘણી ઘણી મુબારક |
|
96 Aug 3 | | ૯૫ દીકરા દાંત ના ડોક્ટર ને ત્યાં આવ્યા છે. ૪૬ ના ત્યાં નહીં. |
|
97 Aug 3 | | ૯૫ ૯૬ - ભાઈઓ, આનો કોઈ મતલબ નથી કેમ કે ડૉક્ટર સાહેબ દાઈ બન્યા પછી આખો નકશો બદલાઈ જવાનો છે. ૪૫ ને બદલવાની વાતો ચાલે છે તો ૪૬ અને ૪૭ તો બહુ દૂર ની વાત છે. |
|
98 Aug 3 | | Kom ne saachavva Doctor Saheb ni ghani jarurat 6. Har ek mumin darek moka par Doctor Saheb ne j mahatava aape. Dawat jetla aapna Doctor Saheb ne nicha paade etla apne momino vadhare ma vadhare Doctor Saheb ne uncha uthavva joie. Trusti bhaio bhi Doctor Saheb nu j favour kare 6. Etle aapni jeet nakki 6. |
|
99 Aug 3 | | Have vicharilo agar agar AJT Dawat na hath ma gai to su thase...??? Itle meharbani kari ne badha utho have sui na roh nai to badhu khalas thai jase .... |
|
100 Aug 3 | | જાગૃતિ ની બ્રેક (કોમેન્ટ એપ્રોવ માટે): રાત ના ૯ થી ૧૦ |
|
101 Aug 3 | | ૯૮ વાહ દોસ્ત વાહ મારા મન ની વાત કરી દીધી. ડોક્ટર સાહેબ ને એટલી ઈજ્જત આપો કે બધા ને ચચરી જાય. એક જ જીદ હમારે ડોક્ટર સાહેબ સિવાય કોઈ નહીં ચાલે. |
|
102 Aug 3 | | ૯૭ અંધભક્ત નથી હમારે પાસે દૂર ની સોચ છે હમે દૂર અંદેશી જોય ને વાત કરીયે છે હમને પણ ખબર છે કે ૪૬ ને ત્યાં દીકરો નથી આવો અને આવે પણ નઈ જેને ત્યાં દીકરો આવો એ દીકરા ના બાપ ની રગો માં હિટલર નું ખૂન માં ની રગો માં હિટલર દાદી હિટલર નાની હિટલર હવે તમે દાદી જે તમસો બતાવશે તે જોયા કરો ડૉક્ટર ને તો ફેંકી દીધા હવે લંગડા નો વારો તોહીદ નું પણ કઈ નઈ આવે હવે |
|
103 Aug 3 | | ડૉક્ટર મુંબઈ નહોતા ગયા પણ કાલીયા એ મુંબઈ જઈ ને ડૉક્ટર ને મુંબઈ બોલવા તાકી ડૉક્ટર ચેલૂમ ની વાહઝ વડોદરા માં ના કરી શકે અને આજે ડૉક્ટર ને પાછા મોકલી દીધા વડોદરા મતલબ સોચો કાળીયો અને લંગડો કીતલા સેતાન છે અને મુંબઈ માં આજે ૪ ઘર માં કદમ અને જિયાફત છે ચેલૂમ ના દિવસે મુંબઈ વાળા આ કાળીયો તો ધૂતારો છે પણ આપ તો સમજદાર છો આપ ને ખબર નોતી કે આજે મોલા હુસૈન ના ગમ ના અય્યામો નો આખરી દિન છે કાલે કરી લેતા જિયાફત અફસોસ આપ પણ અંધભક્ત બની ગયા છો કાળીયો મો માંગા સલામ કરવા નું કહે છે કાલીયા ને આટલા લંગડા ને આટલા એમ પહેલા થી કઈ દીધું તું અને બધા ને અલગ અલગ ગિફ્ટ ખુદા ની લાનત કાલીયા તારે પર. બપોરે અને મગરીબ બાદ તો જિયાફત ખાદી તો ખાદી ફઝર માં પણ બ્રેકફાસ્ટ ની પણ જિયાફત કરવા કાલિયો મોમીન ના ઘર માં ગયો સોચો તમે પૈસા ના લીધે કિતલો ગિરી ગયો કાલીયા કોઈ ને ત્યાં ઝાંઝરું કરવા ની પણ જિયાફત રાખી લેવી તી અંધભક્તો એના પણ રૂપિયા આપી દેત અને કેત કે હમારા મોલા મારે ત્યાં આવી ને હગી ગયા 😀 |
|
104 Aug 3 | | ૧૦૦ રાત ના ૯ થી ૧૦ બ્રેક. આ તો ઇન્ડીયન ટાઇમ છે. હમણાં અમેરિકા માં તો દિવસ હશે. આનો મતલબ એ થયો કે જાગૃતિ ઇન્ડિયા માં થી જ ઓપરેટ થાય છે. આજે પોલ ખુલી ગઇ. |
|
105 Aug 3 | | ૧૦૪ જાગૃતિ અલ હયાત માંથી અને એહમદ પાર્ક માં થી જ ઓપરેટ થા થાય છે. જો પોલીસ દ્વારા રેડ પડાવવા માં આવે તો જાગૃતિ બંધ. |
|
106 Aug 3 | | 105 Tamari waat ma dam chhe.. Jo police raid pade to Jagruti na members ghabraine open ma aave.. Apne khali ek member nu naam joie.. Ene police third degree ape to badha naam bhar avi jay.. |
