| 1 | | જાગૃતિ ના ગુમનામ ભાઈઓ/ બહેનો ( જો હોય તો) ગાંધીજીએ જ્યારે ભારત આઝાદ કરવા આંદોલન ચાલુ કીધું ત્યારે વિન્ડસ્ટન ચર્ચિલ Britain ના PM હતા. એમને કહ્યું કે ગાંધી દેશને મૂર્ખ લોકોને સોંપવા માંગે છે. કેટલાક અંશે ચર્ચિલ ની વાત સાચી પડી. તમે ઝુલ વોહરા નુ જે ભૂત ધુણાવેલું છે એ કૌમ ના ભાગલા પડી ને બધાનું નુકસાન પહોંચાડવા સિવાય કઈ નથી.તમે જેને લૂંટ કહો છો એમાં થોડા મુદ્દા પર દાવત મા ફેરફાર માંગી લેછે. બાકી માથું દુખતું હોય તો એનો ઇલાજ કરીને દુરસ્ત કરવું પડે એમ માથું કાપી નાખવાનું ના હોય. જરા હકીકત પર નઝર કરો. આજે ભી લોકો દાઈ ની નસ નો ઇનકાર કરતા નથી.લોકોને ભડકાવવાનું કામ બંધ કરો. |
|
| 2 | | ડૉક્ટર ની તો ચાંદી થઇ ગઈ છે. ૬૩૯ વોટ મળ્યા એટલે એમ માની શકાય કે ૬૦૦ ફેમિલી ના વોટ મળ્યા. આપને ત્યાં ૧૦૦૦ ફેમિલી છે. તો ડૉક્ટર ના ખિસ્સા માં ૬૦% જમાત તો આવી ગઈ. ડૉક્ટર તો એના ઘર માં નાચતો હશે અને મુંગેરીલાલ સપના જોવાનું ચાલુ કરી દીધું હશે. |
|
| 3 | | મુમિનો, હમણાં સુધી સિર્ફ જાગૃતિ જ કોમેન્ટ માં પિક્ચર મૂકી શક્તિ હતી. આમ લોકો ખાલી વાક્યો લખી શકતા હતા. અમને ઘણા લોકો એ કીધું કે આ નાઇન્સાફી છે. લોકો પણ પિક્ચર મૂકી શકે એવું કઈ કરો. તો આજ થી અમે લોકો ને પિક્ચર પણ મુકવા દઇશુ. તમે કોમેન્ટ માં પિક્ચર ની લિંક મુકજો. અમે એને ચેક કરીશું અને જો મુકવા લાયક હશે તો મુકીશું. - હુસેની |
|
| 4 | | ભાઈ જાગૃતિ વાલા, એક ભાઈ છે સંતોષ કુમાર શાહ, વાણિયા છે. અને એક બીજા ભાઈ છે, સંદીપ વ્યારા વાળા એ સ્વામિનારાયણ છે. એ બંને પણ માંરા સાથે આ જુએ છે અને આપ સાથે જોડાવા માંગે છે. જવાબ આપશો જી |
|
| 5 | | 4 - ભાઈ, અમે જે બીજી જમાત ના લોકો ને આમંત્રણ આપીયે છે એ મુસલમાન છે. અમે જે દાવત ના બુરા કામો અને ગુનાહો ને એમની જમાત માં ફેલાવા માંગીયે છે એ જમાત મુસલમાન હોવી જોઈએ તો જ એ લોકો સમજી શકે. આ વાણિયા ભાઈ કે સ્વામિનારાયણ ભાઈ ને શું સમજ પડે ઝકાત નું શું મહત્વ, દાઈ નું ફરઝ, દાઈ જમાત પર ઝુલ્મ અને લૂંટ ના કરી શકે, વિગેરે. આ ખાલી મુસલમાન જમાત જ સમજી શકે. તો આ વાણિયા ભાઈ કે સ્વામિનારાયણ ભાઈ અપને શું કામ લાગે? જો તમે સમજાવી શકો કે એ કામ લાગી શકે તો અમે એમને પણ screenshot મોકલીશું. - હુસેની |
|
| 6 | | આ છે હક ની દાવત નું પિક્ચર. મુકો એને. https://alavibohra.org/images/maulaa% 20taiyeb% 20ziyauddin% 20saheb% 205-8-1436/1447% 2011th% 20urs% 20mubaarak/alavi% 20bohras% 20mazaar% 20e% 20yusufi% 20syedna% 20saheb% 20taiyeb% 20ziyauddin.jpg |
|
| 7 | 6 - આ છે હક ની દાવત નું પિક્ચર. મુકો એને.  |
|
| 8 | | કમેન્ટ 7 વિશે. તમે હકની દાવત લખ્યું તેમાં હક ની એટલે શું? દાવત એટલે ઇઝન અને આ દાવત ઇઝન શબ્દો કે લખાણ દ્વારા નહી પરંતુ એવા ઊંચી કક્ષા ના અમલ કરવા કે તેના થી આકર્ષિત થઈ બીજા મુસલમાન અલવી જમાત માં આવી જાય. આ દાવત કહેવાય. હવે આપણે સોચીએ કે ૪૫ ના એવા કયા ઊંચી કક્ષા ના ઉત્તમ અમલ છે જેનાથી આકર્શાઈ ને બીજા મુસલમાન અલવી જમાત માં પ્રવેશ મેળવી ગયા. કે એનાં થી ઉલટું કેટલા અમલો થી કંટાળી બીજે ચાલયા ગયા? કમેન્ટ ૨૪૬ વાળા થોડું વિસ્તાર થી સમજાવે કે હક ની દાવત શબ્દો માં હક એટલે શું? હા હક ની દાવત શું કામ કહેવા માં આવે છે. પછી બીજી બાબતો કિતાબ નો reference આપી ને કહીશું કેમ કે આપણા જે કોઈ વિચાર કે માન્યતા હોય તે મન ઘડત કે શેખચલલી જેવા ના હોવા જોઈ એ પણ માન્યતા પ્રાપ્ત કિતાબ માં લખેલા હોવા જોઈએ. |
|
| 9 | | 8 કદાચ દાવત ની પરિસ્થિતિ જોતા એમ કહી એ તો ચાલે કે હક ની દાવત એટલે પોતાના હક માંગ્યા કરે તે. દાખલા તરીકે તમે મકાન લો તેમાં દાવત નો ૧ ટકા નો હક. બીજા બધા ઘણા બધા હક દાખલા તરીકે પગલા લેવા ના હક, મરી જાવ તો તેમાં ભી હક. શાદી માં ૨૫ કે ૫૦ હજાર નો હક વિગેરે વિગેરે. ૪૫ તો એમ કહે છે કે તમારું જે ભી છે તે મારુંજ છે. તમારું ઘર દુકાન કારખાના ગાડી સ્કુટર ( દેવું નહી) રોકડા બેંક ની એફ ડી બધા પર ૪૫ નો જ હક છે. એટલે હક ની દાવત. તો મને થયું કે જો મારો બંગલો ૪૫ નો જ છે તો તેના પર નામ ભી ૪૫ નું જ હોય ને એટલે મેં મારા બંગલા નું નામ બદલી ને હાતીમ પેલેસ કરી દીધું ને ફેક્ટરી નું નામ બદલી ને ઝકી ટીન વર્કસ કરી નાખું. હવે બદરી મોહલ્લા માં બધા મકાનો દાઈ ના જ છે તો બદરી મોહલ્લા ને બદલે હાતીમ મોહલ્લા નામ રાખ્યું છે. |
|
| 10 | | બખીલ એટલે કંજૂસ બખીલ પાસે થી માલ કઢાવા મોટો ફકીર (કાલુ દાદા) મેદાન મા આવી ગયા છે અને મારતે ધોડે મુબઈ પહોંચી ગયા છે |
|
| 11 | |
| 12 | | કોમેન્ટ 1 પાછી રિપીટ મુકવા માં આવી હોવાથી એ કોમેન્ટ ડીલીટ કરવા માં આવી છે. - હુસેની |
|
| 13 | | 10 વાહ શું નામ આપ્યું છે કાલુદાદા પરફેક્ટ........ |
|
| 14 | | ઝુલ વોહરા જમાત નું આ પિક્ચર મુકશો? https://bohras.tech/zv1.jpg |
|
| 15 | 14 - ઝુલ વોહરા જમાત નું આ પિક્ચર મુકશો?  |
|
| 16 | | કોમેન્ટ 1, અપંગ દાવત ના બુદ્ધિહીન નમૂના હમાલ, ચર્ચિલ તે ટાઈમ ના બાવા સાંપ હતા જે આખી દુનિયા ને પોતાના કબ્જે કરવા માંગતા હતા પણ ગાંધીજી અને બીજા સ્વતંત્ર સેનાની જાગૃતિ નામની સંસ્થા હતી જે આ બાવા સાંપ નું ફન કુચળવા માંગતા હતા અને કામિયાબ ભી થયા અગર હીવુ ના થયું હોત તો તમારા અલ્લાહ (અપંગ દાવત ના ડાકુ) અસ્તિત્વ માં જ ના આવેત. અગર કૌમ ના ભાગલા પડશે તો તેના જિમ્મેદાર તમારા બાવા સાંપ જ હશે. એક વરસ થી બધું સીધું થઇ જાય એના માટે તો જાગૃતિ કામ કરી રહેલી છે. પણ તમારા બાવા સાંપ ઝહેર ફેલાવવા માંથી જ ઊંચા નથી આવતા. |
|
| 17 | | એક ખુશી ની વાત જણાવવાની છે. એક ચિશ્તી જમાત ના ભાઈ ઇશાક ભાઈ ચિશ્તી અમારી મદદ કરવા તૈયાર થયા છે અને અમારી કોમેન્ટ ને એમના WhatsApp ગ્રુપ માં મૂકીને દુનિયા માં ફેલાવવા માં મદદ કરશે. અમે ઇશાક ભાઈ નો ખુબ શુક્રિયા અદા કરીયે છે અને એમનો કોમેન્ટ સેકશન માં હાર્દિક સ્વાગત કરીએ છે. - હુસેની |
|