|
107 Aug 3 | | આપણે ડોક્ટર સાહેબ માટે જાગૃતિ ચાલવા દેવું છે. ટ્રસ્ટી ઓ અને બીજા જમાત ના હિતેચ્છુ ઓ ઈચ્છે છે કે જાગૃતિ દ્વારા જ ડોક્ટર સાહેબ પર થઈ રહેલા જુલ્મ ને ખતમ કરી શકીશું. સૌ ભેગા મળી જાગૃતિ ને હજુ વધુ મજબૂત બનાવીએ. |
|
108 Aug 3 | | Mara bhai Doctor nu biju naam etle Jagruti. Aatala ma BADHU aavi gayu. aakil ko ishara kafi he. |
|
109 Aug 3 | | ૧૦૪ ૧૦૫ ૧૦૬ "બિલ્લી કે ખ્વાબ મેં ચિચ્છેડે" |
|
110 Aug 3 | | ૧૦૮ આ રીતે ના લખો આમાં તો ડોક્ટર સાહેબ ફસાઇ શકે છે કે તમેજ જાગૃતિ છો. બહુ મોટો પ્રોબ્લેમ થશે ડોક્ટર સાહેબ ને. દાવત તો ચાહે જ છે કે ડોક્ટર સાહેબ ફસાય. દાવત જ પોલીસ માં જઈ ને લખાવી આવશે કે ડોક્ટર સાહેબ જ જાગૃતિ છે. |
|
111 Aug 3 | | 89 તારી નગા માં દમ હોય તો મૂકી ને બતાવ dp |
|
112 Aug 3 | | 110 Awal em karshe to dawat khulli to padi jashe pachi Doctor Saheb bhi open ma aavi ne dil kholi ne boli to sakshe. Jamat ne Trust, Doctor Saheb na sathe chhe koi baal bhi vaanko na kari shake hamara leader Doctor Saheb no. |
|
113 Aug 3 | | 87 ભાઈ લાસ્ટ ૨ લાઈન બરાબર લીખો કઈ ખબર ના પડી |
|
114 Aug 3 | | 111 WE WANT DOCTOR WE WANT DOCTOR |
|
115 Aug 3 | | ૧૧૦ ભાઈ ડૉક્ટર તો ગયા કામ થી હવે આજ થી લંગડા નો વારો હવે જોવ હિટલરો નો તમાસો |
|
116 Aug 3 | | ૧૧૦ દાવત ને જેટલો જુલ્મ કરવો હતો કરી લીધો હવે ટ્રસ્ટ અને ડોક્ટર સાહેબ જે દાવ ખેલવા ના છે તેની કલ્પના પણ નહીં કરી હોય દાવતે. |
|
117 Aug 3 | | એક વાત યાદ રાખજો ટોહીડા નો નંદોઈ મોહમ્મદી મરચાવાળો બહુ બાવાઓ ના કોન્ટેક માં છે તેનો ઉપયોગ કરી કાળુ ધોળું કરાવી ને ભી હુસબાના બૂ ને બોટલ માં ઉતારી દેશે. ટોહીડા ને એકલી સમજવા ની ભુલ ના કરશો મોહમ્મદી મરચાવાળો છે તેના સપોર્ટમાં ને આજ મોહમ્મદી મરચાવાળો બધા ને ભારી પડી શકે તેવા ભુવા ના કોન્ટેક્ટ રાખે છે. |
|
118 Aug 4 | | અમે ZVG અને TMG (એટલે ઝુલ વોહરા ગ્રુપ અને ટ્રસ્ટી મોહીબ ગ્રુપ). આજ ના મુદ્દા છે (૧) Aug 13 ની કરબલા ટુર માં હરામ કમિશન (૨) કાલીયા ની જગ્યાએ ડૉક્ટર સાહેબ (૩) ચેહલૂમ (૪) ટ્રસ્ટ. |
|
119 Aug 4 | |
120 Aug 4 | |
121 Aug 4 | |
122 Aug 4 | |
123 Aug 4 | |
124 Aug 4 | | Have vicharilo agar agar AJT Dawat na hath ma gai to su thase...??? Itle meharbani kari ne badha utho have sui na roh nai to badhu khalas thai jase .... |
|
125 Aug 4 | | કોમેન્ટ ૧૦૫/૧૦૬ ભાઈ જાગૃતિ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતુ નથી એને કોઈ આચ આવે નહીં. પોલીસ મા કમ્પલેન કયા કારણ થી કરશો? સમાજ ને જાગૃત કરવામાં કોઈ ગૂનો નથી. અગર ખરેખર તુ મરદ હોય તો રેડ પાડી બતાવ. ના કરી શકે તો બરાનપૂરા મા રહેવા જતો રહેજે. |
|
126 Aug 4 | | ૧૦૩/ મુબઈ ના મુઅમીન એ બહુ ગલત કીધું. ચેહલુમ નો તો એહતરામ રાખેત. તમારા ધર મા ચાલીસમુ હોય તે દિવસે આવા કામ કરો? તમારા દિલ ને પૂછજો. |
|
127 Aug 4 | | બાવા કો જાગૃતિ સે એક હી આદમી બચા શકતા હૈ ખુદ જાગૃતિ........... ઔર કોઈ ચાન્સ નહીં. |
|