| 18 | | ઇસ્લામનો મૂળ સંદેશ ખૂબ સ્પષ્ટ છે – તૌહીદ (એક અલ્લાહ પર વિશ્વાસ), કુરઆન અને સુન્નતનું પાલન અને સમગ્ર મુસ્લિમ ઉમ્મતની એકતા. ઈસ્લામમાં કોઈ વ્યક્તિ કે જૂથને અતિશય ધાર્મિક સત્તા આપવી અથવા તેમની આજ્ઞાને અંધપણે અનુસરવી એ મૂળ સિદ્ધાંતો સાથે મેળ ખાતું નથી. દુર્ભાગ્યે, વોહરા સમુદાયના કેટલાક પંથો જેમ કે દાઉદી વોહરા અને અલવી વોહરા માં ધાર્મિક નેતૃત્વને એવી સત્તા આપવામાં આવે છે કે જેમાં ઘણા લોકો માટે સીધા કુરઆન અને સુન્નતના અભ્યાસ કરતા પંથની પરંપરા અને આદેશ વધુ મહત્વના બની જાય છે. ઘણીવાર ધર્મ સાથે સત્તા, અનુસરણ અને આર્થિક બાબતો પણ જોડાઈ જાય છે, જે ઇસ્લામની સાદગી અને સમાનતાના સિદ્ધાંતો સાથે અથડામણ ઊભી કરે છે. આથી જરૂરી છે કે આપણે સંકુચિત પંથવાદ છોડીને ઈસ્લામના મૂળ સિદ્ધાંતો – કુરઆન, સુન્નત, તૌહીદ, ન્યાય અને ભાઈચારા – તરફ પાછા ફરીએ. |
|
| 19 | | દાવત એટલે ઇઝન એક example લઈએ કોઈ ને ત્યાં શાદી હોય તે ઇઝન કાર્ડ મોકલે છે તો કેટલી વિનંતી ઓ કરે છે કે આપ જરૂર પધારજો ને હમને મમનુન કરજો કેમ કે મહેમાનો ને ઇઝ્ઝત સાથે બોલાવવા પડે તેને દાવત આપી કહેવાય અને એ દાવત કબુલ કરી મહેમાનો ખુશી માં શરીક થાય જ છે. પણ જો કંકોત્રી માં એમ લખવા માં આવે કે તમને દાવત આપીએ છે પણ તમને આવવું જ પડશે ને ઇખિયાનું ૫ હજાર આપવું જ પડશે ને તમે જમવા આવો ત્યાં ટેબલ પર હમારા mulazim ને કવર આપી દેવું તે ખોલી ને રકમ ચેક કરશે ને હમે જેટલી માંગેલી એટલી રકમ નહીં હોય તો પાછા જવું પડશે. હમારે જેના સાથે સંબંધ ના હોય તેને કોઈ પ્રસંગ માં બોલાવવા નહીં. જો આ શરતો મુજબ અમલ નહીં કરો તો તમારા કાજ રોકી લઇશું ધક્કા ખવડાવીશું. તો સાચું કહો આ ઇઝન તમને કે કોઈ ને ભી કબુલ હશે. કેમ કે આ દાવત એટલે ઇઝન અથવા આમંત્રણ નહીં પણ ધમકી નામુ છે. બસ આ ધમકી નું નામ ૪૫ અને તેના ચમચા ઓ એ દાવત આપ્યું છે. તો જમાત આ દાવત ની દાવત ને ખુશી ખુશી કબુલ કરે ખરી? આ ને દાવત કહેવાય? |
|
| 20 | | ઇસ્લામ નો તો સંદેશ સાફ છે પણ ૪૫ તો એમ જ કેહે છે કે હું જે કહું તે જે સાચું ને તમારું બધું મારું. 😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄 પણ મુંબઈ માં સાહેબ ના ફાવ્યા. મુંબઈ હાથ માંથી ગયું. |
|
| 21 | | કોમેન્ટ 18, તમારી વાત તો સાચી છે પણ અપંગ દાવત ના ડાકુ ને આ વાત સમઝાવશે કોણ અને ચાલો કોઈ એ સમઝાવી ભી દીધી તો આ વાત માનસે એની શુ ગેરંટી. જેવી રીતે એક હિંસક જાનવર ને ઈન્સાની ખૂન નો ચટાકો લાગી જાય તો એ માનવ ભક્ષી બની જાય છે એવી જ રીતે અપંગ દાવત ને લોકો નું આર્થિક શોષણ કરવાનો ચસ્કો લાગી ગયો છે. |
|
| 22 | | જાગૃતિ એક વોટિંગ કરાવો શું તમે દાવત ને વાજેબાત આપી આવ્યા તે તમારી દીની ફરજ સમજી ને આપી કે મજબૂરી માં આપી? |
|
| 23 | | આપણી કૌમ ને ઈરાન થી શીખવું જોઈએ જે એક સાથે અમેરિકા અને ફેક કન્ટ્રી ના અત્યાચાર સામી ઉભેલું છે અને આજે દુનિયા ઈરાન ને સલામ કરવા પર મજબૂર થઇ ગયી છે. ઇમામ હુસૈન અને અલી અસ. ની સાચી કૌમ તો ઈરાની છે આપણે તો ખાલી જાલિમ સામી ઝૂકવા વાલા એક મજદૂર બની ને રહી ગયા છે. કોમ ઊઠો, હિંમત જુટાવો, જાલિમના સામે આવો, જુલ્મની સાંકળ તોડો... આઝાદીને ગળે લગાવો |
|
| 24 | | 20 કોઈ detail માં કહેશે કે મુંબઇ માં ફિયાસ્કો કેમ અને શું થયો? હું ને વિચાર આવ્યો કે જાગૃતિ શરૂ થાય પછી જ દાવત માં અંદર અંદર ઝઘડા થયા ને દાવતની ચમક ઝાંખી પડી ગઈ નહી તો મુંબઈ ના લોકો તો બખીલી કદી ના કરે. મુંબઈ માં બધા સુખી ને સખી છે કોઈ બખીલ નથી. ક્યાં ને ક્યાં દાવત નો જમાત પર થી કંટ્રોલ છુટી રહ્યો છે જેથી મોમીનો દાવત થી દૂર થતા જાય છે. કદાચ જાગૃતિ ગ્રુપ ની કોશિશ નું આ પરિણામ છે જેના લીધે લોકો માં જાગૃતિ આવી? એટલે જાગૃતિ સફળ થઈ કહેવાય. મિશન સક્સેસ. તો એક મેસેજ દાવત ને કે , હજુ ભી સમય છે સુધરી જાવ નહી તો...... |
|
| 25 | |
| 26 | | આ પિક્ચર મુકશો? https://bohras.tech/zv2.jpg |
|
| 27 | 26 - આ પિક્ચર મુકશો?  |
|
| 28 | |
| 29 | | Badha vohra o ne ishna ashari nu manvanu chalu kari do vohra o ka khaali paisa sivaai kasu j nathi har vaat ma paisa mangech na doctor hovo joiye na Nuruddin naa Kaalaaa kakaji |
|
| 30 | | અપની કૌમ ને ઈરાન થી શીખવું જોઈએ જે એક સાથે અમેરિકા અને ઈઝરાઈલ ના અત્યાચાર સામી ઉભેલું છે અને આજે દુનિયા ઈરાન ને સલામ કરવા પર મજબૂર થઇ ગયી છે. ઇમામ હુસૈન અસ. અને અલી અસ. ની સાચી કૌમ તો ઈરાની છે. અપને તો ખાલી ઝાલિમ લુટેરા સામી ઝૂકવા વાલા એક મજદૂર બની ને રહી ગયા છે. કોમ ઊઠો, હિંમત જુટાવો, ઝાલિમના સામે આવો, જુલ્મની સાંકળ તોડો. આઝાદીને ગળે લગાવો. |
|
| 31 |
|
| 32 | | Huseni bhai, tamari mahenat and khant ne daad devi joie ke thakya vagar tame roj aa zalim luterao virudh na parcha ni yaad apavo chhe. Jamat ne bhulva nathi deta. Savar sanjh magaj par hathoda maro chho. Aa karva ma ghani mahenat jay chhe pan tame loko tamara maksad thi pachhal nathi hatata. Bahu shukriya Huseni bhai. |
|
| 33 | | આવા હોય રૂહાની રહેબર Iran Supreme leader Borrowed money for food. India Today World Desk ઈરાન ના સુપ્રીમ લીડર આયતુલલાહ મુજતબા એ જમણ માટે પૈસા ઉધાર લીધા હતા. અલી અ સ અને ઇમામ હુસૈન અ સ ના સાચા શિયા રહેબર કરોડો પતિ ના હોય ને જે કરોડો પતિ હોય તે કદી અલી અ સ અને ઇમામ હુસૈન અ સ ના સાચા શિયા રહેબર ના હોય શકે. હવે તો જાગો ઓ સુતેલા યા ઊંઘ ની ગોળીઓ આપી સુવડાવી કે કોમા માં ધકેલી દેવાયેલા મોમીનો જાગો. અવાજ ઉઠાવો દરેક મોમીન એક સવાલ બની ને વેપારી પેઢી બની ગયેલી દાવત ને સવાલ પૂછો કઈ કિતાબ માં છે કે તમે કરોડો રુપિયા મોમીનો પાસે થી તેમના નાક દબાવી ને વસૂલ કરી તિજોરી માં ઠાલવી દો મોટા મોટા મહેલો માં રહો ને કોઈ કારણસર જો તમારી અપેક્ષા મુજબ સલામ ના આવે તો મોમીનો ને બખીલ કહો મોમીનો બખીલ નથી પણ હવે અક્કલ વાપરી ને સોચી સમજી ને વ્યવહાર કરતા થયા છે આ સાલ મુંબઈ આવતી સાલ બરોડા માં બધા બખીલ બની જશે આ જાગૃતિ ની ઝળહળતી સફળતા છે પણ હજુ આ તો શરૂઆત છે આગળ ઘણું બધું બાકી છે મુંબઈ ના બખિલ મોમીનો થૅન્ક યૂ INDIA TODAY New Delhi, UPDATED: March 14, 2026 19:47 IST |
|
| 34 | | BREAKING: Iran warns residents to leave areas near port in Dubai, according to Reuters. દુબઇ માં રહેતા મોમીનો નીકળી આવો વતન માં. |
|
| 35 | | Thanks Mumbai ma BAKHIL VOHRA O |
|
| 36 | | Mumbai na BAKHILO ma zenith ne Standard tin wala bhi aavi gaya? Teo bhi BAKHILO kahevaay hawe pachhi? |
|
| 37 | | મુંબઈ ના બખીલો થી મૌલા ઘણા નારાજ. હમણાં થોડો સમય મૌલા સામે નહી આવવા હુકુમ થયો |
|