128 Aug 4 | અબ્બાસી ભાઈ ગલીવાળા અરબાઈન માં ટુર લઇ ને કરબલા ગયા છે તો દાવત ની રઝા લઇનેજ ગયા હશે? રઝા લઇ ગયા હશે તો દાવત નું કમિશન કો કે સલામ કો એ આપું હશે હવે આજે એ ૪ ઓગસ્ટ ના દિવસે નીચે આપેલા ફોટો માં જે શકશિયત છે એની વાહેંઝ માં ગયેલા સગલાં મોમીન ને લઇ ને તો શુ એ સગલા નો દાવત મીસાક લેશે ? અને ગલીવાળા ખુદ આપણી ટોપી બાજુમાં મૂકી ને માથા પર કાળો રૂમાલ બાધી ને પઠાણી પહરી ને અરબાઇન વોલ્ક કીધું તો સુ દાવત આ ગલીવાળા નો મીસાક લેશે? જો દાવત આમ ના કરે તો જે સગલાં નાગરવાડા જાય છે એને હવે પુરી છૂટ છે વહાં જવા ની કેમ કે દાવત એ પણ ચેંલુમ ની વાહઝ નૂરાની મસ્જિદ ( ઝામા મસ્જિદ) માં આ વર્ષે બંધ કરી ને બિલકુલ ગલત કીધું માટે હવે બેફિકર નાગરવાડા જઇ શકો છો
 |
|
129 Aug 4 | | આજે ઘણી ઓછી કૉમેન્ટ્સ આવી. |
|
130 Aug 5 | | અમે ZVG અને TMG (એટલે ઝુલ વોહરા ગ્રુપ અને ટ્રસ્ટી મોહીબ ગ્રુપ). આજ ના મુદ્દા છે (૧) Aug 13 ની કરબલા ટુર માં હરામ કમિશન (૨) કાલીયા ની જગ્યાએ ડૉક્ટર સાહેબ દાઈ (૩) ચેહલૂમ (૪) કાલા કપડા નો ઝુલ્મ. |
|
131 Aug 5 | |
132 Aug 5 | |
133 Aug 5 | |
134 Aug 5 | |
135 Aug 5 | | BAWA NA BIJA PILLAA URFE DOBO DENTIST NA GHAR MA CHHOKRO THAYO.. HAVE EJ 47 MO DAAI BANSE? LANGDA NI NASAL MA TO CHHOKRO NATHI. |
|
136 Aug 5 | | 135 કાલીયા ની ઔલાદ અને ઔલાદો ની ઔલાદ "દાઈ ડૉક્ટર સાહેબ અને એની ઔલાદ" ની ગુલામી કરશે. |
|
137 Aug 5 | | જાગૃતિ ભાઈઓ એક સવાલ છે. એવું શુંકામ છે કે પિક્ચરો ખાલી ZVG અને TMG જ મૂકી શકે? હું એકલો વ્યક્તિ છું અને મને પણ રોજ પિક્ચર મુકવા છે. તો હું શું કરું? |
|
138 Aug 5 | | 129 police raid ni sambhavna hati etle thodo time shutter down hatu. |
|
139 Aug 5 | | 137 આ જાગૃતિ ની કોમેન્ટ છે. એવું કઈ નથી કે ZVG અને TMG જ પિક્ચર પોસ્ટ કરી શકે. કોઈ એક વ્યક્તિ પણ કરી શકે. પણ દરેક પિક્ચર એપ્રુવ કરવામાં અમને મહેનત પડે છે, વાયરસ માટે ચેક કરવું પડે છે. કોમેન્ટ ને એપ્રુવ કરવું આસાન છે પિક્ચર નહિ. તો એક કામ કરીયે. તમે અમને પિક્ચર મોકલો પણ અમે ક્યારે એપ્રુવ કરીશું એની કોઈ ગેરંટી નહિ. કલાકો પણ લાગે. કોમેન્ટ એપ્રુવ માટે તો અમે ખુબ કોશિશ કરીયે છે કે થોડી મિનિટો માં કોમેન્ટ દેખાય પણ પિક્ચર માટે નહિ. બીજું અમે નક્કી કરીશું કે પિક્ચર દેખાવું જોઈએ કે નહિ. અમે નથી ચાહતા કે લોકો ઢગલાંબંદ પિક્ચર અમને મોકલે અને કોમેન્ટ બોક્સ માં પિક્ચરો હાવી થઇ જાય અને કોમેન્ટ વાંચવી અઘરી પડે. તો આ છે નવા કાયદા (૧) પિક્ચર એપ્રુવ કરવામાં કલાકો પણ લાગે (૨) અમે નક્કી કરીશું પિક્ચર ને એપ્રુવ કરવું કે નહિ. |
|
140 Aug 5 | |
141 Aug 5 | |
142 Aug 5 | | 128 જુઠ સફેદ જૂઠ કાળા લોકો નું સફેદ જૂઠ એક ફોટો ગલી નો બતાવો કાળા કપડા માં, એની દોસ્તી હમેશા છોડી દઇશ. |
|
143 Aug 5 | | 142 ઓ ભાઈ તું તારા ચશ્માં બરાબર કરી ને પેલા મૅસેંજ વાચ ક્યાં લખું છે કે કાલા કપડાં પહેરા ગલીવાળા એ "માથાપર કાળો રૂમાલ બધો છે અને પઠાણી પહેરેલું" પણ હા કાલા કપડાં વાળા ની વાહેઝ ma ઝરૂર ગયેલા એ તો આપ કબુલ કરશો કે એમાં પણ કોઈ શક છે? |
|