| 38 | | થોડા દિવસો માં બખીલો નો મિસાક ડોક્ટરસાબ લેશે પછીજ મૌલા ને સામે બખીલો આવી શકશે આ બખીલી નું પ્લાનિંગ ઈલ્યાસ નાગપુર નું હતું ડોક્ટર ને નીચા પાડવા આખું ષડ્યંત્ર ૨ મીરચોવાળા ભાઈઓ એ રચ્યું હતું |
|
| 39 | | એક માહિતી અનુસાર જાણવા માં આવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ૪૫ માં શેતાન ને હટાવા માગે છે. કેમ કે ૪૫ માં શેતાન નો હતિયાચાર બઉ થઈ ગયો છે. સાથે સાથે ઝૂમખું, પાગલ ડૉક્ટર, ઈરાની ચાઇ ને ભી હટાવી દેશે. Thank you for your attention in this matter |
|
| 40 | |
| 41 | | જાગૃતિ, આ પિક્ચર મુકશો? 🙏 https://bohras.tech/zv5.jpg |
|
| 42 | | 41 - જાગૃતિ, આ પિક્ચર મુકશો? 🙏 |  |
|
| 43 | |
| 44 | | ૪૫ મો ડાકુ દાઉદી પાસે થી કરોડો લઈને બેસેલો છે. કબર દુબારા કીવીરીતે બનાવે? બસ, અપને હવે આશા ડૉક્ટર સાહેબ પાસે થીજ છે. |
|
| 45 | | 41, Picture mukvala bhai, tame roj picture shukam muko chho? |
|
| 46 | | ૪૫ - ભાઈ, અમે ઝુલ વોહરા જમાત બને તે માટે ગમે તે કરવા તૈયાર યોદ્ધા છે. અમારા એક ભાઈ એ આઈડિયા આપો કે એક પિક્ચર ૧૦૦૦ શબ્દો કરતા વધારે અસરકારક છે. એટલે અમે એક પિક્ચર બનાવવા વાલા એક્સપર્ટ ભાઈ ને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે અમારી આઈડિયા પર થી રોજ એક પિક્ચર બનાવે. એટલે અમે રોજ એક પિક્ચર મુકીશું. |
|
| 47 | |
| 48 | | ૪૬ - માફ કરજો. અમારા થી ભૂલ થઇ ગઈ. અમે બધા એ નક્કી કર્યું છે કે રોજ પિક્ચર મુકીશુ એવું નોહ્તું કેવું જોઈતું હતું. પિક્ચર મુકીશું જયારે પણ યોગ્ય સમય લાગે અને સારું પિક્ચર હોય ત્યારે. રોજ મુકવાનું કહીને અમે કઈ ગમે તેવું પિક્ચર નથી મુકવા માંગતા. |
|
| 49 |
|
| 50 | | કઈ નવું લાવો ભાઈ. આ શું રોજ રોજ એક ની એક ઘીસી પીટી વાતો. ટ્રસ્ટી ઓ એ જાહેર માં આવી ને કામ કરવું જોઈએ. આમ પરદા પાચલ સી જાગૃતિ ના ખભા ઉપર બંદુક કા સુધી ફોરા કરશો |
|
| 51 | | ૫૦ - ભાઈ તમને આ કોમેન્ટ ના ગમતી હોય તો ના જોવ. પણ આ રોજ આવશે અને રમઝાન પછી પણ રોજ રાતે આવશે. આ બહુ મહત્વની છે કેમ કે એ ઝકાત અને વાજેબાત ની હરામ ની કમાઈ ની યાદ અપાવે છે. અમે ચાહિયે છે જમાત ના મગજ માં એ તાજું જ રહે. દાવત ને મિર્ચી લાગે છે, તો હરામ ની કમાઈ ખાવા નું બંધ કરો. - હુસેની |
|
| 52 | | એક ખુશી ની વાત જણાવવાની છે. એક ખોજા શિયા ઈશના અશેરી જમાત ના ભાઈ જાફર ભાઈ અલીદીના અમારી મદદ કરવા તૈયાર થયા છે અને અમારી કોમેન્ટ ને એમના WhatsApp ગ્રુપ માં મૂકીને દુનિયા માં ફેલાવવા માં મદદ કરશે. અમે જાફર ભાઈ નો ખુબ શુક્રિયા અદા કરીયે છે અને એમનો કોમેન્ટ સેકશન માં હાર્દિક સ્વાગત કરીએ છે. - હુસેની |
|
| 53 | |
| 54 | | જાગૃતિ, આ પિક્ચર મુકશો? 🙏 https://bohras.tech/zv13.jpg |
|
| 55 | | 54 - જાગૃતિ, આ પિક્ચર મુકશો? 🙏 |  |
|
| 56 | |
| 57 | | સલામ, હમના કદ્રની રાતે રોતા રોતા મૌલા બહુ કાલા લાઞતા હતા. જાને નૂરજ નથી અને લાનત પડી હોય |
|
| 58 | | ૫૭ - અલ્લાહ ની લાનત એને પર જે ગરીબો ની ઝકાત ખાઈને પોતાના મહેલો બનાવે છે. આતો દુનિયા નો અઝાબ. અખેરાત માં તો ભડકતી આગ જેમાં હંમેશા રહેવાનું. |
|
| 59 | | Aaje Mukasir ni birthday nu cake Taiyebi masjid ( Main ) ma cut kidhu.Jagruti ni koi effect nathi |
|
| 60 | | ૫૯ - જાગૃતિ ને તો હજી ૧ વરસ થયું છે. આ ઝાલિમ લૂંટેરી દાવત તો કેન્સર ના રોગ જેવી છે જેને જડ માંથી કાઢવા માટે વરસો લાગશે. જાગૃતિ ને કોઈ ઉતાવળ નથી. ભલે વરસો લાગે. અમે તો વેબસાઈટ, પરચા, કોમેન્ટ, વોટિંગ, વિગેરે કરતા જ રહીશું જ્યાં સુધી આ કેન્સર પુરી તરાહ થી જમાત માંથી નીકળી ના જાય. બહુ જલ્દી ના કરો ભાઈ. અલ્લાહ કહે છે ને "ઈંનલ્લાહ મસ્સાબેરીન". (અલ્લાહ સબર કરવા વાલા સાથે છે). - હુસેની |
|
| 61 | | જાગૃતિ, આ પિક્ચર મુકશો? 🙏 https://bohras.tech/zv17.jpg |
|
| 62 | | 61 - જાગૃતિ, આ પિક્ચર મુકશો? 🙏 |  |
|
| 63 | | આજે તૈયબી માજિદ માં કેક કટીંગ નો ફોટો કોઈ ના પાસે હોય તો કોમેન્ટ બોક્સ માં મૂકો હમારી ટીમ FIR કરશે. મસ્જિદ માં કેક કટીંગ માં હાજર રહેલા તમામ મોમીનો અલ્લાહ તઆલા થી તૌબા કરી માફી માંગે. ઓ જાહીલ નૂરા તારી બર્થ ડે હતી તો તારા ઘર માં કેક કાપવું હતું ને. એહમક મસ્જિદ માં શું કામ? ટ્રસ્ટી ઓ તમારી ભી જવાબદારી છે તે જોવાની કે કોઈ તમારા મેનેજમેન્ટ વાળી મસ્જિદ માં કેક કાપવા નું હરામ કામ ના કરે. આ જાહીલ એહમક નૂરા ને મસ્જિદ માં જ સવાલ કરો કે મસ્જિદ માં ઇબાદત સિવાય કોઈ અમલ કરાય? એહમક નૂરા એ તો મોટો ગુનો કીધો પણ ઓ જાહીલ એહમક ના મહા એહમક ચમચાઓ તમે ભી ગુના માં શામિલ થઈ ગયા. ચમચા ઓ તમારા ઘરમાં કેક કાપવું હતું ને અલ્લાહ તઆલા ના ઘર માં શું કામ? નૂરા ના ચમચા ઓ તમે મોટો ગુનો કરી બેસા. કોના માટે આ એહમક માટે કે જેને ડોક્ટર સાહેબ નો હક આંચકી લીધો ને ડોક્ટર સાહેબ નું અપમાન કીધું. |
|
| 64 | | નૂરા જવાબ આપ. ડોક્ટર સાહેબ ના દુશ્મન જવાબ આપ. ૪૫/૪૬ ફતવો આપે. ૪૫ મોટા મોટા બાયનો ઠોકે રાખે છે તો મસ્જિદ માં કેક કાપી શકાય? આ નો જવાબ દાઉદી ઓ ના સાચા આલીમ મૌલા ને પૂછે. નાગપુર ની બૂકો વાંચી વાંચી ને આલીમ ના થવાય. તમારા કરતા તો દાઉદી ઓ ના એક સામાન્ય માં સામાન્ય આમીલ વધુ ઇલ્મ રાખે છે. નૂરા નું કોઇ માન નથી. એટલે ઉધાર નું માન ખાટી લેવા ચમચા ઓ ની ફોજ ઉભી કરીને કેક કાપી મસ્જિદ ની બેહુરમતી કરી દીધી. કોણ માને કે દાવત માં ઇલ્મ નો છાંટો ભી છે. ડોક્ટર સાહેબ સિવાય બધું પોલામ પોલ જ છે. |
|
| 65 | | 64 Khai vat 6 ilyas nagpurya e 45 ne nagpur ni chopadio vachta kari didha ne vaku chuku matrial vachi 45 de dhanadhan bayan thoke rakhe 6 koi matlab j nahi tena karta doktor jordar ne sacha bayano karta hata ne loko ne pasand padta hata te koi na si na jovayu etle doktor ne hatavi didha pan apne badha bhi ehsan faramos nikla ne doktor ne sath na apo doktor ne sathe muddal khotu thayu teno virodh na kido etle hawe apne a nura ne kayam mate jhelva no time avo. |
|
| 66 | | Comment 63: Had to e chhe k salgirah ni cake cutting pachhi Mukasir e im kahyu k aa faqt mari salgirah nathi magar puri Alavi jamat waste aa salgirah khusi no mauqo chhe. Shu hawe aa Mukasir ne bhi Bawasaab banwano chasko lagoch |
|