144 Aug 5 | | BREAKING NEWS સંભાળી ને રહેજો પોલીસ છુપી રીતે હયાત અને એહમદ પાર્ક માં નજર રાખી રહી છે. બહુ જ હેરત ની વાત તો એ છે કે, કોઈ એ પોલીસ ને એવી ભી ઇન્ફોર્મેશન આપી છે કે, ડોક્ટર સાહેબ ના ઘર માંથી જ કોમેન્ટ બોક્સ ચાલે છે. એટલે miskaat માં છુપી નજર પોલીસ રાખી રહી છે. આ એકદમ અંદર ની વાત ને સાચી વાત છે. |
|
145 Aug 5 | | ડોક્ટર સાહેબ જરા સાંભળી ને રહેજો. તમારો મોબાઈલ અને કોમ્પ્યુટર પોલીસ માગશે. |
|
146 Aug 5 | | 145 Yes me b sunelu 6 ke doctor saheb par najar 6 me doctor saheb no ashik 6 etle salaa apu chu ke koi vakil no contac karo doctor saheb tema kai nuksan nathi bau faydo thahe mari vat mano doctor saheb mane yaad karsho pachhal si. |
|
147 Aug 5 | | 145 dawat taraf thi to doctor ne fasavva police ma khabar nathi aapi ne? Kem ke doctor dawat ne bahu j khatke 6 etle shakya 6 pachhi su khabar sachu su ne khotu su. |
|
148 Aug 5 | | પોલીસ માહિતી લેવા કોઈ ની ભી પૂછ પરછ કરી શકે? કોઈ ને જાણકારી હોય તો જવાબ આપજો. જો પૂછે ને કોઈ નું ભી નામ આપી દઈએ તો ચાલે દાખલ તરીકે કોઈ ટ્રસ્ટી પર શક હોય ને એનું નામ આપીએ તો તેને પકડી શકે ખરી પોલીસ |
|
149 Aug 5 | | દાવત ને ડોક્ટર સાહેબ પર પૂરતો ભરોસો છે. લોકો ખાલી હવા માં વાતો કરી રહ્યા છે. નિવરા લોકો કઈ જમાત ની ભલાઈ નું કામ કરો. ને ના થતું હોય તો નુકસાન કે બદનામી થાય આવું તો ના કરો. |
|
150 Aug 5 | | પોલીસ રેડ ની ખબર થી જાગૃતિ ના ટાંટીયા ઢીલા થઈ ગયા ગઇ કાલ થી કોમેન્ટો ધણી ઓછી નથી ગઈ છે. જાગૃતિ ના મેમ્બર્સ અંદર ગ્રાઉન્ડ થઈ ગયા છે. |
|
151 Aug 5 | | Comment 148 Mujtaba Bhaisaheb ne puchho e vakil bhi chhe ne Jagruti, doctor ane trust na virudh bhi chhe to tarataj jawab aapse. E ha kahe to trusti nu naam api do pan jojo tamaru naam jaher na thai jaai nahi to trustio shu karse te tame jantaj haso. |
|
152 Aug 5 | | Jagruti નવી લિંક મોકલો બઉ ફરવુ પડે છે યા સુદી પોચવા |
|
153 Aug 5 | | ૧૫૨ કોમેન્ટ પેજ ના શરૂઆત માં એક લિંક છે "છેલ્લી કોમેન્ટ પર જાવ". એને પર ક્લિક કરશો તો પેજ ના અંત માં પોહચી જાસો. ફરવાની જરૂર નથી. |
|
154 Aug 5 | | dawat ma thi 3 trusteeeo na naam police ma aapya motorwala Shabbir -nasir chinwala -riyaz gamme tivare police uchki leshe aa loko ne |
|
155 Aug 5 | | દાવતે ૩ નામ આપા પોલીસ માં શબ્બીરભાઈ મોટીરવાળા રિયઝ અલી ભાઈસાબ નસિરભાઈ ચીનવાલા |
|
156 Aug 5 | | અચ્છું થયું . આ ૩ લોકો એ દાવત પર બનાવટી ટ્રસ્ટ બનાવવા નો કેસ લીધેલો પણ હારી ગયા એટલે વળતો ઘા દાવતે કીધો . બદલા બદલા બદલા |
|
157 Aug 5 | | 156 Aaje j police uthavi le to saaru |
|
158 Aug 5 | | હમણાં કોઈ ખબર લાવું કે સૌથી પહેલું નામ તો વકીલ ઇબ્રાહીમ નું છે.કોઈ એને ખબર આપી દો બિચારા અવલ ઇન્સાન છે તો ચેતી જાય |
|
159 Aug 5 | | જાગૃતિ ની બ્રેક (કોમેન્ટ એપ્રોવ માટે): રાત ના ૯ થી ૧૦ |
|
160 Aug 5 | | 158 Barabar 6. Aaje raate 4 trustee o ne police arrest karshe. dawate bahu unchu planing karuch. dawat ne bahu ochhi aanki badha e pan dawat na support ma ek abajopati 6. aaje badho badlo puro ne trust bi dawat na haath ma gayu samjo. |