| 67 | | ૬૬ ઓ મુકાસિર તારી સળગીરાહ કોમ તો શું અમીર હમઝા માટે ભી ખુશી નો મોકો નથી. જરા સુન તારા માટે શું બોલે છે. કમર અલી ભી મ્હો વાંકું કરતા હતા જ્યારે તું કેક કાપતો હતો ત્યારે તારા સસરા ને ભી ખુશી નથી. ઇદ પછી આવે છે ડોક્ટર હિસાબ સરખો કરવા આજવા રોડ પર રાજ કરવા ના સપના જોવા નું બંધ કર નાસિર ભાઈસાબ તો નીચું જોતા હતા જ્યારે તું બયાન બાજી કરતો હતો તયારે રીતસર ગુસ્સો નાસીર ભાઈસાબ ના મ્હો પર દેખાતો હતો |
|
| 68 | | દાવતે હાદિયા તરફ થી ઝરૂરી એલાન. આજવા રોડના મોમીનો ને ખબર આપવા ની કે , ઈદુલ ફિટર ના મુબારક મોકા પર આકા મૌલા એ ખાસ કરમ ફરમાવી મોમીનો ને ઇદ ના ખુશી ના મોકા પર ખાસ તોહફા તકદસિમ કરવા નો નેક ઇરાદો કીધેલો છે. જેથી ઇદ ના દિન ફજર ની નમાઝ બાદ આકા મૌલા તરફ થી હાજર મોમીનો ને પોતાની જાગો પર દાવત ના ખાદીમો ઈદી ના બરકતી નક્દ રૂપિયા ભરેલું કવર આપશે જે સાચવી ને ઘર ના કબાટ માં મૂકી દેવું જેના કારણે ઘણી બરકત થાશે. મૌલા ના આ એહસાન નો શુક્રિયા અદા કરવા આજવા રોડના મોમીનો દેવડી મુબારક પર ઇદ ના દિન ને તે બાદ ના ૩ દિવસો માં ભારી રકમ નો સલામ કરી જાય ઈમ ફરમાને દાવતે હાદિયા છે. આ કરમ મૌલા એ ખાસ તોર પર ફક્ત આજવા રોડના મોમીનો ને જ બક્ષેલો છે. |
|
| 69 | | આજવા રોડના મોમીનો માટે એલાન દાવતે હાદિયા તરફ થી ઝરૂરી એલાન. આજવા રોડના મોમીનો ને ખબર આપવા ની કે , ઈદુલ ફિટર ના મુબારક મોકા પર આકા મૌલા એ ખાસ કરમ ફરમાવી મોમીનો ને ઇદ ના ખુશી ના મોકા પર ખાસ તોહફા તકદસિમ કરવા નો નેક ઇરાદો કીધેલો છે. જેથી ઇદ ના દિન ફજર ની નમાઝ બાદ આકા મૌલા તરફ થી હાજર મોમીનો ને પોતાની જગો પર જ દાવત ના ખાદીમો ઈદી ના બરકતી નક્દ રૂપિયા ભરેલું કવર આપશે જે સાચવી ને ઘર ના કબાટ માં મૂકી દેવું જેના કારણે ઘણી બરકત થાશે. મૌલા ના આ એહસાન નો શુક્રિયા અદા કરવા આજવા રોડના મોમીનો દેવડી મુબારક પર ઇદ ના દિન ને તે બાદ ના ૩ દિવસો માં ભારી રકમ નો સલામ કરી જાય ઈમ ફરમાને દાવતે હાદિયા છે. આ કરમ મૌલા એ ખાસ તોર પર ફક્ત આજવા રોડના મોમીનો ને જ બક્ષેલો છે. |
|
| 70 | | sookriya mola . ghanu jivo mola ghanu jivo |
|
| 71 |
|
| 72 | | નુરુદ્દીન માં નુર છે પણ શહુર નથી ડોક્ટર માં નુર છે શહુર ભી છે પણ ગુરુર નથી ૪૫ માં ગુરુર જ ગુરુર છે......... મુજતબા થી શહુર બહુ દૂર છે પણ ગુરુર ભરપૂર છે નૂર છે પણ ગુરુર જ ગુરુર છે એટલે નૂર ફુજુલ છે તેમ છતાં ડોક્ટર આપણા થી દૂર છે કેમ કે દાવત સમજે છે કે વોહરા ઓ fool છે એટલે જ મોમીનો માંથી ઇલ્મ ગુલ છે આવતા સમય માં જમાત ની દાંડી ડૂલ છે અફસોસ ફિર ભી બુઝુર્ગ તો બુઝુર્ગ જવાનો ભી એકદમ કુલ cool છે. દાવત માં પૈસા નો લોભ આ બધા રોગો નું મૂલ છે. જાગૃતિ ની શિખામણ દાવત સમજે છે ધૂલ છે |
|
| 73 | | ૬૯ વાડી ને સેર ના મોમીનો મત્રાયા ફરઝંડો છે હા રૂહાની બાવાજી આ ભેદભાવ કેમ? |
|
| 74 | | ૭૨ થોડી લાઇન એડ કરું છું.... આ અંધકારમય ભવિષ્ય માં આશા નું કિરણ ડોક્ટર ઝૂલ છે. એટલે જ મોમીનો ના લબ પર બસ ઝૂલ ઝૂલ ઝૂલ છે. આ જંગલી વનસ્પતિ વચ્ચે ઝૂલ ગુલાબ નું ફુલ છે. ડોક્ટર ધોની જેવા મિસ્ટર કુલ છે |
|