|
161 Aug 5 | | ભાઈઓ દાવત ને ટ્રસ્ટ ની લડાઈ માં ટ્રસ્ટ કોના પાસે જશે? આખી જમાત માં ટ્રસ્ટી ઓ ને પોલીસ પકડી જશે ની વાતો છે ને પછી આ લડાઈ ક્યાં સુધી ચાલશે.કઈ ટ્રસ્ટ સરકાર માં ના ચાલ્યું જાય જોજો. |
|
162 Aug 5 | | Magaj fari gayu Em phone aavo ke aaje raate doctor saheb ne bhi arrest no khatro che shu chalyu che aa badu. doctor saheb tame ghar ma na rahejo aje |
|
163 Aug 5 | | આજે રાતે અરેસ્ટ તો થાશે જ |
|
164 Aug 5 | | આખો દિવસ તો નીકળી ગયો, હવે રાતે શું કામ arrest થાય? |
|
165 Aug 5 | | હમણાં ના ન્યૂઝ મોટરવાલા ને રિયાઝ ને પકડી ગયા |
|
166 Aug 5 | | વકીલ ઇબ્રાહીમભાઈ હટી જાવ જલ્દી જલ્દી |
|
167 Aug 5 | | Nasir Chinwala na ghare gaya pan e hati gaya etle bachi gaya |
|
168 Aug 5 | | Doctor saheb ghar ma na rahejo arrest thai jaso |
|
169 Aug 6 | | Chocolate ne aena chhokra par agwa ane jan thi marvani police fariyaad court sudhi pohchi gai ne chhokra ni passport court ae jama karavi nakhi have khabr padse lukhi dadagiri karvano su anjaam aave chhe. |
|
170 Aug 6 | | અમે ZVG અને TMG (એટલે ઝુલ વોહરા ગ્રુપ અને ટ્રસ્ટી મોહીબ ગ્રુપ). આજ ના મુદ્દા છે (૧) Aug 13 ની કરબલા ટુર માં હરામ કમિશન (૨) કાલીયા ની જગ્યાએ ડૉક્ટર સાહેબ દાઈ (૩) ચેહલૂમ (૪) શિયા વાએઝ |
|
171 Aug 6 | | મુદ્દો: Aug 13 ની કરબલા ટુર માં ૨૦ લાખ નું હરામ કમિશન | | | |
|
172 Aug 6 | | મુદ્દો: કાલીયા ની જગ્યાએ ડૉક્ટર સાહેબ દાઈ | |
|
173 Aug 6 | |
174 Aug 6 | |
175 Aug 6 | |
176 Aug 6 | | DAWAT MK CHAAL NE ODHKO DAWAT JAGRUT THI ELI DARI GAI CHHE KE ENA CHAMCHA O COMMENT KARNAR NE DARAVVA POLICE CASE NI AFVAA UDAVE CHHE ANE TRUSTI O NI ARREST NA JUTHHA MESSAGE COMMENT MA MUKE CHHE. ETLE KOI NE GABHRAVVA NI JARURAT NATHI. KOI POLICE NI WATCH NATHI. BADHU OK CHHE. KIVARE BHI KOI ARREST THAVA NU NATHI TE IMPOSSIBLE CHHE. |
|
177 Aug 6 | | મોમીનો મૂત્વવજે થાય. ટ્રસ્ટી ઓ અને રાસ- ઉલ - હુદૂદ ની જાનીબ સી ઝરૂરી અયલાન. ટ્રસ્ટી ઓ અને રાસ- ઉલ - હુદૂદ કોઈ ભી ગલત કામ અંજામ આપતા નથી એટલે અમારા પર પોલીસ કેસ થવા નો સવાલ જ નથી. ટ્રસ્ટી ઓ અને નાચિઝ રાસ- ઉલ - હુદૂદ અમે બંને જમાત નું ભલું થાય ને દાવત ના ઝુલ્મ થી મોમીનો ની રિહાઈ થાય યે ચિઝ વાસ્તે જ જડ્ડોકત કરી રહ્યા છે, લેહાઝા હમારે કોઈ ખોફો-ખતર નથી.હમે ડુપ્લીકેટ લેટરહેડ કે સ્ટેમ્પ બનાવતા નથી કે જેના સબબ કોઈ મુકદ્દમો થાય. ટ્રસ્ટી ઓ અને રાસ- ઉલ - હુદૂદ નો ખુલાસો. |
|
178 Aug 6 | | કોમેન્ટ ૧૭૬ ભાઈ હું તો પહેલા થી કહું છું કે સમાજ ને જાગૃત કરવો કોઈ ગૂનો નથી. કોઈને પણ પોલીસ થી કે કોઈ ના થી ડરવા ની જરૂર નથી. દાવત ને કે એના મળતિયા ને જે કરવું હોય તે કરવા દો. કઈ થાવા નુ નથી. |
|
179 Aug 6 | | Comment 178 Thank you. Aavi comment aavvi joie to momino ne himmat aave. Thank you bhai. Apna samaj ne julm ni janjiro si mukt karavva ma koi guno nathi to police case shu kaam thay ultu aava kaam karva maate police ni help bhi mile aa to samaj seva nu kaarya chhe. |
|
180 Aug 6 | | ૧૭૭ વાહ ડોક્ટર સાબ વાહ હવે ખુલી ને મેદાનમાં આવી જાવ હવે આરપાર ની લડાઈ નો ખરો વખત આવી ગયો છે આપ આગે બઢો હમ આપ કે સાથ હૈ. |
|
181 Aug 6 | | ૧૭૭ આ કૉમેન્ટ દાવત ના મોહિબો ની છે. રાસ- ઉલ - હુદૂદ તમને કોણે બનાવ્યા? જો તમે ટ્રસ્ટીઓ સાથે મળી ને દાવત ના વિરુદ્ધ કામ કરી રહ્યા છો ને જાગૃતિ ને ખુલ્લે આમ સાથે આપી રહ્યા છો તો તમારો લકબ રાસ- ઉલ - હુદૂદ પાછો આપી દો ને હવે થી તમે પોતાની જાત ને રાસ- ઉલ - હુદૂદ કહેવા નું બંધ કરી ઝુલકરનૈન જ કહેજો. શરમ નથી આવતી દાવત ના ખિલાફ લોકો ને ભડકાવો છો ને મોટા મોટા સપના જોવ છો ને લકબ દાવત નો જ વાપરો છો. શરમ કરો. મોટા માં સાબ ને ઇમોશનલ બ્લેક મેલ કરી તેમની હમદર્દી મેળવી શું હાંસિલ કરવા માંગો છો તેની બધી ખબર આકા મૌલા ને છે. વખત આવતા આ બધું બયાન માં લાવશે. દાવત ને બધી જ ખબર પડે છે કે બંધ બારણે શું સાજીશ થાય છે. |
|
182 Aug 6 | | મોમીનો ઓળખી લો આ બહેરૂપયા ઝુલકરનૈન ને. કોઇ આને દાવત નો ના ગીણશો. દાવતે જેને એટલી ઇઝ્ઝત આપી તે હવે દાઈ ના ફરઝંદો ના ખિલાફ જાય છે. દાવત ના દુશ્મનો સાથે ફરે છે ને તેમને સાથે હાઈ વે પર હોટલ માં છુપી મિટીંગો કરે છે ને દાવત ના ખિલાફ જાગૃતિ ને બધું લખી લખી ને આપે છે. આ કેટલું બુરું કહેવાય હમને શક નહી પૂરું યકીન છે ઝુલકરનૈન જ જાગૃતિ મીસ્કાત માં થી ચલાવે છે એની ભી તપાસ ચાલુ જ છે જલ્દી જ ખબર પડી જાશે. |
|
183 Aug 6 | | Dawat na MOHIBO, suno aakhi jamat Doctor Saheb saathe 6. Tame shu lakab aapta hata momino aana thi bhi ucho darjo hamara pyara Doctor Saheb ne aapishu. Jo himmat hoy to ek election karavo ne loko ne puchho ke kon pasand 6 dawat ke hamara pyara Doctor Saheb? Dudh nu dhudh ne paani nu paani thai jashe. |
|
184 Aug 6 | | ૧૭૭ બિલકુલ સાચુ ડુપ્લિકેટ લેટર હેડ અને સ્ટેમ્પ બનાવનાર ખુલ્લેઆમ ફરતા હોય તો અમે સાચા છે અમારૂ શું તોડી લેશે? સાચ કો આચ નહીં |
|
185 Aug 6 | | 2025 માં જે જાગૃતિ ખૂબ આશાસ્પદ મનાતું હતું તે હવે હાસ્યાસ્પદ બની ગયું છે. |
|
186 Aug 6 | | ડોક્ટર સાહેબ પર જુઠું લાંછન લગાડો છો હરામ*રો. દાવત ના સાચા નગીના છે. લોગો ના ભી ચાહિતા છે. એટલે જાગૃતિ ના નવરા લોકો ખોટા લાંછન લગાડે છે એમના પર. તમારી કોઈ ચાલ નઈ ચાલે. મૌલા ખુદ ને માઝુમ બેવ ના એટલા જ ચાહિતા છે ડોક્ટર. ફૂંકણિયા ઓ ને દાવત ના ડોક્ટર ની આ પ્રતિષ્ઠા સહન નથી થતી એટલે એમની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડે એવી કોમેન્ટ કરે છે. |
|
187 Aug 6 | | ૧૮૬ દાવત ને આંખ માં કણા ની જેમ જો ડોક્ટર સાહેબ ખટકતા નથી તો આજવા રોડ પર મુકાસીર ને મોકલવા નું કોઈ કારણ? ડોક્ટર સાહેબ ના વાઇફ અને સાસુ ને મોહરરમ માં મજલીસ કેમ પઢવા ના આપી? રમઝાનુલ મોઆઝઝમ માં કેમ ફખરી મોહલ્લા ધકેલી દીધા. કેમ ડોક્ટર સાહેબ ના બયાનો બંધ કરાવી દીધા? એનું કારણ જાગૃતિ અને બીજું ડોક્ટર સાહેબ ને જો બયાન સોંપે તો ૪૫ નું બયાન ભી એના આગળ બોરિંગ લાગે. ૪૬ ના કરતા તો મુલ્લાં અમીરુદ્દીન સારું બયાન કરી શકે. હવે આનો એક જ ઇલાજ જે રીતે પૈસા ના લોભ માં ચેહલુમ માં વડોદરા મૂકી ને મુંબઈ ભાગી ગયા તેજ રીતે આપણે ભી એજ ભાષા માં વાત કરવાની. કોઈ વાર ભી આ લોકો ને સલામ જ નહી કરવા નો. જો કરવો પડે મજૂરબુરી માં તો કવર માં ૨૦ જ મૂકો. મુંબઈ માં માલ મળી ગયો ને તો હવે બરોડા માં શું કામ કમાવવા દેવા ના. સલામ જ બંધ કરો. પૈસા ની લાલચ ની લટ છોડાવવા નો આજ રસ્તો છે. સલામ જ બંધ કરી દો. ઠેકાણે પડી જશે. પૈસા થીજ વળતો જવાબ આપો. |