| 75 | | 73 Jordar Akbari Tinwala Halol kalolwala Bahot khub Kaale aa j message Akbari Tinwala Halol kalolwala e whatsapp par bahu badha ne forward kidhela etle aaje aa vaasi kahevaay. Pan tem chhata rajuaat chotdar chhe tema bemat nathi |
|
| 76 | | 72 ni shayr Jordar Akbari Tinwala Halol kalolwala Bahot khub Kaale aa j message Akbari Tinwala Halol kalolwala e whatsapp par bahu badha ne forward kidhela etle aaje aa vaasi kahevaay. Pan tem chhata rajuaat chotdar chhe tema bemat nathi |
|
| 77 | | Comment box ma 72 ni shayri jordaar chhe. Tame bahu saru lakho chho Akbari Tinwala Halol kalolwala bhai. Jordar Akbari Tinwala Halol kalolwala Bahot khub Kaale aa j message Akbari Tinwala Halol kalolwala e whatsapp par bahu badha ne forward kidhela etle aaje aa vaasi kahevaay. Pan tem chhata rajuaat chotdar chhe tema bemat nathi |
|
| 78 | | ૭૭ અકબરી ટીનવાલા હાલોલ કાલોલ વાલા માઝુમમૌલા ના જાસૂસ છે એટલે માઝુમમૌલા નો ઉલ્લેખ નથી. અકબરી ટીનવાલા હાલોલ કાલોલ વાલા આ ઠીક ના કેવાય. માઝુમમૌલા માટે ભી તો કઈ લખો |
|
| 79 | | જાગૃતિ, આ પિક્ચર મુકશો? 🙏 https://bohras.tech/zv11.jpg |
|
| 80 | | 79 - જાગૃતિ, આ પિક્ચર મુકશો? 🙏 |  |
|
| 81 | |
| 82 | |
| 83 | | يوم العيد، يأتون بأعداد كبيرة لتقديم الهدايا إلى سيدنا صاحب. |
|
| 84 | | يوم العيد، يأتون بأعداد كبيرة لتقديم الهدايا إلى سيدنا صاحب. |
|
| 85 | | ممبئی میں ڈاکٹر کو منبئی کے کنجوس لوگوں نے عزت نہیں دی۔ دعوت ہادیہ |
|
| 86 | | ممبئی میں ڈاکٹر کو منبئی کے کنجوس لوگوں نے عزت نہیں دی۔ دعوت ہادیہ |
|
| 87 | | ઝૂમકા સામે FIR થઇ કે નહિ? ટ્રસ્ટ સુઈ ગયું છે? મસ્જિદ નથી સચવાતી તો ટ્રસ્ટ બંધ કરી દો. |
|
| 88 | |
| 89 | | ઝૂમખાં નો બદઈરાદો પૂરો થયો. જાગૃતિ ને પૈસા ખવડાવી ડૉક્ટર નો ઘડોલાડવો કરી નાખ્યો. વાહ જાગૃતિ વાહ. લગે રહો, આમ જ હરામના પૈસા કમાઈને જલસા કરો. |
|
| 90 | | Dentist bhi dhamki apto thai gayo ek garib na 5 wars no fitro baki hato ene bulawo pila garib e kidu mari marji si apisje bnse te pila dentist e kidu tara chokra ni saadi nathi thai ne tu awis me amare paas to joinlaisu.su hivi dhamki api sakai koi majbur ne.fitro na ape to shadi ma satavva nu.pella na imamo am karta ta.badla ni bhavna.maula ali kahanionkenera awa.? |
|
| 91 | |
| 92 | | daawat wala have naaga thai gaya chhe. ene khabar chhe vohro kai javano nathi yhaj aavse itle have ekdum naagai si paisa maage chhe.. paisa aapo e b ehsaan karta hoy evi vaat kare chhe.. kharekhar vohrao e boycott karvu joiye ane jaaye nikaah ane maiyat ni namaaz padhavi leva joiye. |
|
| 93 |
|
| 94 | | ૯૨ - આ દાવત જેટલી ઝાલિમ અને લૂંટેરી દાવત કોઈ જગ્યા એ નહિ હોય. આનો એકજ ઈલાજ છે. બીજી દાવત બનાવો. ડૉક્ટર સાહેબ ની દાવત કૌમ માં એકતા લાવી શકે. સૈયદના અલી ના ખુન થી સીંચેલી દાવત એકજ ઇન્સાન બચાવી શકે, એ છે ડૉક્ટર સાહેબ. અપને સૈયદના ઝુલકરનૈન જોઈએ, બીજું કોઈ નહિ. |
|