|
188 Aug 6 | |
189 Aug 6 | | 187 Taddan vaat sachi Salam j stop kari do. Pagla bandh |
|
190 Aug 6 | | પૈસા નો કેટલો લોભ. હવે તો હદ થઈ ગઈ છે. ટ્રસ્ટી ઓ થી વિંમતી કે જો જમાત ના લોકો બોલતા ને બોલતા ને દાવત માં નોટો નો વરસાદ કરતા ને કરતા ની નીતિ ના છોડે તો એક જ રસ્તો બચે છે ટ્રસ્ટ દાવત ને સોંપી દો જો પછી જે ડંડા પડશે પછી જખ મારી ને બળવો કરવા નીકળવું પડશે. એટલો જબ્બર ટેક્સ મારશે ને કે ઘર ઘર માંથી બચાવો બચાવો ની બૂમો પડશે તો જ આ નફ્ફટ કોમ ની શાન ઠેકાણે આવશે. નહીં તો દાવત ને બધું આપી દેશે પણ કોઈ ગરીબ ને રૂપિયો ભી નહીં આપે. |
|
191 Aug 6 | | વાહ શું ઉમદા સુઝાવ છે. ટ્રસ્ટી સાહેબ સી વિનંતી કે તરત અમલ માં મૂકે. મોટરવાલા, ચીનવાળા , સુરંગવાળા ને ફ્રોક આપવામાં આવશે. રિયાઝ ભાઈ ને અને શુધ્ધ હૃદય વાલા ફકરાભાઈ ને પાઘડી ને બીજા બધા ને ફેંટો આપવા માં આવશે. એક ફોટો બનાવો આના પર એક્સપર્ટ લોકો. |
|
192 Aug 6 | | Comment 190 A bhai ni vaat khari 6. Majak ma na lo. Pan aa kom ne jagadvi hoy to danda marva pade ne jo dawat j danda marshe to eno saamno karva ni himmat aapo aap aavi jashe te diwase kom ni takdir badlai jashe pan tyare j bane jyare dawat sarmukhtiyar bane ane tena maate haath ma power joie. aa sivaay kom ne jhanjhodva no koi rasto nathi bas julm sahan kara karo ne comment ma gapsap karva ni ramat ramya karo |
|
193 Aug 6 | |
194 Aug 7 | | ભાઈઓ, હું એકલો વ્યક્તિ જે પિક્ચર મુકું છું એમાં હું કોઈનું નામ નહિ લઉં. એટલે ટોપી પહેરવી નહિ. હું આ કોમન નામ વાપરીશ જેમકે "ડૉક્ટર સાહેબ", "લંગડો", "કાલીયો", "વકીલ", વિગેરે. એટલે કોઈને એવું સમજવું નહિ કે ડૉક્ટર સાહેબ એટલે ઝુલ્કારનૈન, લંગડો એટલે ૪૬, કાલીયો એટલે ૪૫, વકીલ એટલે મુજતબા, વિગેરે. હું તો કોમન નામ વાપરીશ જેથી કરીને કોઈ એમ ના કહે કે મૌલા માટે આવા શબ્દો ના વાપરો. મારા પિક્ચરો જોવાથી ઘણી મિર્ચી લાગી શકે છે એટલે હું આ ચોખવટ કરું છું. |
|
195 Aug 7 | | Mulla Ibhrahim ni beharam nazar sudhar tari.. mane khabar padi che me dawat ma ek kaam krta bairo pr gandi nazar krech.. ena personal part mohta thai gayach hivi comment marech . Sala setan tari chokri bairi vahu ne koi hivu bole to? Saram vehchi karich sala luccha Ibhrahim... Khabr parich ke e baira no husband ladva gayelo pan eni vahu ke che mara sasra eva nathi.. oo bahen taro sasro nalayak che napaak che suar che |
|
196 Aug 7 | | અમે ZVG અને TMG (એટલે ઝુલ વોહરા ગ્રુપ અને ટ્રસ્ટી મોહીબ ગ્રુપ). આજ ના મુદ્દા છે (૧) Aug 13 ની કરબલા ટુર માં હરામ કમિશન (૨) કાલીયા ની જગ્યાએ ડૉક્ટર સાહેબ દાઈ (૩) ચેહલૂમ (૪) શિયા વાએઝ |
|
197 Aug 7 | | મુદ્દો: Aug 13 ની કરબલા ટુર માં ૨૦ લાખ નું હરામ કમિશન | | | |
|
198 Aug 7 | | મુદ્દો: કાલીયા ની જગ્યાએ ડૉક્ટર સાહેબ દાઈ | |
|
199 Aug 7 | |
200 Aug 7 | |
201 Aug 7 | | ૧૯૫ આ વાત ની સચ્ચાઈ જાણવા દાવત ને કોશિશ કરવી જોઈએ. બહુ ગંભીર આક્ષેપ છે ને તે ભી જાગૃતિ માં મૂકેલા છે એટલે આપણી જમાત જ નહી પણ બીજી બહુ જમાત અને મોટી જમાત માં આ વાત પહોચી હશે તો કેટલું ખરાબ દેખાય દાવત માટે. આ વાત ને લાઈટલી ના લેવી જોઈએ ને જો વાત ખોટી હોય તો આ બેસ્ટ મોકો છે દાવત અને ઇબ્રાહીમ માટે જાગૃતિ પર બદનક્ષી નો કેસ કરવાનો. પણ બેસી ના રહેવું જોઈએ. |
|
202 Aug 7 | | Comment 195 Aa sharmnaak comment vanchta bhi saram aave 6 dawat ni chhabi bijo komo ma khardaai rahi 6 tenu koi ne padi j nathi? |
|
203 Aug 7 | | કોમેન્ટ ૨૦૧/૨૦૨ ભાઈ ટેન્શન ના લો ૫/૨૫ માણસ સિવાય કોઈ જાગૃતિ ની કોમેન્ટ વાચતુ નથી. કોમેન્ટ કરવા વાલા અને વાચવા વાલા બન્ને ફિકસ છે. |
|
204 Aug 7 | | કોમેન્ટ ૨૦૧, ૨૦૨, અપંગ દાવત ના હરામખોર બાવાસાંપ જ સલામ ની આડ માં પોતાની ઝાન્ગ ચુમારતા હોઈ હીવા હલકટ કિસમની માનસિકતા રાખવાવાલા સાથે જે કામ કરે છે એ લોકો ની ભી માનસિકતા હીવી હોઈ એ કોઈ નવાઈની વાત નથી. |
|
205 Aug 7 | | PAY ATTENTION PLEASE! 🙏🏻 Assalamualaikum! Me ek alavi bohra community ni ek student tarike vaat karwa mangu chu ! Jagruti group ma amuk twist lavva ghana ideas che ! Jo aap logo ni izazat hoy to me apna agal ideas pesh kari sakuch ??? Me bhi chahu chu ke apna alavi bohra jaamat ma pehla jivi respect and all aavee ! Understand meee ! 🙏🏻🥺 |
|
206 Aug 7 | | 205 આ જાગૃતિ ની કોમેન્ટ છે. ઝરૂર તમે ideas કોમેન્ટ બોક્સ માં આપો. અપને discusss કરીયે. જો કરવાનું possible હશે તો જરૂર કરીશું. |
|
207 Aug 7 | | ૨૦૬ બેન જે કઈ ડિસકસર્સ કરો ઓપન કોમેન્ટ બોક્સ માં કરજો તાકી પબ્લિક પણ પોતા નો અભિપ્રાય આપી શકે |
|
208 Aug 7 | | Comment 203 Ok Tame kyare jagruti jova nu Stop karo 6? Mara circle ma j kam thi kam 500 thi vadhare jana regular jagruti ne follow kare 6 ane biji kom ma forward kare 6. |
|
209 Aug 8 | | કોઈ ના પાસે દાવત સામે ટ્રસ્ટી ઓ એ પોલીસ કેસ કર્યો છે તેની માહિતી છે? પોલીસ કેસ થાય ની વાત સાચી છે? પોલીસે શું કીધું? વિગતવાર માહિતી આપવા ગુજારિસ છે. કેમ કે કેટલાક લોકો એમ કહે છે કે કોઈ પોલીસ કેસ થયો જ નથી આ બોગસ વાત છે ને કોઇ એમ ભી કહે છે કે ટ્રસ્ટી ઓ એ પોલીસ કેસ કર્યો છે. જો સાચે પોલીસ કેસ થયો હોય તો આતો બહુ ખતરનાક વાત કહેવાય ને આપણે મોમીનો માટે ભી શરમ ની વાત કહેવાય કોઈ મોટા માણસો એ વચ્ચે પડી સમાધાન કરાવવું જોઈએ. બન્ને પાર્ટી એ સામસામે બસી કોમ્પ્રો કરી લેવા માં જ જમાત ની ભલાઈ છે. |
|
210 Aug 8 | | 208 તમારા ગ્રુપ માં 500 જણા છે? ગ્રુપ છે કે જમાત? શું ફેકમફેક કરોચ ભાઈ? 500 જન ફોલો કરતાં હોય અને દિવસ ની 10 કોમેન્ટ બી ના આવે? આવું કેવું? મોદી ભક્ત લાગો છો. |
|
211 Aug 8 | | 210 કોમેન્ટ કરનાર અને વાંચનાર વર્ગ અલગ હોય છે. ૧૦ લોકો કોમેન્ટ કરે અને ૫૦૦ વાંચે એ બિલકુલ શક્ય છે. લાખો લોકો રોજ FB કે Instagram કે Tiktok જુએ છે પણ કેટલા પોસ્ટ કરે છે? |
|